ch
Feedback

不要被骗子欺骗!Telemetrio 会找到并标记这些频道 👉 如果想查看标记,请订阅

Computer and Current Affairs By Arpit Parekh®©

Computer and Current Affairs By Arpit Parekh®©

前往频道在 Telegram

⭐️ સ્પેશ્યલ ⭐️💻 કમ્પ્યુટર 💻 ⭐️ સ્પેશ્યલ કમ્પ્યુટર બિન સચિવાલય, સચિવાલય, Gpsc વર્ગ ૧-૨-૩, તલાટી મંત્રી,GSSSB, DPSSB, પોલીસ , ફોરેસ્ટ, PGVCL, UGVCL, DGVCL, IBPS, LIC વગેરે પરીક્ષા માટે..

显示更多
2 306
订阅者
无数据24 小时
-47 天
-2230 天

正在加载数据

标签云
无数据
有任何问题?请刷新页面或联系我们的客服。
进出提及
---
---
---
---
---
---
吸引订阅者
10月 '26
十月 '26
+16
在1个频道中
九月 '26
+25
在1个频道中
Get PRO
八月 '26
+17
在1个频道中
Get PRO
七月 '26
+32
在1个频道中
Get PRO
六月 '26
+39
在1个频道中
Get PRO
五月 '26
+31
在1个频道中
Get PRO
四月 '26
+21
在1个频道中
Get PRO
三月 '26
+18
在1个频道中
Get PRO
二月 '26
+18
在0个频道中
Get PRO
一月 '26
+34
在1个频道中
Get PRO
十二月 '25
+107
在1个频道中
Get PRO
十一月 '25
+6
在1个频道中
Get PRO
十月 '25
+8
在1个频道中
Get PRO
九月 '25
+11
在0个频道中
Get PRO
八月 '25
+18
在0个频道中
Get PRO
七月 '25
+13
在0个频道中
Get PRO
六月 '25
+12
在0个频道中
Get PRO
五月 '25
+17
在0个频道中
Get PRO
四月 '25
+67
在0个频道中
Get PRO
三月 '25
+24
在0个频道中
Get PRO
二月 '25
+24
在0个频道中
Get PRO
一月 '25
+48
在0个频道中
Get PRO
十二月 '24
+54
在0个频道中
Get PRO
十一月 '24
+25
在0个频道中
Get PRO
十月 '24
+26
在2个频道中
Get PRO
九月 '24
+60
在1个频道中
Get PRO
八月 '24
+55
在1个频道中
Get PRO
七月 '24
+87
在2个频道中
Get PRO
六月 '24
+151
在1个频道中
Get PRO
五月 '24
+145
在0个频道中
Get PRO
四月 '24
+112
在0个频道中
Get PRO
三月 '24
+127
在1个频道中
Get PRO
二月 '24
+91
在1个频道中
Get PRO
一月 '24
+37
在2个频道中
Get PRO
十二月 '23
+38
在2个频道中
Get PRO
十一月 '23
+25
在2个频道中
Get PRO
十月 '23
+30
在2个频道中
Get PRO
九月 '23
+43
在0个频道中
Get PRO
八月 '23
+48
在0个频道中
Get PRO
七月 '23
+36
在0个频道中
Get PRO
六月 '23
+42
在0个频道中
Get PRO
五月 '23
+63
在0个频道中
Get PRO
四月 '23
+47
在0个频道中
Get PRO
三月 '23
+98
在0个频道中
Get PRO
二月 '23
+181
在0个频道中
Get PRO
一月 '23
+224
在0个频道中
Get PRO
十二月 '22
+123
在0个频道中
Get PRO
十一月 '22
+42
在0个频道中
Get PRO
十月 '22
+69
在0个频道中
Get PRO
九月 '22
+55
在0个频道中
Get PRO
八月 '22
+2 047
在0个频道中
日期
订阅者增长
提及
频道
24 十月+3
23 十月0
22 十月0
21 十月0
20 十月+1
19 十月0
18 十月0
17 十月+2
16 十月0
15 十月+1
14 十月+1
13 十月+1
12 十月0
11 十月0
10 十月+1
09 十月0
08 十月+1
07 十月0
06 十月+3
05 十月0
04 十月+1
03 十月0
02 十月+1
01 十月0
频道帖子
2
દશેરા એટલે અઘર્મ પર ધર્મનો...અન્યાય પર ન્યાયનો વિજય 🚩 જય શ્રીરામ🙏🏼 અસત્ય પર સત્ય, સાહસ અને સંકલ્પનો દ્રઢ નિશ્ચય આપ સૌને સફ
દશેરા એટલે અઘર્મ પર ધર્મનો...અન્યાય પર ન્યાયનો વિજય 🚩 જય શ્રીરામ🙏🏼 અસત્ય પર સત્ય, સાહસ અને સંકલ્પનો દ્રઢ નિશ્ચય આપ સૌને સફળતા અપાવે એવી વિજયાદશમીની શુભેચ્છાઓ!
287
3
#motivation
#motivation
337
4
5_6242238947552928141.pdf
379
5
💥 હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 👉 Daily Current અપડેટ
💥 હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 👉 Daily Current અપડેટ
407
6
DV update: Police Technical (Wireless) Cadre
DV update: Police Technical (Wireless) Cadre
347
7
*🔮જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે ઉમેદવારો તારીખ.૧૫/૧૦/૨૦૨૬ ૧૪:૦૦ કલાકથી તારીખ.૨૨/૧૦/૨૦૨૬ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકશે.* https://pregyansahayak.ssgujarat.org/Home.aspx
