6 285
订阅者
-424 小时
-137 天
-5530 天
帖子存档
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો આવતી કાલે તારીખ : ૦૬/૧૦/૨૦૨૬ ને મંગળવાર ના રોજ યોજાશે,સમય : સવારે ૧૦:૩૦ કલાકે
ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર કચેરી – સુરેન્દ્રનગર
*🏵️
મફત...મફત... સિલાઇ મશીન..તાલીમ બાદ જોબની સહાય ......*🏵️
💥વઢવાણ ખાતે..સિવણ મશીન ઓપરેટર (ટેલરિંગ તાલીમ) કોર્ષ ...મફત...મફત ....રહેવા-જમવાની સુવિધા....મફત...મફત... 💥
*📝તાલીમ ગુજરાતનાં કોઇપણ વિસ્તારાનાં મહિલા લઇ શક્શે અને સાથે રહેવા-જમવાની સુવિધા પણ ફ્રી માં મળશે.*
*👉 *તાલીમ શરૂ થનાર તારીખ : ટૂંક જ સમયમાં નવી બેચ શરૂ થનાર છે*
👉તાલીમનો સમયગાળો : ૧ મહિનો
👉તાલીમની ફી : નિ:શુક્લ (મફત)
👉વય મર્યાદા (ઉંમર) : ૧૮ થી ૩૦
( ફકત બહેનો માટે જ)
👉અભ્યાસ : ધોરણ 8 પાસ અને તેથી વધુ
👉 *સુવિધા : તાલીમ સમયગાળા સુધી મફત રહેવા તથા જવાની સુવિધા અને તાલીમ પૂર્ણ કર્યા બાદ નોકરી અપાવવામાં મદદ કરવામાં આવશે.*
👉તાલીમનું સ્થળ : વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ, નીચેના માળે, નાથાવોરાની શેરી, ધોળીપોળ, વઢવાણ
👉 *તાલીમ માટે સંપર્ક નંબર : 76986 72751
વહેલા તે પહેલા ધોરણે એડમીસન થશે..તો આજે જ સંપર્ક કરો.
*સુરેન્દ્રનગર ખાતે રોજગાર ભરતી મેળો.*
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો
👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/LPcGH4WtgcDiN8xq8
📅 *તારીખ : ૦૬/૧૦/૨૦૨૬ ને મંગળવાર*
⏰ *સમય : સવારે ૧૦:૩૦ કલાકે*
*🏛️ ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર કચેરી – સુરેન્દ્રનગર*
☀️ઉપસ્થિત રહેનાર કંપની :
1.Makson Pharmaceuticals I. Pvt. Ltd.
2 Newage Fire Fighting Co. Ltd.
3. PRAYAS FINANCIAL SERVICES PVT, LTD.
4. WINDSTON SPRINGS PVT. LTD.
🎤જગ્યાનું નામ :
1. Supervisor (Male)
2. Production Supervisor (Male/Female)
3. Maintenance (Male)
4. Engineer (Male)
5. Quality Control (Male/Female)
6. Relationship Manager (Male)
7. Production Engineer (Male)
8. Assembly Supervisor (Male)
📙લાયકાત : ધો.12/ITI/Graduate/Diploma/BE તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ
📙પગાર : As Per Company Rule & Skill & As pr Interview
📙વય મર્યાદા : 18-40 તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ
📙નોકરીનું સ્થળ : સુરેન્દ્રનગર, વઢવાણ,
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.)
☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર દ્વારા આયોજીત
આવતી કાલે તારીખ : ૨૨/૦૯/૨૦૨૬ ને મંગળવાર ના રોજ યોજાશે
ભરતી મેળાનુંસ્થળ : Indiana Ophthalmics LLP,D Mart પાછળ,જી.આઈ.ડી.સી. વઢવાણ
સમય : સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો
👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/S2VMYTeeSB7MHoVt8
📅 *તારીખ : ૨૨/૦૯/૨૦૨૬ ને મંગળવાર*
⏰ * *સમય : સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ કલાક સુધી_*
*🏛️ ભરતી મેળાનુંસ્થળ : Indiana Ophthalmics LLP,D Mart પાછળ,જી.આઈ.ડી.સી. વઢવાણ*
*રોજગાર ભરતી મેળો Indiana Ophthalmics વઢવાણ GIDC ખાતે **
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો
👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/S2VMYTeeSB7MHoVt8
📅 *તારીખ : ૨૨/૦૯/૨૦૨૬ ને મંગળવાર*
⏰ * *સમય : સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ કલાક સુધી_*
*🏛️ ભરતી મેળાનુંસ્થળ : Indiana Ophthalmics LLP,D Mart પાછળ,જી.આઈ.ડી.સી. વઢવાણ*
🎤જગ્યાનું નામ :
1. મશીન ઓપરેટર (Male)
2. ગ્રેન્યુલેશન + કમ્પ્રેસર ઓપરેટર (Male)
📙લાયકાત : ધો.10/12/ITI(ફીટર, મશીનીષ્ટ, ટર્નર, ડીઝલ મીકેનીક) તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ
📙પગાર : As Per Company Rule & Skill & As pr Interview
📙વય મર્યાદા : 18-30 તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ
📙નોકરીનું સ્થળ : Indiana Ophthalmics LLP,D Mart પાછળ,જી.આઈ.ડી.સી. વઢવાણ
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.)
☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfpAwx7xwVFzbRlAzhtN8T8MgGn7nbsE2EVZuM5wQbWWjToEg/viewform?usp=header
નિવાસી તાલીમ વર્ગમાં જોડાવવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન માહિતી ભરીને જિલ્લા રોજગાર કચેરી સુરેન્દ્રનગર ખાતેથી ફોર્મ મેળવી માહિતી ભરીને તેમજ ડોક્યુમેન્ટ જોડીને જમા કરાવવા અનુરોધ કરવામાં આવે છે. તેમજ વધુ માહિતી માટે અત્રેની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી.
*મુળી સરકારી આર્ટસ & કોમર્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો.*
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર તથા
સરકારી આર્ટસ & કોમર્સ કોલેજ, મુળી ના સંયુકત ઉપક્રમ દ્વારા આયોજિત
👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/vh2ykosSDyVnsCd86
📅 *તારીખ : ૦૮/૦૯/૨૦૨૬ ને મંગળવાર*
⏰ *સમય : સવારે ૯:૩૦ કલાકે*
*🏛️ ભરતી મેળાનુંસ્થળ : સરકારી આર્ટસ & કોમર્સ કોલેજ - મુળી, જિ.સુરેન્દ્રનગર*
☀️ઉપસ્થિત રહેનાર કંપની :
1.ICICI BANK(Payroll STPC Banking Job)
2 Satin Creditcare Network Ltd.
3. Credite Access Gramin Ltd.- Surenranagar
4. LIC Of India, Surendranagar
5. Vinayak Electrical Industries
6. Mudra engineers
🎤જગ્યાનું નામ :
1. Sales Relation Manager (Male)
2. T. CSO (M/F)
3. OTrainee Kendra Manager (M/F)
4. Bima Sakhi (Female)
5. Customer Relationship Officer/Executive Asst.(M/F)
6. HR Manager/Asst. HR Manager/Dispatch Head (M/F)
7. Machine Operator (Male)
8. Assembling (Female)
9. CNC / Machine Operator (Male)
10. Tool room Assembly Operators (Male)
📙લાયકાત : ધો.8 થી 12/ITI/Graduate તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ
📙પગાર : As Per Company Rule & Skill & As pr Interview
📙વય મર્યાદા : 18-40 તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ
📙નોકરીનું સ્થળ : સુરેન્દ્રનગર, વઢવાણ, મુળી, ધ્રાંગધ્રા, થાનગઢ,શેખપર
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.)
☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfpAwx7xwVFzbRlAzhtN8T8MgGn7nbsE2EVZuM5wQbWWjToEg/viewform?usp=header
નિવાસી તાલીમ વર્ગમાં જોડાવવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન માહિતી ભરીને જિલ્લા રોજગાર કચેરી સુરેન્દ્રનગર ખાતેથી ફોર્મ મેળવી માહિતી ભરીને તેમજ ડોક્યુમેન્ટ જોડીને જમા કરાવવા અનુરોધ કરવામાં આવે છે. તેમજ વધુ માહિતી માટે અત્રેની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી.
*દિવ્યાંગ અને રોજગાર ભરતી મેળો એસ.એસ.વ્હાઇટ ટેકનોલોજીસ ઇ.પ્રા. લી. વઢવાણ ખાતે **
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો
👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/PFxw1sxhUQf6aeQm9
*દિવ્યાંગ ભરતી મેળો*
📅 *તારીખ : ૨૫/૦૮/૨૦૨૬ ને મંગળવાર*
⏰ * *સમય : સવારે _૯:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી_*
*🏛️ ભરતી મેળાનુંસ્થળ : વઢવાણ અમદાવાદ હાઇવે , વઢવાણ . જિ. સુરેન્દ્રનગર*
*રોજગાર ભરતી મેળો*
📅 *તારીખ : ૨૫/૦૮/૨૦૨૬ ને મંગળવાર*
⏰ * *સમય : સવારે _૧૦:૦૦ થી ૧૨:૩૦ કલાક સુધી_*
*🏛️ ભરતી મેળાનુંસ્થળ : વઢવાણ અમદાવાદ હાઇવે , વઢવાણ . જિ. સુરેન્દ્રનગર*
🎤જગ્યાનું નામ :
1. Engineer (M/F)
2. CNC Operator (M)
3. Machine Operator (M)
4. Apprenticeship (M)
📙લાયકાત : ધો.10/12/ITI/Graduate/Diploma/BE તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ
📙પગાર : As Per Company Rule & Skill & As pr Interview
📙વય મર્યાદા : 18-35 તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ
📙નોકરીનું સ્થળ : એસ.એસ.વ્હાઇટ ટેકનોલોજીસ ઇ. પ્રા. લી. વઢવાણ અમદાવાદ હાઇવે , વઢવાણ