ch
Feedback

不要被骗子欺骗!Telemetrio 会找到并标记这些频道 👉 如果想查看标记,请订阅

Current Affairs Gujarati - CurrentAdda

Current Affairs Gujarati - CurrentAdda

前往频道在 Telegram

Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati

显示更多
8 542
订阅者
+524 小时
-37 天
-4930 天
帖子存档
📅 CurrentAdda દૈનિક ટાઈમટેબલ & સ્ટડી પ્લાન (DAILY SCHEDULE) ━━━━━━━━━━━━━━━━━━ 🗓️ તારીખ: 13-10-2026 | ડે: #48 📚 આજનો મુખ્ય વિષય: બંધારણ ⏰ આજનું સંપુર્ણ ટાઈમટેબલ: 🌅 સવારે ૦૮:૩૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ (પબ્લિક) ⚡ બપોરે ૦૨:૦૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની બપોર સ્પીડ ટેસ્ટ (પબ્લિક) 📑 સાંજે ૦૬:૩૦ વાગ્યે ──▶ સંપૂર્ણ સોલ્યુશન PDF બુકલેટ (પબ્લિક) 👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે ──▶ ૫૦ પ્રશ્નોની LIVE VIP MEGA MOCK TEST (પ્રાઈવેટ) 🌙 રાત્રે ૦૯:૩૦ વાગ્યે ──▶ ૧૦ પ્રશ્નોની નાઈટ મેગા ક્વિઝ (પબ્લિક) 🏆 રાત્રે ૧૦:૧૫ વાગ્યે ──▶ All-Gujarat Live Leaderboard (-0.25 Negative) (પ્રાઈવેટ) ━━━━━━━━━━━━━━━━━━ 🎯 આજના રાત્રિના VIP MEGA MOCK TEST ના ૫ મુખ્ય ટોપિક્સ: 1. સંઘ સરકાર (સંસદ-રાજ્યસભા/લોકસભા) 2. આમુખ તથા કલમ ૧ થી ૫૧અ (મૂળભૂત અધિકારો) 3. સંઘ સરકાર (રાષ્ટ્રપતિ/ઉપરાષ્ટ્રપતિ) 4. પંચાયતી રાજ (ગ્રામ-તાલુકા-જીલ્લા પંચાયત) 5. આમુખ તથા કલમ ૧ થી ૫૧અ (રાજ્યનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો) 💡 આજના આ ૫ ટોપિક્સનું દિવસ દરમિયાન ઊંડાણપૂર્વક રિવિઝન કરી લેવું! રાત્રે ૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ ગુણની લાઈવ ટેસ્ટ લેવાશે. ━━━━━━━━━━━━━━━━━━ 🔥 VIP TEST BATCH માં શા માટે જોડાવું? ✅ દરરોજ રાત્રે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ ✅ ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન ✅ AI વિસ્તૃત સોલ્યુશન બુકલેટ દરરોજ PDF સ્વરૂપે ✅ કોઈ જાહેરાત વિના ૧૦૦% અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ: • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ મુદત પૂરી થવાના ૩ દિવસ અને ૧ દિવસ પહેલાં Telegram પર રિન્યુઅલ નોટિફિકેશન મળશે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 VIP બેચમાં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