427
8
🗓️ 16 October celebrated As 👇 ➡️ World Food Day ➡️ World Anaesthesia Day ➡️ Boss Day
461
9
CCE : ફી રીફંડ બાબતે સૂચના
502
10
જે વિષય કે ટોપિક તમને સૌથી વધુ અઘરો કે બોરિંગ લાગે, દિવસની શરૂઆત હંમેશાં એ જ વિષયથી કરો. એકવાર અઘરું કામ પતી જાય, એટલે આખો દિવસ એકદમ હળવો અને તણાવમુક્ત લાગે છે.
508
11
🗓️ 15 October celebrated As 👇 ➡️ World Students Day ( Dr. APJ Abdul Kalam Birth Anniversary )
🗓️ 15 October celebrated As 👇 ➡️ World Students Day ( Dr. APJ Abdul Kalam Birth Anniversary )
474
12
#governor
#governor
446
13
#nobel
#nobel
457
14
🔖 CCE GROUP A MAINS માટે SMART ANSWER WRITING STRATEGY 🔖 ઘણા વિદ્યાર્થીઓ વાંચે છે ઘણું, પણ લખતી વખતે અટકી જાય છે. કારણ કે મુખ્ય પરીક્ષામાં માત્ર જ્ઞાન નહીં, પણ જાણેલી બાબતને મર્યાદિત સમયમાં યોગ્ય રીતે રજૂ કરવાની આવડત પણ જરૂરી છે. ✅ દરરોજ કેટલો સમય આપવો? 👉 શરૂઆતમાં દરરોજ 60 થી 90 મિનિટ માત્ર જવાબલેખન માટે ફાળવો. ✅ દરરોજ કેટલું લખવું? 👉 ગુજરાતી : 1 પ્રશ્ન 👉 English : 1 પ્રશ્ન 👉 GS : 3 માર્ક્સના 4 પ્રશ્નો + 5 માર્ક્સના 3 પ્રશ્નો 📌 શરૂઆતમાં ઝડપ કરતાં જવાબની ગુણવત્તા પર ધ્યાન આપો. ✅ જવાબ લખતાં પહેલાં શું કરવું? 👉 પ્રશ્નમાં શું પૂછ્યું છે તે સમજો. 👉 જવાબના મુખ્ય મુદ્દાઓ મનમાં ગોઠવો. 👉 શક્ય હોય ત્યાં ઉદાહરણ, બંધારણીય અનુચ્છેદ, સમિતિ, સરકારી યોજના કે આંકડાનો ઉપયોગ કરો. 👉 અંતે ટૂંકું અને સચોટ સમાપન કરો. ✅ જવાબ લખ્યા પછી આ 3 બાબતો તપાસો! 🔹 પ્રશ્નની તમામ માગણીઓનો જવાબ આપ્યો છે? 🔹 મુદ્દાઓની યોગ્ય ગોઠવણ અને રજૂઆત છે? 🔹 આપેલી શબ્દમર્યાદા અને સમયનું પાલન થયું છે? 🔥 એક ખાસ ટિપ્સ : 🔗 જવાબ લખ્યા પછી તરત જ આદર્શ જવાબ વાંચો. તેમાંના બધા મુદ્દા યાદ કરવાનો પ્રયાસ ન કરો. તેના બદલે જુઓ કે તમે કયા મહત્વના મુદ્દા ચૂકી ગયા અને આગળના જવાબમાં શું સુધારી શકો. યાદ રાખજો... વાંચન તમને માહિતી આપશે, જ્યારે જવાબલેખન એ માહિતીને ગુણમાં ફેરવતાં શીખવશે!
507
15
📢 મહત્ત્વપૂર્ણ નિમણૂક | CURRENT AFFAIRS 🇮🇳 પ્રકાશ રાજપુરોહિત બન્યા નાયબ ચૂંટણી કમિશનર 🔹 વર્ષ 2010ની બેચના IAS અધિકારી પ્રકાશ રાજપુરોહિતની ભારતના ચૂંટણી પંચ (ECI) માં નાયબ ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 📚 સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ મુદ્દા 🔸 નામ: પ્રકાશ રાજપુરોહિત 🔸 કેડર: રાજસ્થાન 🔸 બેચ: 2010 🔸 નિમણૂક: નાયબ ચૂંટણી કમિશનર 🔸 સંસ્થા: ભારતનું ચૂંટણી પંચ (ECI) https://t.me/sarthvidyapith
356
16
#current
#current
342
17
હાથમાં દાંડિયા પકડવાના સમયે વિદ્યાર્થીઓ હાથમાં ચોપડી પકડીને બેઠા છે હે મા અંબે!! આ વિદ્યાર્થીઓને એટલા આશીર્વાદ આપજે આવતી નવરા
હાથમાં દાંડિયા પકડવાના સમયે વિદ્યાર્થીઓ હાથમાં ચોપડી પકડીને બેઠા છે હે મા અંબે!! આ વિદ્યાર્થીઓને એટલા આશીર્વાદ આપજે આવતી નવરાત્રી પહેલા એમના ઘરે નિમણૂક પત્ર પહોંચી ગયો હોય અને ધામધૂમથી આવતી નવરાત્રિ મનાવતા હોય. જય માં અંબે!!
308
18
#update
#update
468
19
#CCE ☝️CCE વાંધા અરજી માટે કાલે છેલ્લો દિવસ છે. તા. 12/10/2026 રાત્રે 11:59 સુધી વાંધા અરજી કરી શકાશે
440
20
SMC .pdf
477