ch
Feedback

不要被骗子欺骗!Telemetrio 会找到并标记这些频道 👉 如果想查看标记,请订阅

ભણતર નગર (GPSC)

ભણતર નગર (GPSC)

前往频道在 Telegram

App Link:- Android Users : https://play.google.com/store/apps/details?id=com.lppztc.qekjdf iPhone Users : @Bhantar_Nagar_Admin

显示更多
未指定国家未指定类别
3 469
订阅者
+6924 小时
+1647 天
+37930 天
帖子存档
લાગે છે એટલું સહેલું નથી હોતું બિરાદર. DEAR ASPIRANTS, CCE 1.0 માં જે થયું તે ખરું...નિરાશા ખંખરીને ઊભા થાવ, આવી તક વારંવાર નથી મળતી. સાચે બહુ લકી છો તમે બધા. એકવાર સમય પસાર થઈ ગયા પછી આપણી પાસે અફસોસ કરવા સિવાય ખરેખર કઈ જ બાકી વધતું નથી. લાખોની ભીડમાંથી એ ફાઇનલ pdf માં નામ લાવવા ઘણું બધુ Sacrifice કરવું પડતું હોય છે. વધારે તો શું કહુ, બસ એટલું યાદ રાખજો કે તારી એક સફળતા જોવા તને પાલવવાવાળીએ ઘણાના મેણાં-ટોણાં સાંભળ્યા છે. એનેય ઘણાંને જવાબ દેવાના છે, એની એકમાત્ર આશાનું કિરણ તું જ છો. દરેક વાર તારું નાસીપાસ થવું એમાં બિચારી એ માં નો શું વાંક ? ખરેખર વાસ્તવિકતા શું છે એની તમને પણ ખબર છે. બસ યાર, લડી લેજો હવે ..!

📢 C C E 2.0 (નવી ભરતી જાહેર) [Advt. 468/201627] ➗➗➗➗➗➗➗➗➗➗➗
ફોર્મ ભરવાની તારીખ : 5/11 થી 30/11/2026
1. ગ્રુપ -A : 243 જગ્યાઓ 2. ગ્રુપ -B : 994 જગ્યાઓ ═════════════════ કુલ = 1237 જગ્યાઓ @BhantarNagarAcademy✅

🔘 ||ગ્રુપ -B મેઇન્સ (CCE) પ્રોગ્રામ : 9 નવે. શરૂ|| 🤩 60 Days for Success🤩 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️〰️〰️ પ્રોગ્રામની મુખ્ય રૂપરેખા :~ ⚡️સંપૂર્ણ સિલેબસનું માઇક્રો સ્તરે વિભાજન [કયા ટૉપિકમાંથી શું વાંચવું] ⚡️દર રોજ ટોપિક અનુસાર 50 MCQsની ટેસ્ટ + સમજૂતી ⚡️e-Book & વ્યાકરણની હેન્ડમેડ નોટ્સ ⚡️પરીક્ષા અગાઉ ટૂંકી રિવિઝન નોટ્સ ⚡️એપમાં ડેમો ફાઇલ્સ ઉપલબ્ધ 📅 12 મહિનાનું કરંટ અને અપડેટેડ યોજના મટીરિયલ્સ [વધુ સરપ્રાઈઝિસ એપમાં] કિંમત ₹399/- ( ₹999/-) પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે જ 📱 ગ્રુપ -B મેઇન્સ પ્રોગ્રામમાં જોડાવા ⤵️ https://play.google.com/store/apps/details?id=com.lppztc.qekjdf @BhantarNagarAcademy✅

Are Yoy Ready . . .?
Are Yoy Ready . . .?

1500+ હાઈ ક્વાલિટી MCQs આપ સહુ માટે જ બનાવ્યા છે, પરંતુ હવે આટલા રિએક્શનમાં તો શું કરી શકીએ. હવે બધું જ તમારા પર છે.

