Current Affairs Gujarati - CurrentAdda
前往频道在 Telegram
8 537
订阅者
-124 小时
-197 天
-5830 天
帖子存档
Q8. મહાભિયોગ પધ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી?
Q7. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
📝 Q7. [GPSC • GAS-Class1&2 • 2020]
━━━━━━━━━━━━━━━━━━
રાજ્યસૂચિની બાબતમાં રાજ્યસભાની સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
━━━━━━━━━━━━━━━━━━
વિકલ્પો (Options):
(A) જો રાજ્યસભા કોઈ મુદ્દો રાષ્ટ્રીય મહત્ત્વ માટે આવશ્યક છે તેવું જાહેર કરે અને ઠરાવ પસાર કરે તો સંસદ રાજ્ય સૂચિની બાબતોના સંદર્ભમાં કાયદો ઘડી શકે છે.
(B) રાજયસભા દ્વારા પસાર કરવામાં આવેલ ખરડાને હાજર રહેલ અને મતદાન કરનાર 2/3 સભ્યોનો ટેકો મળવો જોઈએ.
(C) આવો ઠરાવ માત્ર 30 દિવસ સુધી જ અમલમાં રહે છે.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q6. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
📝 Q6. [GPSC • Assistant Manager • 2024]
━━━━━━━━━━━━━━━━━━
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. રાષ્ટ્રપતિની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે.
2. ચૂંટણીમાં કોણ ઉમેદવાર બનશે તે નક્કી કરવા માટે ચૂંટણી પહેલાં પ્રાઈમરીને નામે ઓળખાતી પ્રક્રિયા થાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q5. નીચેના પૈકી કયું વિધેયક એ લોકસભાનું વિસર્જન (dissolution) થતાં રદ (lapse) થાય છે ?
Q4. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
📝 Q4. [GPSC • Assistant Manager • 2024]
━━━━━━━━━━━━━━━━━━
રાષ્ટ્રપતિની સત્તા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લોઃ
1. તેઓ પ્રધાનમંડળ દ્વારા આપવામાં આવેલ સલાહ મુજબ કરવા બંધાયેલા છે.
2. વડાપ્રધાનની મૌખિક ભલામણને આધારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી લાદી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q3. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
📝 Q3. [GPSC • Accounts Officer • 2020]
━━━━━━━━━━━━━━━━━━
સભા મોકૂફીની દરખાસ્ત બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. તે એક અસાધારણ પ્રક્રિયા છે કે જે લોકસભાની સામાન્ય કાર્ય પ્રણાલીથી અલગ છે.
2. તેનો મુખ્ય હેતુ એ જાહેર મહત્વની બાબત પર તાત્કાલિક ગૃહનું ધ્યાન દોરવા માટેનો છે.
3. તે રાજ્યસભાને પણ લાગુ પડે છે.
4. તેને રજૂ કરવા માટે ઓછામાં ઓછા 50 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q2. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
📝 Q2. [GPSC • Assistant Manager • 2024]
━━━━━━━━━━━━━━━━━━
મની બિલની નીચેનામાંથી કઈ વિશેષતાઓ છે?
1. મની બિલ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે
2. સ્પીકરની ઓફિસ ખાલી પડવાની સ્થિતિમાં ડેપ્યુટી સ્પીકર પણ મની બિલને પ્રમાણિત કરી શકે છે
3. બિલ એ મની બિલ છે કે કેમ તે અંગે સ્પીકરની સત્તા અંતિમ છે અને કાયદાની અદાલતમાં તેની ચકાસણી કરી શકાતી નથી
4. જો બે ગૃહો વચ્ચે મડાગાંઠ હોય, તો નાણા બીલ બંને ગૃહોની સંયુક્ત સમિતિને મોકલી શકાય છે
સાચો વિકલ્પ પસંદ કરો:
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q1. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
📝 Q1. [GPSC • Professor-Rachna Sharir • 2017]
━━━━━━━━━━━━━━━━━━
જમ્મુ અને કાશ્મિરના સંદર્ભે ભારતના બંધારણ પ્રમાણે નીચેના પૈકી કયું/યાં વિધાન સાચું / સાચાં છે ?
(i) જમ્મુ અને કાશ્મિરને બંધારણીય હક્કો લાગુ પડતા નથી.
(ii) જમ્મુ અને કાશ્મિરને રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો લાગુ પડતા નથી.
(iii) જમ્મુ અને કાશ્મિરમાં મિલ્કતનો અધિકાર મૂળભૂત અધિકાર છે.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
🎯 🌙 નાઈટ મેગા ક્વિઝ
━━━━━━━━━━━━━━━━━━
📊 પ્રશ્નો: 10 | 📚 વિષય: બંધારણ
💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો!
━━━━━━━━━━━━━━━━━━
Repost from Crack GPSC ©
🔥 BMC MPHW EXAM CALL LETTER STARTED
કોલ લેટર ડાઉનલોડ માટે: https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
🔥 VIP મોક ટેસ્ટ લાઇવ પૂર્ણ થઈ ગઈ છે!
━━━━━━━━━━━━━━━━━━
💎 આજના વિષય બંધારણ ની ૫૦ પ્રશ્નોની સંપૂર્ણ ટાઈમ્ડ મોક ટેસ્ટ VIP પ્રાઇવેટ ગ્રુપમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ!
📥 તમામ ૫૦ પ્રશ્નોની વિસ્તૃત સોલ્યુશન PDF VIP સભ્યોને આપી દેવામાં આવી છે.
તમે પણ GPSC / CCE / PSI ની સંપૂર્ણ વિષયવાર તૈયારી કરવા માગો છો?
👉 આવતીકાલની ૫૦ પ્રશ્નોની મોક ટેસ્ટ ચૂકશો નહીં!
👇 આજના ૫૦ પ્રશ્નોના VIP Mega Mock Test માં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:
📑 CurrentAdda દૈનિક વિષયવાર રિવિઝન બુકલેટ (PDF)
━━━━━━━━━━━━━━━━━━
🗓️ તારીખ: 20-10-2026 | 📚 વિષય: બંધારણ (સંઘ સરકાર)
✅ પ્રશ્નો, ઉત્તરો અને AI વિસ્તૃત સમજૂતી સાથેનું સોલ્યુશન PDF!
👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ પ્રશ્નોની LIVE MEGA MOCK TEST યોજાશે.
🔥 VIP TEST BATCH માં શા માટે જોડાવું?
• દરરોજ રાત્રે ૫૦ પ્રશ્નોની LIVE મોક ટેસ્ટ
• ૬૧,૫૦૦+ PYQ પ્રશ્નોની વિષયવાર PDF મટીરીયલ
• માત્ર ₹૨/દિવસ ના દરે પ્રીમિયમ તૈયારી
💰 સભ્યપદ પ્લાન્સ:
• ૧ મહિનો: માત્ર ₹૬૦ | ૨ મહિના: માત્ર ₹૯૯ | ૩ મહિના: માત્ર ₹૧૧૯