🔥 આજના VIP LIVE MOCK TEST ના ટોપર્સ જાહેર! ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ આજે રાત્રે ૯:૦૦ વાગ્યે VIP પ્રાઈવેટ બેચમાં ઈતિહાસ ની લાઈવ મોક ટેસ્ટ (-૦.૨૫ નેગેટિવ માર્કિંગ સાથે) સંપન્ન થઈ! 🏆 આજના ઓલ-ગુજરાત રેન્કર્સ: 🥇 1st Rank: Aj*** ──▶ 0.00 ગુણ (0% Accuracy) 📊 કુલ સહભાગી: 1 વિદ્યાર્થીઓ ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP એ કોઈ સામાન્ય ટેલિગ્રામ ગ્રુપ નથી — આ એક 100% Protected Secret Batch છે! • 🔒 સંપૂર્ણ પ્રાઈવેટ & પ્રોટેક્ટેડ: મટીરીયલ અને મોક ટેસ્ટ સંપૂર્ણ સિક્યોર છે (કોઈ ફોરવર્ડ કે લીક શક્ય નથી). • 🎯 ઓલ-ગુજરાત લાઈવ રેન્કિંગ: હજારો ગંભીર વિદ્યાર્થીઓ વચ્ચે તમારી વાસ્તવિક તૈયારી ચકાસો. • ⚖️ સચોટ નેગેટિવ માર્કિંગ (-૦.૨૫): પરીક્ષા હોલ જેવો જ સાચો અનુભવ. • 📑 રોજ રાત્રે ૫૦ પ્રશ્નોની AI સોલ્યુશન PDF: દરેક પ્રશ્નની વિસ્તૃત સમજૂતી. ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 🎯 આવતીકાલનો સ્ટડી ટાર્ગેટ & લાઈવ ટેસ્ટ સિલેબસ (Day #48): 📚 વિષય: બંધારણ 1. સંઘ સરકાર (સંસદ-રાજ્યસભા/લોકસભા) (10 Qs) 2. આમુખ તથા કલમ ૧ થી ૫૧અ (મૂળભૂત અધિકારો) (10 Qs) 3. સંઘ સરકાર (રાષ્ટ્રપતિ/ઉપરાષ્ટ્રપતિ) (10 Qs) 4. પંચાયતી રાજ (ગ્રામ-તાલુકા-જીલ્લા પંચાયત) (10 Qs) 5. આમુખ તથા કલમ ૧ થી ૫૧અ (રાજ્યનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો) (10 Qs) 💡 આવતીકાલે આ તમામ ૫ ટોપિક્સનું સંપૂર્ણ રિવિઝન કરી લેવું! રાત્રે ૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ ગુણની લાઈવ ટેસ્ટ લેવાશે. ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 💰 પરવડે તેવા પ્લાન્સ (Affordable Plans): • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) 👇 આવતીકાલની ૫૦ પ્રશ્નોની મોક ટેસ્ટ માટે અત્યારે જ સીટ કન્ફર્મ કરો:

📄 🌙 નાઈટ મેગા ક્વિઝ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ ✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી! 📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.

✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ! 💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો (૫ માંથી કેટલા સાચા પડ્યા?) ━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP TEST BATCH (SPECIAL ADMISSION) ━━━━━━━━━━━━━━━━━━ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, CCE, PSI, કોન્સ્ટેબલ, વનરક્ષક) માં ઉચ્ચ મેરિટ મેળવવા માટે દરરોજ નિયમિત તૈયારી અનિવાર્ય છે! 🔥 VIP ગ્રુપમાં જોડાવાના વિશિષ્ટ ફાયદા: • 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ • 📑 તમામ વિષયવાર સચોટ વિસ્તૃત સોલ્યુશન PDF • 📚 ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન • 🚫 જાહેરાત મુક્ત, માત્ર અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ (Affordable Plans): • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ પ્રક્રિયા અને નિયમો (સંપૂર્ણ પારદર્શિતા): ૧. કેવી રીતે જોડાવું: નીચે આપેલી લિંક અથવા બોટ દ્વારા પ્લાન પસંદ કરી પેમેન્ટ કરો. પેમેન્ટ પૂર્ણ થતાં જ Bot આપોઆપ તમને VIP પ્રાઈવેટ ચેનલની સિક્યોર લિંક આપશે. ૨. સમાપ્તિ અને રીમાઇન્ડર: સભ્યપદ પસંદ કરેલા પ્લાન (૩૦/૬૦/૯૦ દિવસ) સુધી સક્રિય રહેશે. સભ્યપદ પૂરું થવાના ૩ દિવસ પહેલાં અને ૧ દિવસ પહેલાં Bot દ્વારા તમને રિન્યુઅલ માટે અગાઉથી Telegram નોટિફિકેશન મોકલવામાં આવશે. ૩. મુદત પૂરી થયે રિમૂવલ: જો મુદત સુધી સભ્યપદ રિન્યુ નહીં થાય, તો સિસ્ટમ આપોઆપ તમને VIP ચેનલમાંથી રિમૂવ (Remove) કરશે. તમે ગમે ત્યારે ફરી રિન્યુ કરીને ફરી જોડાઈ શકો છો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 જોડાવા માટે નીચે પ્લાન પર ક્લિક કરો:

