MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT
前往频道在 Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
显示更多1 874
订阅者
+324 小时
+167 天
+2430 天
帖子存档
હિમાચલ પ્રદેશના કસૌલીમાં દેશમાં બનેલી ટિટનસ અને એડલ્ટ ડિફ્થેરિયા (Td) વેક્સિન જે.પી. નડ્ડા (કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી) લોન્ચ કરી.
સ્ટાફનર્સ (આયુર્વેદ) માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે 10 જગ્યા ની સરકારી ભરતી....
#GPSSB
દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ હેઠળની સીધી ભરતી અંતર્ગત દિવ્યાંગતા પ્રમાણપત્ર અન્વયે દિવ્યાંગતાની કેટેગરીની ચકાસણી અંગેની જાહેરાત.
GSSSB જાહેરાત ક્રમાંકઃ ૨૭૫/૨૦૨૪૨૫, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, વર્ગ-૩ સંવર્ગની 'ફી-રીફંડ' કરવા અંગેની અગત્યની સૂચના
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જુનિયર ફામૉસિસ્ટની પરીક્ષા તારીખ જાહેર
તારીખ:29/03/2026
અલગ અલગ જીવોમાં સરેરાશ આયુષ્ય વર્ષ અલગ અલગ હોય છે જેમ કે -
1)કાચબો 123 વર્ષ
2)ઘોડો 62 3)મગર 50 થી 70 4)ગાય 16 5) કૂતરો 12 આપેલ માંથી સત્ય કથન જણાવો
