ch
Feedback

不要被骗子欺骗!Telemetrio 会找到并标记这些频道 👉 如果想查看标记,请订阅

Knowledge Group

Knowledge Group

前往频道在 Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

显示更多
1 441
订阅者
-124 小时
-37 天
-2030 天
帖子存档
photo content

🎓 મેગા સેમિનાર – જો જો, ભૂલતા નહીં! 🎓 📅 તા. 11 જુલાઈ (શનિવાર) 🕘 સમય: સવારે 9:00 વાગ્યે https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK 🚌 સ્પેશિયલ કન્ડક્ટર – ડ્રાઇવર બેચ 🎁 સેમિનારમાં મળશે વિશેષ લાભ: ✅ સૌથી ઓછી ફી ✅ નોકરી પછી ફી ભરવાની સુવિધા* ✅ ફ્રી સ્ટડી મટેરિયલ્સ ✅ પરીક્ષાની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન ✅ અન્ય અનેક વિશેષ ઓફર્સ 📢 નોંધ: સેમિનારમાં હાજર રહેનાર સભ્યોને જ બેચના વિશેષ લાભ મળશે. 📍 નૉલેજ એકેડમી પાલનપુર 3જો માળ, ગોપાલ ટ્રેડ કોમ્પ્લેક્ષ, IDBI બેંક પાસે, ગઠામણ ગેટ, પાલનપુર 📲 વોટ્સએપ: 9913620444

Q.6 આધુનિક સમયમાં કન્ડક્ટર દ્વારા ટિકિટ આપવા માટે કયા મશીનનો ઉપયોગ થાય છે? https://chat.whatsapp.com/E7bZf1mGx8B4Px34hQXPff (A) ATM (B) ETM (C) BTM (D) GPS → (B) ETM (Electronic Ticketing Machine) Q.7 નિગમની બસોમાં સુવિધાજનક અને ન્યાયસંગત શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે કેટલા ટકા પાસ કન્સેશન હોય છે? (A) 50% (B) 82.5% (C) 100% (અનુ. જાતિ) (D) 75% → (C) 100% (અનુ. જાતિ) (ધાર્મિક શાળા સહિતના 32 પ્રકાર મુજબ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 100% સુધીની સુવિધા મળે છે.) સામાન્ય વિદ્યાર્થીઓને પાસ પર 82.5% સુધી રાહત મળે છે. Q.8 સમાસ ઓળખાવો : મહાદેવ (A) કર્મધારય (B) દ્વંદ્વ (C) તત્પુરુષ (D) ઉપપદ → (A) કર્મધારય Q.9 ____ Earth revolves around the sun. (A) A (B) An (C) The (D) None → (C) The Q.10 એક બસમાં 200 કિલોમીટરનું અંતર બસ 5 કલાકમાં કાપે છે, તો બસની ઝડપ શોધો. (A) 30 km/hour (B) 40 km/hour (C) 50 km/hour (D) 60 km/hour → (B) 40 km/hour સૂત્ર: ઝડપ = અંતર ÷ સમય અંતર = 200 km સમય = 5 hour ઝડપ = 200 ÷ 5 = 40 km/hour 📚 નૉલેજ એકેડમી પાલનપુર 🚍 કન્ડક્ટર – ડ્રાઇવર IMP E-મટેરિયલ્સ https://chat.whatsapp.com/E7bZf1mGx8B4Px34hQXPff 📅 11 જુલાઈથી 20 જુલાઈ દરમિયાન તમામ IMP E-મટેરિયલ્સ વોટ્સએપ ગ્રુપમાં અપલોડ કરવામાં આવશે. 📲 વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે માત્ર ₹101/- ફી. 💳 પેમેન્ટ / વોટ્સએપ: 9913620444 ✅ મહત્વપૂર્ણ PDF ✅ IMP ✅ પરીક્ષા ઉપયોગી અભ્યાસ સામગ્રી નૉલેજ એકેડમી પાલનપુર

Thanks support me

+2

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

photo content

Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

photo content

photo content

photo content

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

photo content

photo content
+1