ch
Feedback

不要被骗子欺骗!Telemetrio 会找到并标记这些频道 👉 如果想查看标记,请订阅

Current Affairs Gujarati - CurrentAdda

Current Affairs Gujarati - CurrentAdda

前往频道在 Telegram

Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati

显示更多
8 534
订阅者
-124 小时
-127 天
-5430 天
帖子存档
Q9. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q9. [GPSC • Range Forest Officer • 2020] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? 1. બીજુ એંગ્લો-શીખ યુધ્ધ — ડેલહાઉસી દ્વારા પંજાબ ખાલસા 2. ત્રીજુ મરાઠા યુધ્ધ - પેશ્વાશાહીનો અંત 3. ચોથુ મૈસુર યુધ્ધ - ટીપુ સુલતાનનો અસ્ત 4. એંગ્લો-સિંધ યુધ્ધ - એલનબરો દ્વારા સિંધ ખાલસા ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q8. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q8. [GPSC • AE-Civil • 2021] ━━━━━━━━━━━━━━━━━━ આઝાદ હિંદ ફોજ (Indian National Army) બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? 1. તે હિંદ છોડો ચળવળની નિષ્ફળતા બાદ સ્થપાઈ હતી. 2. INA ની સૌપ્રથમ વખત સંકલ્પના સુભાષચંદ્ર બોઝને મલાયા ખાતે આવી હતી. 3. જાપાની સેનાએ INA ને આગળ ધપાવવા માટે મદદ કરી અને તેમણે છેક ભારતની સ્વતંત્રતા સુધી સાથ આપ્યો. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q7. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q7. [Police • PSI • 2012] ━━━━━━━━━━━━━━━━━━ ભારત છોડો આંદોલન 1942ના સંદર્ભમાં નીચેમાંથી કયું વિધાન સાચું નથી? 1. એ આંદોલન અહિંસક હતું 2. તેનુ નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું 3. એ આંદોલન સ્વયં પ્રેરીત હતું 4. તેણે સામાન્ય શ્રમિક વર્ગને આકર્ષિત કર્યા ન હતા ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q6. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q6. [GPSC • Accounts Officer • 2022] ━━━━━━━━━━━━━━━━━━ ભારતના રાજ્યોની સ્થાપના વિશે નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? 1. ગુજરાત ભારતના 14માં રાજ્ય તરીકે સ્થાપના થઈ. 2. ગોવા, દમણ અને દીવ - 1962માં કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રચના થઈ. 3. નાગાલૅન્ડ ભારત સંઘનું 15મું રાજ્ય 4. છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ ભારતના 25મા, 26માં અને 27મા રાજ્યો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q5. 1893 માં ........ ના મુદ્દા પર આર્ય સમાજમાં ભાગલા પડ્યા.
Anonymous voting

Q4. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q4. [GPSC • Deputy Regional Fire Officer • 2021] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ભારતીય રાષ્ટ્રીય ચળવળ સંદર્ભે ગદર પાર્ટી માટે સાચું / સાચાં છે? 1. ગદર પાર્ટીના સ્થાપક પ્રમુખ લાલા હરદયાળ હતા. 2. આ પાર્ટીના સભ્યો યુ.એસ.એ. અને કેનેડામાંથી ભારત આવીને વસેલા શીખો હતા. 3. કોમાગાટામારુની ઘટનાનો સંબંધ ગદર પાર્ટી સાથે છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q3. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q3. [GPSC • AE-Civil • 2022] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય છે? 1. ઈ.સ. 1448માં પોર્તુગીઝ ખલાસી વાસ્કો-ડી-ગામાએ ભારત આવવાનો નવો દરિયાઈ માર્ગ શોધેલ હતો. 2. ઈ.સ. 1445માં ડચ લોકો ભારત આવેલ હતા અને ઈ.સ. 1505માં પ્રથમ ફેક્ટરીની સ્થાપના કરી હતી 3. ભારતમાં ફ્રેન્ચ અને અંગ્રેજોની સેના વચ્ચેનું “પાણીપતનું બીજુ યુધ્ધ” ખૂબ જ મહત્વ ધરાવે છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q2. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q2. [GPSC • Assistant Professor-Commerce • 2020] ━━━━━━━━━━━━━━━━━━ ભારતમાં વ્યાપાર કરવા આવેલ પરદેશીઓ દ્વારા, સ્થાપવામાં આવેલ કોઠી અંગેની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય નથી? 1. પોર્ટુગીઝ લોકો – કોચીન 2. ડચ લોકો - પુલિકટ અને મસૂલીપટ્ટનમ 3. અંગ્રેજ લોકો – સુરત 4. ફ્રેન્ચ લોકો – મુંબઈ ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q1. પુરાત્ત્વ વિભાગની સ્થાપના કયા વાઈસરોયના સમયમાં થઈ?
Anonymous voting

🎯 🌙 નાઈટ મેગા ક્વિઝ ━━━━━━━━━━━━━━━━━━ 📊 પ્રશ્નો: 10 | 📚 વિષય: ઈતિહાસ 💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો! ━━━━━━━━━━━━━━━━━━

🔥 VIP મોક ટેસ્ટ લાઇવ પૂર્ણ થઈ ગઈ છે! ━━━━━━━━━━━━━━━━━━ 💎 આજના વિષય ઈતિહાસ ની ૫૦ પ્રશ્નોની સંપૂર્ણ ટાઈમ્ડ મોક ટેસ્ટ VIP પ્રાઇવેટ ગ્રુપમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ! 📥 તમામ ૫૦ પ્રશ્નોની વિસ્તૃત સોલ્યુશન PDF VIP સભ્યોને આપી દેવામાં આવી છે. તમે પણ GPSC / CCE / PSI ની સંપૂર્ણ વિષયવાર તૈયારી કરવા માગો છો? 👉 આવતીકાલની ૫૦ પ્રશ્નોની મોક ટેસ્ટ ચૂકશો નહીં!

👇 આજના ૫૦ પ્રશ્નોના VIP Mega Mock Test માં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

📑 CurrentAdda દૈનિક વિષયવાર રિવિઝન બુકલેટ (PDF) ━━━━━━━━━━━━━━━━━━ 🗓️ તારીખ: 19-10-2026 | 📚 વિષય: ઈતિહાસ (અર્વાચીન) ✅ પ્રશ્નો, ઉત્તરો અને AI વિસ્તૃત સમજૂતી સાથેનું સોલ્યુશન PDF! 👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ પ્રશ્નોની LIVE MEGA MOCK TEST યોજાશે. 🔥 VIP TEST BATCH માં શા માટે જોડાવું? • દરરોજ રાત્રે ૫૦ પ્રશ્નોની LIVE મોક ટેસ્ટ • ૬૧,૫૦૦+ PYQ પ્રશ્નોની વિષયવાર PDF મટીરીયલ • માત્ર ₹૨/દિવસ ના દરે પ્રીમિયમ તૈયારી 💰 સભ્યપદ પ્લાન્સ: • ૧ મહિનો: માત્ર ₹૬૦ | ૨ મહિના: માત્ર ₹૯૯ | ૩ મહિના: માત્ર ₹૧૧૯