ભણતર નગર (GPSC)
前往频道在 Telegram
App Link:- Android Users : https://play.google.com/store/apps/details?id=com.lppztc.qekjdf iPhone Users : @Bhantar_Nagar_Admin
显示更多未指定国家未指定类别
3 469
订阅者
+6924 小时
+1647 天
+37930 天
帖子存档
3 469
CCE PYQs નું સાચું એનાલિસિસ શું છે?
છેલ્લે લેવાયેલ CCE માં મેથ્સ-રિઝનિંગની પેટર્ન અને અગાઉ ક્લાસ-3 કે GPSC માં પૂછાયેલા PYQs માં જમીન-આસમાનનો તફાવત છે. (20% બાદ કરતાં)
કયાં ચેપ્ટરમાંથી કેટલી રીતના અને કેવા પ્રકારના દાખલા પૂછ્યા છે એ સંદર્ભે બહુ સરસ અને ઉપયોગી થાય એ પ્રમાણે સંપૂર્ણ મેથ્સ-રિઝનિંગનું એનાલિસિસ.
આ એનાલિસિસ બાદ તમે જાતે જ નક્કી કરી શકશો કે આપણી તૈયારીને ખરેખર કઈ દિશામાં લઈ જવાની જરૂર છે.!
3 469
CCE પરીક્ષાની તૈયારી સંદર્ભે Aspirantsને થતી દરેક મૂંઝવણનો વ્યવહારુ ઉકેલ આપવાનો પ્રયાસ કર્યો છે. CCE ની પરીક્ષા માટે સહુને શુભકામનાઓ..!
✅ CCE મેથ્સ-રિઝનિંગ 90 માર્કસ ઓથેન્ટિક સ્ત્રોત + GCERT 6 - 12 સબ્જેક્ટવાઇઝ કમ્પાઇલેશન
✅ CCE PYQs પેટર્ન ફાઇલ્સ + CCE : મેથ્સ & રિઝનિંગ ચેપ્ટર-વાઇઝ માસ્ટર કમ્પાઇલેશન
✅CCE PRELIM PLANNER (113 Files Uploaded) - FREE
✅ GCERT (6 - 12) શબ્દાર્થ + વ્યાકરણનો ઓથેન્ટિક સ્ત્રોત
✅ GPSC મુખ્ય પરીક્ષાની ઝીરોથી તૈયારી કેવી રીતે કરવી + GPSC CLASS 1/2 મુખ્ય પરીક્ષાના તમામ પેપર 2017 થી 2025
✅ UPSC મુખ્ય પરીક્ષા (2013 થી 2025) PYQs ટૉપિકવાઇઝ કમ્પાઇલેશન
જોડાયેલા રહો. @BhantarNagarAcademy✅
3 469
✅ UPSC મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા PYQsનું ટૉપિકવાઇઝ કમ્પાઇલેશન (2013 થી 2025)આવનારી GPSC ની તમામ મુખ્ય પરીક્ષાઓ માટે ઉપયોગી. આદર્શ ઉત્તર માટે... જોડાયેલા રહો. @BhantarNagarAcademy✅
3 469
વર્ષ 2013 થી 2025 સુધીના UPSC મુખ્ય પરીક્ષાના તમામ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQs)નું અભ્યાસક્રમ આધારિત મુખ્ય 10 વિષયમાં ટોપિકવાઇઝ વર્ગીકરણ આજે રાત્રે અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે. (અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં)
જોડાયેલા રહો. @BhantarNagarAcademy✅
3 469
✅ GCERT STD. 6 - 12 COMPILATION (કુલ 13 વિષયમાં વર્ગીકરણ)❗️ અન્ય ત્રણ કંપાઈલેશન - મધ્યકાલીન ભારતનો ઇતિહાસ (6-12), પર્યાવરણ (6-12) & રસાયણ વિજ્ઞાન (6-10) માટે અહીં ક્લિક કરો. 💙 ટૂંક જ સમયમાં આ પ્રમાણે NCERT નું કંપાઈલેશન પણ મૂકવામાં આવશે. જોડાયેલા રહો @BhantarNagarAcademy✅
3 469
GCERT ધોરણ 6-12 ના તમામ વિષયનું અભ્યાસક્રમ મુજબ 13 ટોપીક્સમાં કમ્પાઇલેશન અહીં મૂકીશું.!
