MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕
前往频道在 Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1 @Yuvrajsinhjijadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
显示更多1 883
订阅者
+124 小时
+117 天
+3430 天
帖子存档
મેગ્નેશિયમ સલ્ફેટ તરીકે ઓળખાય છે
હિમોફિલિયામાં ઇન્ટર્નલ બ્લીડિંગની મુખ્ય સામાન્ય જગ્યા કેવી હોય છે ?
ચુના પથ્થર ના ચટ્ટાનો માં ફેરફાર થઇ ને સુ બને છે
સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ બેક્ટેરિયલ રોગ છે
(a) એડ્સ
(b) સિફિલિસ
(c) હર્પીસ
(d) હિપેટાઇટિસ
ટાઇફોઇડનો પેથોજેન સીધો
(a) પેશાબ
(b) પાણી
(c) લોહી
(d) સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહી દ્વારા ફેલાય છે.
નીચેનામાંથી કયો રોગ ચેપી છે?
(a) રિકેટ્સ
(b) amoebiasis
(c) ડાયાબિટીસ
(d) કેન્સર
જે તકલીફો પેશન્ટ પોતે વર્ણવે તેને શુ કહે છે.??
Online exam પર પણ ટેસ્ટ આપી શકશો.
માત્ર ઓનલાઇન એક્ઝામ બટન પર ક્લિક કરવાનું..
આશા રાખું છુ બધા ટેસ્ટમાં ભાગ લેશો..
