ch
Feedback

不要被骗子欺骗!Telemetrio 会找到并标记这些频道 👉 如果想查看标记,请订阅

Current Affairs Gujarati - CurrentAdda

Current Affairs Gujarati - CurrentAdda

前往频道在 Telegram

Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati

显示更多
8 530
订阅者
-524 小时
-147 天
-4030 天
帖子存档
Q5. નીચેના પૈકી કયા અહેમદ એ અમદાવાદ શહેરનો પાયો નાખવામાં સંકળાયેલા ચાર અહેમદ પૈકીના નથી ?
Anonymous voting

Q4. નીચેના પૈકી કયા મરાઠા રાજયએ અંગ્રેજ પેટા કંપનીનું જોડાણ સૌથી છેલ્લે સ્વીકાર્યુ હતુ ?
Anonymous voting

Q3. મણિનગર ખાતે આવેલું કાંકરિયા તળાવ એ, એક કૃત્રિમ તળાવ છે કે જે ઈ. સ. 1451માં .......... દ્વારા વિકસાવવામાં આવ્યું હતું.
Anonymous voting

Q2. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q2. [GPSC • DySO • 2023] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના વાક્યો ચકાસો. 1. ઈ.સ. 1191માં શિહાબુદ્દીન મોહમદ ઘોરીએ દિલ્હીમાં પોતાનું આધિપત્ય સ્થાપવા પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કરેલ હતું જે તરાઈનું પ્રથમ યુદ્ધ તરીકે જાણીતું છે. 2. ઈલ્તુત્મિશે પોતાની રાજધાની લાહોરથી દિલ્હી ફેરવી હતી. તેણે કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબમિનારનું કામ પૂર્ણ કરાવેલ હતું. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q1. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું?
Anonymous voting

🎯 🌅 મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ ━━━━━━━━━━━━━━━━━━ 📊 પ્રશ્નો: 5 | 📚 વિષય: ઈતિહાસ 💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો! ━━━━━━━━━━━━━━━━━━

🌅 DAILY STUDY TARGET & MISSION 2026 ━━━━━━━━━━━━━━━━━━ 📅 તારીખ: 21-09-2026 | દિવસ: #26 📚 વિષય: ઈતિહાસ 📖 ટોપિક: અર્વાચીન 🎯 સબ-ટોપિક: ગાંધી અને સત્યાગ્રહો 💡 આજનો ટાર્ગેટ: આજના આ ટોપિકનું સંપૂર્ણ રિવિઝન કરી લો! રાત્રે આ જ ટોપિકમાંથી LIVE TEST / QUIZ લેવામાં આવશે. ━━━━━━━━━━━━━━━━━━ 📢 મિત્રો સાથે શેર કરો: https://t.me/currentadda

📅 CurrentAdda દૈનિક ટાઈમટેબલ & સ્ટડી પ્લાન (DAILY SCHEDULE) ━━━━━━━━━━━━━━━━━━ 🗓️ તારીખ: 21-09-2026 | ડે: #26 📚 આજનો મુખ્ય વિષય: ઈતિહાસ ⏰ આજનું સંપુર્ણ ટાઈમટેબલ: 🌅 સવારે ૦૮:૩૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ (પબ્લિક) ⚡ બપોરે ૦૨:૦૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની બપોર સ્પીડ ટેસ્ટ (પબ્લિક) 📑 સાંજે ૦૬:૩૦ વાગ્યે ──▶ ૧૦૦% Noto Serif Gujarati સોલ્યુશન PDF (પબ્લિક) 👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે ──▶ ૫૦ પ્રશ્નોની LIVE VIP MEGA MOCK TEST (પ્રાઈવેટ) 🌙 રાત્રે ૦૯:૩૦ વાગ્યે ──▶ ૧૦ પ્રશ્નોની નાઈટ મેગા ક્વિઝ (પબ્લિક) ━━━━━━━━━━━━━━━━━━ 🎯 આજના રાત્રિના VIP MEGA MOCK TEST ના ૫ મુખ્ય ટોપિક્સ: 1. અર્વાચીન (આઝાદી પછીનું ભારત) 2. પ્રાચીન (મહાજનપદ) 3. મધ્યકાલીન (મરાઠાઓ અને ગાયકવાડ) 4. પ્રાચીન (અનુ મૌર્ય યુગ) 5. પ્રાચીન (ગુજરાતમાં અનુમૈત્રક કાળ) 💡 આજના આ ૫ ટોપિક્સનું દિવસ દરમિયાન ઊંડાણપૂર્વક રિવિઝન કરી લેવું! રાત્રે ૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ ગુણની લાઈવ ટેસ્ટ લેવાશે. ━━━━━━━━━━━━━━━━━━ 🔥 VIP TEST BATCH માં શા માટે જોડાવું? ✅ દરરોજ રાત્રે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ ✅ ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન ✅ AI વિસ્તૃત સોલ્યુશન બુકલેટ દરરોજ PDF સ્વરૂપે ✅ કોઈ જાહેરાત વિના ૧૦૦% અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ: • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ મુદત પૂરી થવાના ૩ દિવસ અને ૧ દિવસ પહેલાં Telegram પર રિન્યુઅલ નોટિફિકેશન મળશે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 VIP બેચમાં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

