ch
Feedback

不要被骗子欺骗!Telemetrio 会找到并标记这些频道 👉 如果想查看标记,请订阅

MISSION GPSC 2027

MISSION GPSC 2027

前往频道在 Telegram

અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ

显示更多
未指定国家未指定类别
223
订阅者
+124 小时
+67 天
+930 天
帖子存档
ઉપરોક્ત લિંક ઉપર દર્શાવેલ જાહેરાત ક્રમાંક જેની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે 327 👉 લેબોરેટરી આસિસ્ટન્ટ પરીક્ષા તારીખ-24/10/26 થી 25/10/26 349 👉 મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર પરીક્ષા તારીખ-01/11/26 થી 02/11/26 366 👉 પેટા હિસાબનીશ/સબ ઓડિટર પરીક્ષા તારીખ-22/11/26 થી 24/11/26 434 👉 એગ્રિકલ્ચર ઓવરશિયર પરીક્ષા તારીખ-30/10/26 438 👉 occupational therapist પરીક્ષા તારીખ-30/10/26 440 👉 મ્યુનિસિપલ ઇજનેર પરીક્ષા તારીખ-04/11/26 453 👉 અધિક મદદનીશ ઇજનેર(વિદ્યુત) પરીક્ષા તારીખ-16/11/26 454 👉 બાગાયત મદદનીશ પરીક્ષા તારીખ-16/11/26 📌 મતલબ કે જેની પરીક્ષા તારીખ મંડળ દ્વારા જાહેર કરવામાં આવી હોય અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ઉપરોક્ત વેબસાઇટ પર માહિતી અપલોડ કરવામાં આવે છે.

મંડળની જા.ક્ર. ૪૪૦/૨૦૨૬૨૭, મ્યુનિસિપલ ઈજનેર, વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT પરીક્ષાના કોલ-લેટર ડાઉનલોડ કરવા તેમજ લહિયો/વળતર સમય મેળ
મંડળની જા.ક્ર. ૪૪૦/૨૦૨૬૨૭, મ્યુનિસિપલ ઈજનેર, વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT પરીક્ષાના કોલ-લેટર ડાઉનલોડ કરવા તેમજ લહિયો/વળતર સમય મેળવવા અંગેની અગત્યની સૂચના Link:- https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html

દિવાળી પહેલા વીજ મોંઘવારીનો ઝટકો વીજ ગ્રાહકો પર હવે FPPAS ચાર્જનો વધારાનો બોજ યુનિટ દીઠ બેઝ ચાર્જ રૂપિયા 2.45 કરવામાં આવ્યો, FPPAS ચાર્જમાં 3.99 ટકાનો વધારો કર્યો 1 જુલાઈ 2026થી FPPASના નવા દર લાગુ થયાનો દાવો, ખેતીવાડી સિવાયના વર્ગના વીજ ગ્રાહકોને ચાર્જ લાગુ #GujaratElectricity #FPPAS #ElectricityBill #ElectricityPriceHike #PowerTariff #PowerCharges