3 469
✅ CCE : મેથ્સ-રિઝનિંગ 90 માર્કસનો ઓથેન્ટિક સ્ત્રોત🅰🅰🅰🅰🅰 🅰🅰🅰🅰🅰 ➗➗➗➗➗➗➗ વૈદિક ગણિત + ગણિત (10 બુક્સ) ➗➗➗➗➗➗➗ 👉 ગોવર્ધન મઠ, પૂરી (ઓડિશા) ના જગદ્ગુરુ ભારતીકૃષ્ણતીર્થજી મહારાજને 'વૈદિક ગણિતના પિતામહ' તરીકે ઓળખવામાં આવે છે. ❗️ ખાસ સૂચના :- CCE ઓફિશિયલ સિલેબસમાં સ્પષ્ટ મેન્શન કરેલું છે "Quantitative Aptitude, Reasoning અને વિજ્ઞાન વિષયનું સ્તર ધોરણ - 10 સમકક્ષ રહેંશે, આપેલ ફાઇલ્સમાં સિલેબસના તમામ 35 ટૉપિક કવર થઈ જાય છે. ટૂંક જ સમયમાં અભ્યાસક્રમ પ્રમાણેના ચેપ્ટરવાઇઝ કંપાઈલેશન અહીં મૂકીશું..! ✅ CCEની તૈયારી કેવી રીતે કરવી ? ✅ CCE મેથ્સ-રિઝનિંગ 90 માર્કસ ઓથેન્ટિક સ્ત્રોત + GCERT 6 - 12 સબ્જેક્ટવાઇઝ કમ્પાઇલેશન ✅ CCE PYQs પેટર્ન ફાઇલ્સ + CCE : મેથ્સ & રિઝનિંગ ચેપ્ટર-વાઇઝ માસ્ટર કમ્પાઇલેશન ✅CCE PRELIM PLANNER (113 Files Uploaded) - FREE ✅ GCERT (6 - 12) શબ્દાર્થ + વ્યાકરણનો ઓથેન્ટિક સ્ત્રોત ✅ GPSC મુખ્ય પરીક્ષાની ઝીરોથી તૈયારી કેવી રીતે કરવી + GPSC CLASS 1/2 મુખ્ય પરીક્ષાના તમામ પેપર 2017 થી 2025 ✅ UPSC મુખ્ય પરીક્ષા (2013 થી 2025) PYQs ટૉપિકવાઇઝ કમ્પાઇલેશન ✅એપમાં તમામ ફાઇલ્સ ડિટેઇલ્ડ સોલ્યુશન સાથે ફ્રી મૂકેલ છે. ⤵️ 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️ 📱 Android Users : https://play.google.com/store/apps/details?id=com.lppztc.qekjdf 📱 iPhone Users : @Bhantar_Nagar_Admin 💙 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️ જોડાયેલા રહેજો. @BhantarNagarAcademy✅
3 469
✅OFFICIAL GCERT ALL BOOKS [STD. 5 -12]1️⃣નવી શિક્ષણ નીતિ (NEP - 2020) અંતર્ગત અપડેટેડ + નવા ઉમેરેલા વિષય (ઉ.દા.ત., ધોરણ 6 માં વૈદિક ગણિત, ભગવદ્ ગીતા) 💗ધોરણ 5 થી 8 :- અહીં ક્લિક કરો. 💗ધોરણ 9 થી 12 :- અહીં ક્લિક કરો. https://t.me/BhantarNagarAcademy ✅ Queries: @Bhantar_Nagar_Admin💙
3 469
+2
✅ GPSC CLASS 1/2 MAINS (ભાગ-2)🔡 ભારતમાં ગરીબી નિવારણ કાર્યક્રમોનું ટીકાત્મક મૂલ્યાંકન કરો. [Critically evaluate poverty alleviation programs in India.] ✅ પ્રશ્ન સાવ સામાન્ય છે, લગભગ દરેક Aspirants પાસે જવાબ લખવા મુદ્દા પણ હોય છે, પરંતુ ગેમ આખી ટીકાત્મક મૂલ્યાંકન (Critically evaluate) શબ્દ પર ટકેલી છે. 👉 અહીં સામાન્ય અને ટોપર્સ Aspirants શું લખશે એનો ચિતાર રજૂ કર્યો છે. આ એક જ પ્રશ્નના અંતે મૂકેલ પૂંછડિયા શબ્દો (Directive Words)માં જ આખા જવાબનું એલિવેશન ચેન્જ કરવાની તાકાત રહેલી છે. 👉 મુખ્ય પરીક્ષા માટે કોઈપણ પ્રશ્નનો જવાબ લખતા પહેલાં અહીં ક્લિક કરીને 3 નંબરની ફાઇલમાં (પેજ 16) પર આપેલ મુખ્ય 9 ડાયરેક્ટિવ વર્ડ્સના એલિવેશન સમજવાનો પ્રયત્ન કરવો - Discuss (ચર્ચા કરો), Evaluate (મૂલ્યાંકન કરો), Critically Examine / Evaluate (આલોચનાત્મક પરીક્ષણ / મૂલ્યાંકન કરો), Analyze (વિશ્લેષણ કરો), Comment (ટિપ્પણી કરો), Elucidate (સ્પષ્ટ કરો), Substantiate (પુષ્ટિ કરો / સાબિત કરો), Examine (તપાસો), Justify (સમર્થન આપો).
