ch
Feedback

不要被骗子欺骗!Telemetrio 会找到并标记这些频道 👉 如果想查看标记,请订阅

Current Affairs Gujarati - CurrentAdda

Current Affairs Gujarati - CurrentAdda

前往频道在 Telegram

Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati

显示更多
8 536
订阅者
-124 小时
无数据7 天
-3730 天
帖子存档
Q2. નીચેના પૈકી ભાષાઓનો ક્યો ક્રમ ભારતમાં તે બોલનારાઓની સંખ્યાનો સાચો ઘટતો ક્રમ છે ?
Anonymous voting

Q1. ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ગુજરાતની અનુસુચિત જનજાતી વસ્તી, ભારતની કુલ અનુસુચિત જનજાતિની વસ્તીના આશરે કેટલા ટકા હતી?
Anonymous voting

🎯 🌅 મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ ━━━━━━━━━━━━━━━━━━ 📊 પ્રશ્નો: 5 | 📚 વિષય: સાંસ્કૃતિક વારસો 💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો! ━━━━━━━━━━━━━━━━━━

🌅 DAILY STUDY TARGET & MISSION 2026 ━━━━━━━━━━━━━━━━━━ 📅 તારીખ: 27-09-2026 | દિવસ: #32 📚 વિષય: સાંસ્કૃતિક વારસો 📖 ટોપિક: સંસ્કૃતિ 🎯 સબ-ટોપિક: સમાજસેવકો 💡 આજનો ટાર્ગેટ: આજના આ ટોપિકનું સંપૂર્ણ રિવિઝન કરી લો! રાત્રે આ જ ટોપિકમાંથી LIVE TEST / QUIZ લેવામાં આવશે. ━━━━━━━━━━━━━━━━━━ 📢 મિત્રો સાથે શેર કરો: https://t.me/currentadda

📅 CurrentAdda દૈનિક ટાઈમટેબલ & સ્ટડી પ્લાન (DAILY SCHEDULE) ━━━━━━━━━━━━━━━━━━ 🗓️ તારીખ: 27-09-2026 | ડે: #32 📚 આજનો મુખ્ય વિષય: સાંસ્કૃતિક વારસો ⏰ આજનું સંપુર્ણ ટાઈમટેબલ: 🌅 સવારે ૦૮:૩૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ (પબ્લિક) ⚡ બપોરે ૦૨:૦૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની બપોર સ્પીડ ટેસ્ટ (પબ્લિક) 📑 સાંજે ૦૬:૩૦ વાગ્યે ──▶ સંપૂર્ણ સોલ્યુશન PDF બુકલેટ (પબ્લિક) 👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે ──▶ ૫૦ પ્રશ્નોની LIVE VIP MEGA MOCK TEST (પ્રાઈવેટ) 🌙 રાત્રે ૦૯:૩૦ વાગ્યે ──▶ ૧૦ પ્રશ્નોની નાઈટ મેગા ક્વિઝ (પબ્લિક) ━━━━━━━━━━━━━━━━━━ 🎯 આજના રાત્રિના VIP MEGA MOCK TEST ના ૫ મુખ્ય ટોપિક્સ: 1. પ્રદર્શન કળા (નાટ્યકળા) 2. સંસ્કૃતિ (આદિવાસી જીવન) 3. સંસ્કૃતિ (ભાષા) 4. પ્રદર્શન કળા (સંગીતકળા) 5. સંસ્કૃતિ (અન્ય) 💡 આજના આ ૫ ટોપિક્સનું દિવસ દરમિયાન ઊંડાણપૂર્વક રિવિઝન કરી લેવું! રાત્રે ૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ ગુણની લાઈવ ટેસ્ટ લેવાશે. ━━━━━━━━━━━━━━━━━━ 🔥 VIP TEST BATCH માં શા માટે જોડાવું? ✅ દરરોજ રાત્રે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ ✅ ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન ✅ AI વિસ્તૃત સોલ્યુશન બુકલેટ દરરોજ PDF સ્વરૂપે ✅ કોઈ જાહેરાત વિના ૧૦૦% અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ: • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ મુદત પૂરી થવાના ૩ દિવસ અને ૧ દિવસ પહેલાં Telegram પર રિન્યુઅલ નોટિફિકેશન મળશે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 VIP બેચમાં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

📄 🌙 નાઈટ મેગા ક્વિઝ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ ✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી! 📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.

✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ! 💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો (૫ માંથી કેટલા સાચા પડ્યા?) ━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP TEST BATCH (SPECIAL ADMISSION) ━━━━━━━━━━━━━━━━━━ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, CCE, PSI, કોન્સ્ટેબલ, વનરક્ષક) માં ઉચ્ચ મેરિટ મેળવવા માટે દરરોજ નિયમિત તૈયારી અનિવાર્ય છે! 🔥 VIP ગ્રુપમાં જોડાવાના વિશિષ્ટ ફાયદા: • 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ • 📑 તમામ વિષયવાર સચોટ વિસ્તૃત સોલ્યુશન PDF • 📚 ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન • 🚫 જાહેરાત મુક્ત, માત્ર અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ (Affordable Plans): • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ પ્રક્રિયા અને નિયમો (સંપૂર્ણ પારદર્શિતા): ૧. કેવી રીતે જોડાવું: નીચે આપેલી લિંક અથવા બોટ દ્વારા પ્લાન પસંદ કરી પેમેન્ટ કરો. પેમેન્ટ પૂર્ણ થતાં જ Bot આપોઆપ તમને VIP પ્રાઈવેટ ચેનલની સિક્યોર લિંક આપશે. ૨. સમાપ્તિ અને રીમાઇન્ડર: સભ્યપદ પસંદ કરેલા પ્લાન (૩૦/૬૦/૯૦ દિવસ) સુધી સક્રિય રહેશે. સભ્યપદ પૂરું થવાના ૩ દિવસ પહેલાં અને ૧ દિવસ પહેલાં Bot દ્વારા તમને રિન્યુઅલ માટે અગાઉથી Telegram નોટિફિકેશન મોકલવામાં આવશે. ૩. મુદત પૂરી થયે રિમૂવલ: જો મુદત સુધી સભ્યપદ રિન્યુ નહીં થાય, તો સિસ્ટમ આપોઆપ તમને VIP ચેનલમાંથી રિમૂવ (Remove) કરશે. તમે ગમે ત્યારે ફરી રિન્યુ કરીને ફરી જોડાઈ શકો છો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 જોડાવા માટે નીચે પ્લાન પર ક્લિક કરો:

Q10. P એ Qનો ભાઈ છે, X એ Pની માતા છે, Y એ Xના પિતા છે, Z એ Qનો પુત્ર છે. તો Zનો P સાથે કયો સંબંધ છે?
Anonymous voting

Q9. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q9. [GPSC • GAS-Class1&2 • 2018] ━━━━━━━━━━━━━━━━━━ નીચેની વિગતો કાળજીપૂર્વક વાંચી આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો: A, B, C, D, E, F અને G એ સાત તજજ્ઞો ત્રણ વાહનોમાં પ્રવાસ કરે છે – મારુતિ, હ્યુન્ડાઇ અને ટોયોટા. પ્રત્યેક વાહનમાં પ્રવાસ કરનારા પૈકી માત્ર એક વ્યક્તિ પુરુષ છે. ઉક્ત સાત તજજ્ઞો પૈકી બે એંજિનિયર, બે ડોક્ટર અને ત્રણ શિક્ષક છે. 1. C એક મહિલા ડોક્ટર છે, અને તે હંમેશા સાથે પ્રવાસ કરતી બે બહેનો A અને F સાથે પ્રવાસ કરતી નથી. 2. B એક પુરુષ એંજિનિયર છે, જે માત્ર શિક્ષક G સાથે જ મારુતિમાં પ્રવાસ કરે છે. 3. D એક પુરુષ ડોક્ટર છે. 4. સમાન પ્રકારનો વ્યવસાય કરતા લોકો એક જ વાહનમાં પ્રવાસ કરતા નથી. 5. A એંજિનિયર નથી અને તે હ્યુન્ડાઇમાં પ્રવાસ કરે છે. C કયા વાહનમાં પ્રવાસ કરે છે? ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q8. X ને ઓળખો: 5, 11, 23, X, 95, 191
Anonymous voting

Q7. આપેલી શ્રેણીમાં પ્રશ્નચિહ્ન (?) ના સ્થાને શું આવવું જોઈએ?  21, 35, 63, 119, ?, 455
Anonymous voting

Q6. જો LION શબ્દનો કોડ ONLI હોયતો SOUP શબ્દનો કોડ કયો થાય?
Anonymous voting

Q5. જો ઉત્તર પશ્ચિમ એ દક્ષિણ બને, દક્ષિણ પશ્ચિમ એ પૂર્વ બને અને અન્ય તમામ દિશાઓનું આ રીતે પરિવર્તન થાય તો ઉત્તર દિશા માટે કઈ દિશા બને ?
Anonymous voting

Q4. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q4. [GSSSB • CCE • 2023] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના પ્રશ્નમાં, (I) અને (II) એવા બે વિધાન આપેલા છે. તમારે નક્કી કરવાનું છે કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે કે કેમ? શુભમનો અંકિતા સાથે શું સંબંધ છે? I. શુભમની માતા એ નીલમની એક માત્ર પુત્રી છે. II. અંકિતા એ નીલમના પતિની માતા છે. ━━━━━━━━━━━━━━━━━━ વિકલ્પો (Options): (A) પ્રશ્નનો જવાબ માત્ર વિધાન (I) નો ઉપયોગ કરીને આપી શકાય પરંતુ એકલા વિધાન (II) નો ઉપયોગ કરીને ન આપી શકાય. (B) પ્રશ્નનો જવાબ માત્ર વિધાન (II) નો ઉપયોગ કરીને આપી શકાય પરંતુ એકલા વિધાન (I) નો ઉપયોગ કરીને ન આપી શકાય. (C) પ્રશ્નનો જવાબ બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને પણ ન આપી શકાય. (D) પ્રશ્નનો જવાબ બંને વિધાનોનો એકસાથે ઉપયોગ કરીને આપી શકાય પરંતુ બેમાંથી કોઈ એક એકલા વિધાનથી આપી શકાય નહીં. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q3. છોકરીની ઓળખાણ આપતા વિપીન કહે છે: તેની માતા મારી સાસુની એકમાત્ર દિકરી છે. વિપીનનો છોકરી સાથે શો સંબંધ?
Anonymous voting

Q2. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q2. [GPSC • State Tax Inspector • 2024] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના નિવેદનો અને નિષ્કર્ષો પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો: નિવેદનો: 1. બધા શિક્ષકો ડૉક્ટરો છે. 2. બધા ડૉક્ટરો ઇજનેરો છે. 3. બધા ઇજનેરો વિદ્યાર્થીઓ છે. નિષ્કર્ષો: I. કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષકો છે. II. બધા ડૉક્ટરો વિદ્યાર્થીઓ છે. III. કેટલાક ઇજનેરો શિક્ષકો છે. IV. બધા ડૉક્ટરો શિક્ષકો છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q1. આપેલ અંગ્રેજી મૂળાક્ષરોના સમૂહમાંથી જુદો પડતો સમૂહ શોધો. (353)
Anonymous voting