✅ GCERT 6-12 તમામ વિષયના MCQs ➗➗➗➗➗➗➗➗➗➗➗ ઇતિહાસ/સામાજિક વિજ્ઞાન,ભૂગોળ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સાંસ્કૃતિક વારસો વગેરેની પ્રેક્ટિસ માટે મગજ કસાઈ જાય એવા ક્વાલિટી MCQs પેટર્ન. FREE . . . . ? રિએક્શન = Your Support ⤵️ @BhantarNagarAcademy✅

શું લાગે છે મિત્રો, આજે ગૌણસેવા CCE રિઝલ્ટનો ધડાકો કરશે ..?

📋 || ગ્રુપ -B (CCE) મેઇન્સ IMP ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ગુજરાત વારસાનો સબટોપિક (ગુજરાતી સાહિત્ય ~ માત્ર 13 પાનાં) ગુજરાતી ભાષા-બોલી, સાહિત્યકારના તખલ્લુસ, સાહિત્ય સ્વરૂપ - વિશેષતાઓ, જાણીતી કૃતિઓ અને સર્જક, પ્રખ્યાત પંક્તિઓ, પ્રસિદ્ધ થઈ ગયેલા પાત્રો, સાહિત્ય પરથી બનેલી ફિલ્મો, સાહિત્યિક સંસ્થાઓ-એવોર્ડ્સ અને બીજું ઘણું બધું ..! @BhantarNagarAcademy✅

CCE ગ્રુપ -A આન્સર રાઈટીંગ પ્રોગ્રામ અંતર્ગત આજે ફેઝ 1 પૂર્ણ થાય છે. જોડાયેલા તમામ એસ્પીરેન્ટ્સનો આભાર... શરદપૂર્ણિમા નિમિત્ત
+6
CCE ગ્રુપ -A આન્સર રાઈટીંગ પ્રોગ્રામ અંતર્ગત આજે ફેઝ 1 પૂર્ણ થાય છે. જોડાયેલા તમામ એસ્પીરેન્ટ્સનો આભાર... શરદપૂર્ણિમા નિમિત્તે વિશેષ ઓફરરૂપે CCE99 કુપન કોડનો ઉપયોગ કરીને પ્રોગ્રામમાં જોડાઈ શકશો. ( કુપન કોડ 12 વાગ્યા સુધી એક્ટિવ )

+3
🔘 || CCE ગ્રુપ -B મુખ્ય પરીક્ષા એનાલિસિસ || ➗➗➗➗➗➗➗➗➗➗➗
ગ્રુપ-B મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરતાં પહેલાં અહીં રજૂ કરેલ માહિતી શાંતિથી વાંચી-સમજીવી.
➡️PDF 1 :- ગ્રુપ -B મેઇન્સ, 2024 ઓફિશિયલ પેપર (સિલેબસસહ) ➡️PDF 2 :- વિગતવાર અને ટુ ધ પોઈન્ટ પેપર સોલ્યુશન ➡️PDF 3 :- 2024 માં લેવાયેલ પેપરનું માઇક્રો એનાલિસિસ (આ pdf ખાસ વાંચો, સ્ટેટિક વાંચવું કે એનાલિટીકલ એનો જવાબ અહીં મળી જશે.) ➡️PDF 4 :- જાહેર વહીવટનું ઓથેન્ટિક પુસ્તક ✅ભણતર નગર ટિપ્સ : હજુ સુધી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE ગ્રુપ -B નો વિગતવાર અભ્યાસક્રમ જાહેર નથી કરાયો પરતું GS વિષયોના ટૉપિક્સ તો એ જ રહેવાના ને! આપેલ એનાલિસિસ પરથી ચોક્કસ તારણ કાઢી શકાય છે કે સ્ટેટિક જેટલું મજબૂત હશે પરીક્ષામાં એટલા વધુ ગુણ ખેંચી શકાશે ..!

એન્ડ ધ ગ્લિમ્પ્સ ઇઝ હિયર ..! અહીં મૂકવામાં આવનાર કુલ 5 PDF ના સેટમાંથી કોઈ એકની ઝલક. માત્ર નજર કરો. ટૂંક જ સમયમાં તમામ ફાઇલ્સ
+2
એન્ડ ધ ગ્લિમ્પ્સ ઇઝ હિયર ..! અહીં મૂકવામાં આવનાર કુલ 5 PDF ના સેટમાંથી કોઈ એકની ઝલક. માત્ર નજર કરો. ટૂંક જ સમયમાં તમામ ફાઇલ્સ, સોર્સ, તૈયારીનો એપ્રોચ શું હોવો જોઈએ અને બીજું બધુ જ એકસાથે. @BhantarNagarAcademy

આપણામાં CCE B ગ્રુપ હાર્ડ હિટિંગ એસ્પીરેન્ટ્સ હોય તો હાજરી પૂરાવજો... એક સરસ ફાઈલ મૂકી રહયા છીએ.

It's all about your 'ATTITUDE & MIND-SET'. પહેલીવાર મેઇન્સ છે તો પાસ ન થવાય, આ બધી મનને છેતરવાની વાતો જ તો છે. બાકી ઘણાએ પહેલા જ પ્રયત્ને IAS/IPS થી લઈને GPSC ક્લાસ 1/2 પણ પાસ કરી છે, તો આ CCE ગ્રુપ -A શું પાસ ના થાય ..!

Dear Aspirants, ગ્રુપ -B MAINS (CCE) પ્રોગ્રામ પહેલા 100 વિદ્યાર્થીઓ માટે ફ્રી એનાઉન્સમેન્ટ કર્યું હતું, પરંતુ હવે સંખ્યાની લિમિટ સંપૂર્ણ દૂર કરી દેવામાં આવી છે. 🎞️ આજે સવારના 12 વાગ્યા સુધી કોર્સમાં એડમિશન તદ્દન ફ્રી રહેશે, ત્યારબાદ એપમાં ફ્રી કોર્સ જોવા મળશે નહીં. (છેલ્લી 2 કલાક બાકી) ટૂંક જ સમયમાં સંપૂર્ણ વિગતવાર શિડ્યુલ મૂકવામાં આવશે. @BhantarNagarAcademy✅

🔘 || ગ્રુપ -B MAINS (CCE) પ્રોગ્રામ || ➗➗➗➗➗➗➗➗➗➗➗ ➡️આજે 12 વાગ્યા સુધી ₹ 999 /- કિંમતનો કોર્સ સંપૂર્ણ ફ્રી . . . ➡️દશેરાની
🔘 || ગ્રુપ -B MAINS (CCE) પ્રોગ્રામ || ➗➗➗➗➗➗➗➗➗➗➗ ➡️આજે 12 વાગ્યા સુધી ₹ 999 /- કિંમતનો કોર્સ સંપૂર્ણ ફ્રી . . . ➡️દશેરાની શુભકામનાઓ.! પ્રોગ્રામમાં જોડાવા એપ લિંક:~ ▶️Android યુઝર્સ : https://play.google.com/store/apps/details?id=com.lppztc.qekjdf 📱 iPhone : @Bhantar_Nagar_Admin 💙

CCE ગ્રુપ B પ્રોગ્રામ ➗➗➗➗➗➗➗ પ્રથમ 100 વિદ્યાર્થી માટે સંપૂર્ણ ફ્રી /- એપ લિંક : ક્લિક કરો ➗➗➗➗➗➗➗ COMING SOON . . .

ज़िंदगी में एक मंज़िल चुनना ज़रूरी है।
याद रख लो, खुद से बढ़कर यहाँ कोई तुर्रम खान नहीं।
(વંચાશે એ તો, નેક્સ્ટ ભરતીમાં જોઈ લઇશ વગેરે વગેરે બહાનાથી જાતને જ છેતરીએ છીએ, પરીક્ષાઓ આવશે ને જશે. પહેલાં એ નક્કી કરી લો કે આ મારી છેલ્લી પરીક્ષા હશે, પછી લાગી પડો.... યાદ રાખજો હાર્ડ વર્ક બીટ્સ ટેલેન્ટ ..!)

语音消息00:24