3 469
✅ GPSC CLASS 1/2 MAINS (ભાગ-1)📱 અહીં આપેલ ત્રણેય ફાઇલ એકબીજા સાથે ઇન્ટરલિંક છે તેથી મૂકેલ ફાઇલ પ્રમાણે ક્રમશ: આગળ વધવું ; 1️⃣ આયોગ મુજબ GPSC Mains Official Syllabus 2️⃣ બદલાયેલ પરીક્ષાનું માળખું + પેપર પેટર્ન [As Per new SOP] 3⃣ મુખ્ય પરીક્ષા માટે સેલ્ફ સ્ટડી + ધ્યાનમાં રાખવાની બાબતો 🔴 આઠ વર્ષના મુખ્ય પરીક્ષાના પેપર (દાસા સર થી હસમુખ સર) ત્રીજા નંબરની ફાઇલમાં ગાગરમાં સાગર સમાઈ એમ ટુ ધ પોઈન્ટ અને પ્રેક્ટિકલ એપ્રોચ સાથે દરેક નાની-નાની વાત રજૂ કરી છે, જેને શાંતિથી વાંચી-સમજીને તૈયારીમાં ઈમ્પ્લીમેન્ટ કરવાથી ચોક્કસ ફાયદો થશે..! Queries: @Bhantar_Nagar_Admin 💙 જોડાયેલા રહો. @BhantarNagarAcademy✅
3 469
1️⃣ GPSC CLASS 1/2 ના છેલ્લા 8 વર્ષના મુખ્ય પરીક્ષાના તમામ પેપર
👉 1 TO 4 :- DASA SIR
👉 5 TO 7 :- NALIN SIR
👉 8 :- HASMUKH SIR
✅ આ પેપર જ પાસ થવાની બ્લ્યુપ્રિન્ટ છે, કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ ટૂંક જ સમયમાં જણાવીશું, હાલ GSના તમામ સવાલો 3-4 વાર જોઈ લેજો..!
(ખાસ નોંધ : વર્તમાન પરીક્ષા પેટર્નમાં ગુજરાતી & અંગ્રેજી ભાષાને માત્ર ક્વાલિફાઈંગ નેચરરૂપે બદલીને આ બંને પેપરમાંથી કેટલાક ટૉપિક રદ કરવામાં આવેલ છે + એથિક્સને અલગ GS-4 પેપર તરીકે સમાવવામાં આવેલ છે )
Queries:
@Bhantar_Nagar_Admin 💙
જોડાયેલા રહો. @BhantarNagarAcademy✅
3 469
GPSC મુખ્ય પરીક્ષા માટે સેલ્ફ સ્ટડી કેવી રીતે કરવી ? ઝીરો થી કેવી રીતે શરૂઆત કરી શકાય ? કન્ટેન્ટ શું વાંચવું અને યક્ષ પ્રશ્ન કે ક્યાંથી ભેગું કરવું ? શું ડેઇલી આન્સર રાઇટિંગ કરવી જરૂરી છે ? વર્તમાન પરીક્ષા પેટર્ન સાથે UPSC/GPSC PYQs કેટલી હદે યથાર્થ છે ?
મુખ્ય પરીક્ષા સંદર્ભે ASPIRANTS ના મનમાં ઉદ્ભવતા આ પ્રશ્નો સામાન્ય છે. વિગતવાર અને પ્રેક્ટિકલ એપ્રોચ સાથે ભાગ - 1 આવતીકાલે મૂકવામાં આવશે.
Queries:
@Bhantar_Nagar_Admin 💙
જોડાયેલા રહો. @BhantarNagarAcademy✅
3 469
DEAR ASPIRANTS,
ઘણા સમયના વિચાર-વિમર્શ પછી, આપ સહુને જણાવતા ખુશી થાય છે કે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આપણી નવી ટેલિગ્રામ ચેનલ 'ભણતર નગર' શરૂ કરી રહ્યા છીએ.
આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય GPSC, DySO, STI, ACF/RFO, CCE, PSI, કૉન્સ્ટેબલ, પંચાયત ભરતી બોર્ડ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યોગ્ય અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવાનો છે.
અત્યાર સુધી આપણે અલગ-અલગ માધ્યમોથી મળતા રહ્યા છીએ, પણ હવે આ 'ભણતર નગર' આપણું કાયમી સરનામું રહેશે. આ માધ્યમ થકી હું મારો પૂરો સમય અને અનુભવ તમારી સાથે વહેંચવા માંગુ છું.
અહીં કોઈ મોટી-મોટી ફિલોસોફીકલ વાતો કે ઉપદેશ નહીં હોય; પરંતુ સીધી જ રણનીતિ અને કામ વિશે જ વાત થશે.
આ આપણું પોતાનું 'નગર' છે.
તો ચાલો, એક નવી શરૂઆત કરીએ..!
(ટૂંક જ સમયમાં આગામી પરીક્ષાઓ માટેનું ધારદાર અને સફળતાલક્ષી આયોજનની માહિતી ચેનલમાં મૂકીશું)https://t.me/BhantarNagarAcademy ✅️
