MISSION GPSC 2027
前往频道在 Telegram
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ
显示更多未指定国家未指定类别
224
订阅者
无数据24 小时
+67 天
+1230 天
帖子存档
GPSC ના વહીવટનો ઉત્તમ નમૂનો
RFO ની પ્રિલિમ 30-5-2010( પરિણામ 7-8-2010)
મુખ્ય પરીક્ષા 27 મે થી 2 જૂન 2013( પરિણામ મે 2014)
બે બહેનોને નિમણૂક પત્ર મળ્યો તા.7-10-2026 ના રોજ
ફાઇનલ પરિણામ પછી 12 વર્ષે
આવો ચાલે છે જીપીએસસીનો કારોબાર..
પોસ્ટને વધુમાં વધુ શેર કરજો.
🥸 Fast Tech: સસ્તું Gadget, મોંઘો કચરો
⛓️💥 14 ઑક્ટોબર: International E-Waste Day
દર વર્ષે 14 ઑક્ટોબરે International E-Waste Day ઉજવવામાં આવે છે. 2026ની થીમ છે...
“Fast Tech: Don’t bin it, bring it!” એટલે કે “ફેંકો નહીં, પરત આપો!”
આપણા ઘરમાં જૂના mobile, charger, cable, earphones, power bank, smart watch કે નાના electronic gadgets પડ્યા જ હોય છે. ઘણી વાર આપણે તેને સામાન્ય કચરામાં ફેંકી દઈએ છીએ અથવા વર્ષો સુધી drawerમાં રાખીએ છીએ. પરંતુ આ નાનાં gadgetsમાં copper, lithium, aluminium અને અન્ય કિંમતી સામગ્રી હોય છે. યોગ્ય recyclingથી આ સંસાધનો ફરી ઉપયોગમાં લઈ શકાય છે.
“Fast Tech” એટલે ઝડપથી ખરીદાતા અને ઝડપથી બદલાતા electronic gadgets. જેમ Fast Fashionમાં કપડાં ઝડપથી બદલાય છે, તેમ હવે technologyમાં પણ repair કરતાં replacement સરળ લાગવા લાગ્યું છે.
અહીંથી જ Circular Economyનો વિચાર મહત્વનો બને છે: Repair, Reuse, Refurbish અને Recycle.
આજે આપણે gadget ખરીદતી વખતે તેના features અને price પૂછીએ છીએ, પરંતુ જૂનું gadget ક્યાં જશે તે ભાગ્યે જ વિચારીએ છીએ.
International E-Waste Day આપણને એટલું જ યાદ અપાવે છે:
Electronic વસ્તુ નાની હોઈ શકે, પરંતુ તેનો environmental impact નાનો હોય જ એવું નથી.
અટલે જૂનું electronic device સામાન્ય dustbinમાં નહીં, પરંતુ યોગ્ય e-waste collection અથવા recycling system સુધી પહોંચાડવું જોઈએ.
આમેય દિવાળી આવી રહી છે તો ઘરમાં આમતેમ નજર કરીને સવારે કચરો લેવા આવતી ટિપ્પર વાનમાં આ માટેની એક અલાયદો ભાગ છે તો એમાં આ e-waste પધરાવી ને e- મોક્ષ લેવાના અનુભવને સાક્ષાતકાર કરવા જેવો છે.
Don’t bin it, bring it!
✍️ મ#
*📌દિવ્યાંગો માટે પહેલા 80 ટકા થ્રેશોલ્ડ હતો તેને હવે અડધો કરીને 40 ટકા કરવામાં આવ્યો છે. આ સાથે જ હવે જન્મથી જ દિવ્યાંગોને પેન્શન આપવામાં આવશે. પહેલા 18 વર્ષની ઉંમરથી આપવામાં આવતું હતું. સોશિયલ સિક્યોરિટી નેટને વધારીને 53,428 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.*
વોટ્સએપ ન્યુઝ અને બીજા સમાચારો માટે ડાઉનલોડ કરો Akilanews.com official મોબાઈલ એપ તમારા ios અથવા android મોબાઈલમાં :
https://app.akilanews.com
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: રેલવેના ૧૧.૪૦ લાખ કર્મચારીઓ માટે દિવાળી બોનસ અને ભરતી સહિતના ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો મંજૂર
કેન્દ્ર સરકારે ૨,૦૦૯ કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરી; દિવાળીના તહેવાર ટાણે રેલવે કર્મચારીઓને મળશે ૭૮ દિવસના પરફોર્મન્સ બોનસની ભેટ
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/big-decision-modi-cabinet-diwali-bonus-1140-lakh-railway
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
*📌રાજ્ય સરકાર 2027માં મોટા પાયે ભરતી કરવાની તૈયારીમાં*
*તમામ સરકારી વિભાગોને ખાલી જગ્યાઓની વિગતો તૈયાર કરવા સૂચના*
*30 નવેમ્બર સુધીમાં તમામ વિગતો રજૂ કરવા સૂચના*
*ખાલી જગ્યાઓ સાથે નવી જગ્યાઓની પણ માહિતી માંગવામાં આવી*
