Niraj Bharwad
前往频道在 Telegram
This channel is Managed by Team Niraj Bharwad. Helpline Number : 9558121303, 7069430303, 7069530303. Address : Niraj Bharwad Vartman Group of Education Plot/1552, Beside Iscon Gathiya, Sector - 6 A Gandhinagar.
显示更多📈 Telegram 频道 Niraj Bharwad 的分析概览
频道 Niraj Bharwad (@nirajbharwad) 古吉拉特语 语言赛道中的 是活跃参与者。目前社区聚集了 113 371 名订阅者,在 教育 类别中位列第 1 163,并在 印度 地区排名第 2 121 位。
📊 受众指标与增长动态
自 невідомо 创建以来,项目保持高速增长,吸引了 113 371 名订阅者。
根据 23 十月, 2026 的最新数据,频道保持稳定运转。过去 30 天订阅人数变化为 -370,过去 24 小时变化为 -11,整体触达仍然可观。
- 认证状态: 未认证
- 互动率 (ER): 平均受众互动率为 14.43%。内容发布后 24 小时内通常能获得 7.79% 的反应,占订阅者总量。
- 帖子覆盖: 每篇帖子平均可获得 16 361 次浏览,首日通常累积 8 833 次浏览。
- 互动与反馈: 受众积极参与,单帖平均反应数为 17。
📝 描述与内容策略
作者将该频道定位为表达主观观点的平台:
“This channel is Managed by Team Niraj Bharwad.
Helpline Number : 9558121303, 7069430303, 7069530303.
Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.”
凭借高频更新(最新数据采集于 24 十月, 2026),频道始终保持新鲜度与高覆盖。分析显示受众积极互动,使其成为 教育 类别中的关键影响点。
113 371
订阅者
-1124 小时
-1267 天
-37030 天
帖子存档
113 371
🪔 મિત્રો, તમારી હજારો કોમેન્ટ્સ વાંચીને એક વાત નક્કી છે… આ દિવાળી ખાસ બનવાની છે! 🔥
Instagram,, YouTube, JIGO App, WhatsApp અને Telegram પર તમે તમારી ઈચ્છાઓ જણાવી છે. ❤️ અમારી ટીમ અત્યારે તમારા દરેક સૂચનને ધ્યાનમાં રાખીને દિવાળીની ખાસ ઑફર તૈયાર કરી રહી છે.
🎁 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે JIGOની અત્યાર સુધીની સૌથી મોટી દિવાળી ઑફર લઈને ટૂંક સમયમાં તમારી સમક્ષ આવી રહ્યા છીએ!
તૈયાર રહેજો… જાહેરાતની રાહ જોજો! 👀✨
113 371
કામધેનુ યુનિવર્સિટી કલાર્ક અનોફિશિયલ મેરિટ
ઉતાવળ સાથે બનાવેલ મેરિટ છે. 99% આ રીતે મેરિટ બનશે...
છેલ્લા પેજ પરની શરતો ખાસ વાંચવી..
કલર કરેલ વિધાર્થીઓ 99% Safe છે.
https://t.me/PathdarshakGSSSB
113 371
Police Technical Cadre (Wireless and Motor Transport)ની દસ્તાવેજ ચકાસણી દરમ્યાન સાથે રાખવાના દસ્તાવેજોનું ચેકલીસ્ટ
113 371
મિત્રો આ વખતે દિવાળીની ઓફર નક્કી કરતા પેલા તમને પૂછવું છે કે JIGO પર કયા કોર્સમાં કેવી ઑફર જોઈએ? 🎁
તમારા સૂચન અમને મેસેજ રૂપે આપેલ નંબર પર મોકલી આપશો જી!
Mo: 95581 21303
અને હા, તમારા તૈયારી કરતા મિત્રોને Share કરવાનું ભૂલશો નહી, એમનો અભિપ્રાય પણ જાણીએ! 😊👍🏻
113 371
મિત્રો આ વખતે દિવાળીની ઓફર નક્કી કરતા પેલા તમને પૂછવું છે કે JIGO પર કયા કોર્સમાં કેવી ઑફર જોઈએ? 🎁
તમારૂ સૂચન નીચે કોમેન્ટમાં જણાવો! 👇
તમારા તૈયારી કરતા મિત્રને પણ ટૅગ કરો… એનો અભિપ્રાય પણ જાણીએ! 🤝
113 371
ખૂબ ખૂબ અભિનંદન કિશનભાઈ💐
આવી રીતે જ Exam માં પણ સારા માર્ક્સ સાથે પાસ થાઓ અને સાથે સાથે તમારાં મિત્રોને પણ પ્રોત્સાહન પૂરું પાડતા રહો એવી શુભેચ્છાઓ!✨