Q10. ઉપરના પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q10. [GPSC • Nursing Suprintendent • 2021] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના વાક્યો પૈકી કયુ વાક્યો યોગ્ય નથી ? ━━━━━━━━━━━━━━━━━━ વિકલ્પો (Options): (A) રાજા રામ મોહન રાય દ્વારા બ્રમ્હસમાજની સ્થાપના કરેલ હતી અને સામાજિક-ધાર્મિક સુધારણમાં તેઓનુ અગત્યનુ યોગદાન હતુ. (B) દેવેન્દ્રનાથ ઠાકુરે રાજા રામ મોહન રાયના અવસાન દ્વારા બાદ બમ્હસભાને પુનઃજીવંત કરી. “તત્વ બોધિની પત્રિકા” શરૂ કરી. (C) જ્યોતીબા ફુલેએ સત્યશોધક સમાજની સ્થાપના કરીને સમાનતા, ન્યાય, બૌદ્ધિકતા, બંધુતાનો પ્રચાર કરેલ હતો. (D) સ્વામી દયાનંદ સરસ્વતી એ રામ કૃષ્ણ મિશનની સ્થાપના કરેલ હતી જેનુ મુખ્ય મથક બેલૂર મઠ હતું. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q9. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q9. [GPSC • Security Officer • 2020] ━━━━━━━━━━━━━━━━━━ બ્રહ્મ સમાજના સંબંધમાં નીચેના કથનો વિચારણામાં લો : ૧. બ્રહ્મ સમાજની સ્થાપના કેશવચન્દ્ર સને ઈ.સ. ૧૮૨૮માં કરી હતી. ૨. તેનો હેતુ ભારતમાં વેદાંત પર આધારિત એકેશ્વરવાદને પુર્નજીવિત કરવાનો હતો. ૩. તેનું દૈનિક મુખપત્ર “સંબાદ કૌમુદી” હતું. આ વિધાન/વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો સાચાં છે ? ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q8. ઈસ્ટ ઈંડિયા કંપનીના ભારતીય એજન્ટ (પ્રતિનિધિ) ........ હતા.
Anonymous voting

Q7. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q7. [SPIPA • GS I • 2025] ━━━━━━━━━━━━━━━━━━ બ્રિટિશ શાસન દરમિયાન ગવર્નર-જનરલ અને વાઈસરોયને લગતા નીચેના નિવેદનોને ધ્યાને લો: 1. વોરેન હેસ્ટિંગ્સે, બંગાળના પ્રથમ ગવર્નર-જનરલ તરીકે, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટમાં સુધારા માટે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ રજૂ કર્યો. 2. લોર્ડ વિલિયમ બેન્ટિન્કે 1829માં નિયમન દ્વારા સતી પ્રથા નાબૂદ કરી, જે બ્રિટિશ શાસન હેઠળ નોંધપાત્ર સામાજિક સુધારો હતો. 3. લોર્ડ ડલહૌસીના ડોક્ટ્રિન ઓફ લેપ્સે સતારા અને ઝાંસી જેવા રજવાડાઓના જોડાણમાં મહત્વની ભૂમિકા ભજવી. ઉપરોક્ત નિવેદનોમાંથી કયું/કયા સાચું/સાચા છે? ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q6. “બહિષ્કૃત હિતકારિણી સભા'ની સ્થાપના કોણે કરી હતી?
Anonymous voting

Q5. આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ ક્યા વર્ષે યોજાઈ?
Anonymous voting

Q4. ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી?
Anonymous voting

Q3. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q3. [GPSC • Assistant, GMDC • 2020] ━━━━━━━━━━━━━━━━━━ આર.બી. (રાવ બહાદુર) રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ, અમદાવાદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. શાળાની શરૂઆત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1821માં કરવામાં આવી. 2. તે માત્ર શહેરની જ નહીં પરંતુ ભારતની પ્રથમ ગર્લ્સ સ્કૂલ બની હતી. 3. વિદ્યાગૌરી નીલકંઠ દ્વારા આ શાળાને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q2. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q2. [GPSC • Deputy Director-Horticulture • 2024] ━━━━━━━━━━━━━━━━━━ ગુજરાત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. જીવરાજ મહેતાએ ગુજરાતને મુંબઈ રાજ્યથી અલગ કરવા માટે મહાગુજરાત ચળવળનું નેતૃત્વ કર્યું હતું 2. ગુજરાતની રાજધાની 1971માં અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી 3. યુ. એન. ઢેબર સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા 4. નરેન્દ્ર મોદી ગુજરાતના એક માત્ર એવા મુખ્યમંત્રી છે જેણે ત્રણ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે? ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q1. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q1. [GPSC • Police Inspector • 2018] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. પોર્ટુગીઝ ભારત સાથે દરિયાઈ વેપાર સંપર્કો સ્થાપનાર પ્રથમ યુરોપીય સત્તા હતાં. 2. વાસ્કો-દ-ગામા 1498માં કાલિકટ બંદરે આવ્યો. 3. પોર્ટુગીઝે બીજાપુર પાસેથી ગોવા 1510માં કબજે કર્યું. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો: