GPSC MISSION 🎯💯
📚GK/NEWS/FACTS/CURRENT AFFAIRS #Gpsc #Dyso #Gpsc Class -3 Exam Your Knowledge-Your Guidelines=Success
إظهار المزيد15
المشتركون
لا توجد بيانات24 ساعات
لا توجد بيانات7 أيام
لا توجد بيانات30 أيام
- المشتركون
- التغطية البريدية
- ER - نسبة المشاركة
جاري تحميل البيانات...
معدل نمو المشترك
جاري تحميل البيانات...
Repost from Gk ગુજરાત
✅ સમરસ હોસ્ટેલ ફ્રી એડમિશન 2023
🆓 છોકરા / છોકરીઓ માટે રહેવા જમવાની સગવડ ફ્રી માં..
⤵️ નીચેના જિલ્લામાં એડમિશન ચાલુ..
1️⃣ અમદાવાદ 2️⃣ ભુજ
3️⃣ વડોદરા 4️⃣ સુરત
5️⃣ રાજકોટ 6️⃣ ભાવનગર
7️⃣ જામનગર 8️⃣ આણંદ
9️⃣ હિંમતનગર 🔟 પાટણ
👨🏻🎓સરકાર સંચાલિત સમરસ હોસ્ટેલમાં એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે..
🛑 છેલ્લી તારીખ : 25/06/2023
⤵️ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક..
👉 https://bit.ly/3MKNOAA
━───────⊱◈✿◈⊰───────━
આ મેસેજ દરેક વાલીઓને મોકલો..
Repost from Gujarat Studies
પરીક્ષા વગર સીધી ભરતી✍🏻
પોસ્ટ વિભાગમા 10 પાસ માટે ભરતી.
પોસ્ટ વિભાગ મા ગ્રામીણ ડાક સેવકની 12828 જગ્યાઓ પર નવી.ભરતી આવેલી છે. લાયકાત 10 પાસ છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ 22-5-2023 થી 11-6-2023 છે. ફોર્મ ભરવાની જરુરી માહિતી https://bit.ly/3BWIqFE લીંક પર આપેલી છે. પગાર ધોરણ પણ ખુબ સારુ છે. લાયકાત ધરાવતા તમામ મિત્રો ને જાણ કરો.
💁🏻♂અરેબિયન રણપ્રદેશ ક્યાં છે❓ઈજિપ્ત
💁🏻♂દમાસ્કસ નો રણપ્રદેશ ક્યાં છે❓સીરિયા
💁🏻♂ગોબીનો રણપ્રદેશ ક્યાં છે❓મોગોલિયા
💁🏻♂લિબિયા નો રણપ્રદેશ ક્યાં છે❓ ઉત્તર આફ્રિકા
💁🏻♂વિશ્વ નો સૌથી મોટો રણપ્રદેશ❓સહરા
💁🏻♂માઉન્ટ બ્લેક પવૅત ક્યાં છે❓ ફ્રાન્સ
💁🏻♂મકિન્લી પવૅત ક્યાં છે❓અલાસ્કા
💁🏻♂કિલિમાન્ઝારો શિખર ક્યાં દેશમાં છે❓ ટાન્ઝાનિયા
💁🏻♂બેફિન, વિકટોરીયા,એલ્ઝમિયર ટાપુ ઓ ક્યાં છે❓કેનેડા
💁🏻♂હોન્સૂ કયા દેશનો ટાપુ છે❓જાપાન
💁🏻♂સુમાત્રા અને જાવા ટાપુ ક્યા દેશના છે❓ઈન્ડોનેશિયા
💁🏻♂ન્યૂ ગિની ટાપુ ક્યા દેશનો છે❓પાપુઆ
💁🏻♂ગિની નો અખાત ક્યા દેશમાં છે❓ ફ્રાન્સ
💁🏻♂ડેન્યૂબ નદી કયા દેશની છે❓હંગેરી
💁🏻♂કીલ કેનાલ કયા દેશમાં છે❓જમૅની
💁🏻♂વિશ્વ નો સૌથી મોટો દ્રિપકલ્પ ❓અરેબિયા
💁🏻♂નવાગામ બંધ કઈ નદી પર છે❓નમૅદા
💁🏻♂ઉકાઈ બંધ કઈ નદી પર છે❓તાપી
💁🏻♂કડાણા બંધ કઈ નદી પર છે❓મહી
💁🏻♂ધરોઈ બંધ કઈ નદી પર છે❓સાબરમતી
💁🏻♂દાંતીવાડા બંધ કઈ નદી પર છે❓બનાસ
💁🏻♂વણાકબોરી બંધ કઈ નદી પર છે❓મહી
💁🏻♂મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે❓ સરસ્વતી
💁🏻♂કાકરાપાર યોજના કઈ નદી પર છે❓તાપી
💁🏻♂નાગાર્જુન યોજના કઈ નદી પર છે❓કૃષ્ણા
💁🏻♂ભાખરા-નાગલ યોજના કઈ નદી પર છે❓સતલુજ
💁🏻♂હીરાકુડ યોજના કઈ નદી પર છે❓ મહાનદી
💁🏻♂આયુર્વેદ સંશોધન શાળા❓જામનગર
💁🏻♂આયોજન પંચ❓ દિલ્હી
💁🏻♂આયૅસમાજ❓ મુંબઈ
💁🏻♂ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ❓ મુંબઈ
