ch
Feedback

不要被骗子欺骗!Telemetrio 会找到并标记这些频道 👉 如果想查看标记,请订阅

MISSION GPSC 2027

MISSION GPSC 2027

前往频道在 Telegram

અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ

显示更多
未指定国家未指定类别
224
订阅者
+124 小时
+97 天
+1230 天
帖子存档
૩૭૮/૨૦૨૫૨૬ ગુજરાત ગૌણ સેવ  ( ગૃપ-A અને ગૃપ-B ) પરીક્ષાની ‘ફી- રીફંડ કરવા અંગેની અગત્યની સૂચના https://ojas.gujarat.gov.in/OJAS1/AdditionalApp.aspx?opt=Bvzhv5xz5J/TxuSuPBUqhQ== Link activated 👍 તારીખ: 15/10/2026 થી 22/10/2026 સમય: 22/10/2026 ના રાત્રે 11:59 વાગ્યા સુધી શું શું કરવું? 1. ઉપરની લિંક ખોલો. 2. જાહેરાત નંબર, કન્ફર્મેશન નંબર, જન્મતારીખ અને ઇમેજ ટેક્સ્ટ ભરીને OK કરો. 3. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર/ઈ-મેઇલ પર આવેલ OTP દાખલ કરો. 4. જરૂરી બેંક વિગતો ભરો. 5. પાસબુક અથવા ચેકબુકની સ્પષ્ટ કોપી અપલોડ કરો. > ફાઇલ ફોર્મેટ: JPEG/JPG/PNG > ફાઇલ સાઇઝ: 50 KB થી 1 MB 6 બધી વિગતો ચકાસીને ચેકબોક્સમાં ટિક કરો અને Submit કરો. 7 જનરેટ થયેલી રસીદ સાચવી રાખો. નોંધ: છેલ્લી તારીખ બાદ સમયમર્યાદા વધારવામાં આવશે નહીં. તેથી સમયસર ફોર્મ ભરી દેજો.

UNESCO World Heritage Centre - Tentative Lists.pdf2.30 KB

photo content

photo content

Photo from Mehul Pandya
Photo from Mehul Pandya

privatization
privatization

photo content