📅 CurrentAdda દૈનિક ટાઈમટેબલ & સ્ટડી પ્લાન (DAILY SCHEDULE) ━━━━━━━━━━━━━━━━━━ 🗓️ તારીખ: 20-09-2026 | ડે: #25 📚 આજનો મુખ્ય વિષય: સાંસ્કૃતિક વારસો ⏰ આજનું સંપુર્ણ ટાઈમટેબલ: 🌅 સવારે ૦૮:૩૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ (પબ્લિક) ⚡ બપોરે ૦૨:૦૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની બપોર સ્પીડ ટેસ્ટ (પબ્લિક) 📑 સાંજે ૦૬:૩૦ વાગ્યે ──▶ ૧૦૦% Noto Serif Gujarati સોલ્યુશન PDF (પબ્લિક) 👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે ──▶ ૫૦ પ્રશ્નોની LIVE VIP MEGA MOCK TEST (પ્રાઈવેટ) 🌙 રાત્રે ૦૯:૩૦ વાગ્યે ──▶ ૧૦ પ્રશ્નોની નાઈટ મેગા ક્વિઝ (પબ્લિક) ━━━━━━━━━━━━━━━━━━ 🎯 આજના રાત્રિના VIP MEGA MOCK TEST ના ૫ મુખ્ય ટોપિક્સ: 1. સંસ્કૃતિ (અન્ય) 2. પ્રદર્શન કળા (સંગીતકળા) 3. પ્રદર્શન કળા (નાટ્યકળા) 4. સંસ્કૃતિ (ખાણીપીણી) 5. સંસ્કૃતિ (આદિવાસી જીવન) 💡 આજના આ ૫ ટોપિક્સનું દિવસ દરમિયાન ઊંડાણપૂર્વક રિવિઝન કરી લેવું! રાત્રે ૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ ગુણની લાઈવ ટેસ્ટ લેવાશે. ━━━━━━━━━━━━━━━━━━ 🔥 VIP TEST BATCH માં શા માટે જોડાવું? ✅ દરરોજ રાત્રે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ ✅ ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન ✅ AI વિસ્તૃત સોલ્યુશન બુકલેટ દરરોજ PDF સ્વરૂપે ✅ કોઈ જાહેરાત વિના ૧૦૦% અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ: • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ મુદત પૂરી થવાના ૩ દિવસ અને ૧ દિવસ પહેલાં Telegram પર રિન્યુઅલ નોટિફિકેશન મળશે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 VIP બેચમાં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

✅ ક્વિઝ પૂર્ણ! તમારો સ્કોર કમેન્ટ કરો 💬 | શેર કરો: https://t.me/currentadda

Q5. મોઢેરા સિવાય ગુજરાતમાં કયા અન્ય સ્થળે સૂર્યમંદિર આવેલું નથી?
Anonymous voting

Q4. ભારતીય અંગ્રેજીમાં લખનાર લેખકો અને તેઓના પુસ્તકોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
Anonymous voting

Q3. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q3. [GPSC • Assistant Professor-EC • 2024] ━━━━━━━━━━━━━━━━━━ ગુજરાતનાં મેળા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. વૌઠાનો મેળો વાસ્તવિક રીતે સાત નદીઓના સંગમ સ્થળે ભરાય છે. 2. વૌઠાના મેળામાં સાત નદીઓ પૈકી સાબરમતીમાં હાથમતી નદી મળે છે. 3. વાત્રકમાં ખારી, મેશ્વો, શેઢી નદીઓ મળે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q2. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q2. [GPSC • Deputy Director-Child Development • 2018] ━━━━━━━━━━━━━━━━━━ નીચેની કઇ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી નથી ? (1) હડપ્પન સંસ્કૃતિ-ગ્રે પોટરી શૈલી (2) કુશાણ રાજવંશ-ગંધાર કળા પરંપરા (3) મોઘલો- અજંતા ચિત્રકલા (4) મરાઠા-પહાડી ચિત્રકલા શૈલી નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q1. નીચેના પૈકી કયા અંગ્રેજે 1784માં ભગવદ ગીતાનો સૌ પ્રથમવાર અંગ્રેજી અનુવાદ કર્યો હતો ?
Anonymous voting

🎯 ⚡ બપોર સ્પીડ ટેસ્ટ ━━━━━━━━━━━━━━━━━━ 📊 પ્રશ્નો: 5 | 📚 વિષય: સાંસ્કૃતિક વારસો 💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો! ━━━━━━━━━━━━━━━━━━

Q1. ભારતમાં સૌથી પ્રાચીન બંદર તરીકે કોની ગણના થાય છે?
Anonymous voting