💁🏻♂ઈન્ડિયન નેશનલ થિયેટર❓ મુંબઈ, દિલ્હી
💁🏻♂ઈન્ડિયન મિલિટરી એકેડેમી❓દેહરાદૂન
💁🏻♂નેવલ એકેડેમી❓કોચી
💁🏻♂નેશનલ ઈન્સિટટયૂટ ઓફ સ્પોર્ટ્સ❓ દિલ્હી
💁🏻♂નેશનલ એરોસ્પેસ લેબોરેટરી❓ બેંગલુરુ
💁🏻♂નેશનલ પોલિસી એકેડેમી❓આબુ
💁🏻♂નેશનલ મેરીટાઈમ બોર્ડ❓ મુંબઈ
💁🏻♂પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો❓ દિલ્હી
💁🏻♂ફોરવર્ડ બ્લોક❓ કોલકાતા
💁🏻♂ભારતીય જનતા પાર્ટી❓ દિલ્હી
💁🏻♂સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ❓ દિલ્હી
💁🏻♂બ્રીટીશ વડાપ્રધાન નું સરકારી નિવાસસ્થાન❓૧૦,ડાઉનીગ સ્ટ્રીટ
💁🏻♂વિશ્વ ની રાજદ્વારી રાજધાની❓જિનીવા
💁🏻♂બ્રીટીશ પાલૅમેન્ટ હાઉસ પર આવેલ ટાવર❓બીગબેન
💁🏻♂સૂર્ય ની પ્રદક્ષિણા કરવાની પૃથ્વી ની ગતિ❓લંબગોળાકાર
💁🏻♂પૃથ્વી ની સરાસરી ઘનતા❓૩ ગ્રામ
💁🏻♂સમુદ્ર માં કયો ક્ષાર મહત્તમ હોય છે❓ મેગ્નેશિયમ કલોરાઈડ
💁🏻♂વિશ્વ ના મોટા ભાગના ગરમ રણ ક્યાં અક્ષાંશ માં છે❓૧૫°-૩૦°
💁🏻♂કયો ગરમ સમુદ્ર પ્રવાહ છે❓અખાતી પ્રવાહ
💁🏻♂રશિયા અને અમેરિકા ને જોડતી સામુદ્રધુની❓બેરીગની સામુદ્રધુની
💁🏻♂ફાટ ખીણ ની રચના માં ઉપયોગી પ્રક્રિયા❓ જ્વાળામુખીય
💁🏻♂ક્ષેત્રફળ ની દ્રષ્ટીએ બીજા નંબરે મોટો ખંડ❓ આફ્રિકા
💁🏻♂પૃથ્વી ની અંદાજીત પરિઘ❓૪૦,૦૦૦ કિમી
💁🏻♂ભૂમધ્ય રેખા,કકૅવૃત,મકરવૃત કયા ખંડમાંથી પસાર થાયછે❓ આફ્રિકા
💁🏻♂બર્મા નું નવું નામ❓મ્યાનમાર
💁🏻♂દુનિયામાં સૌથી વધારે ગરમી કયા પડે છે❓લીબિયા
💁🏻♂એશિયા ની સૌથી લાંબી નદી❓યાગત્સે
💁🏻♂કેનેડા ના પૂર્વ કાંઠે કયો ઠંડો પ્રવાહ વહે છે❓લેબરેડોર ઠંડો પ્રવાહ
💁🏻♂કયા દેશને લાંબો દરિયાકિનારો છે❓કેનેડા
@Gpacofficial01
Repost from પોલીસ કોન્સ્ટેબલ police_constable
?🏿રુદ્રાક્ષની મોટા મણકાની માળા-બેરખો
👉🏿 બેથી વધારે આંટાવાળી વાળાની વીટી-વેઢ
👉🏿 જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ-કિનખાબ
👉🏿 ઘોડાની પીઠ પર નાખવાનો સામાન-પલાણ
👉🏿 વૈરાગી બાવો-અવધૂત
👉🏿 લાકડાનાં નાના નાના ટુકડા-કરગઠિયાં
👉🏿 અમુક નક્કી વજનનું તોલવાનું સાધન-કાટલું
👉🏿 ધંધાદારી રીતે લખવાનું કામ કરનાર માણસ-લહિયો
👉🏿 છીછરો ક્યારો-ખામણું
👉🏿 નાની કાચી કેરી-મરવો
👉🏿 ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડુ-કૂબો
👉🏿 રૂપિયાનો સોમો ભાગ-દોકડો
👉🏿 વહાણના ઉપલા ભાગમાં આવેલો અગાસી જેવો ભાગ-તૂતક
👉🏿 વહાણનો પાણીની સપાટીથી નીચે રહેતો ભોંયરા જેવો ભાગ-ભંડક
👉🏿 એક બાજુએથી વાંકું-ઢળતું-કોરવંકુ
👉🏿 રેલના પાટા નીચે ગોઠવાતો પાટડો-સલેપાટ
👉🏿 જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર-અશરણશર્ણ
👉🏿 પૂરા વિચારને અંતે પ્રગટેલું-પુખ્ત, પાકટ
👉🏿 ઊંટ પરની નોબત કે મોટું નગારું-નિશાન
👉🏿 જ્યોતિષના વ્યવસાયમાં મુહૂર્ત, રાશિ વગેરે જોવા માટે વાપરવામાં આવતી પોથી-ટીપણું, પંચાંગ
👉🏿 નાણાં લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય-વીશી
👉🏿 ઢોરે ખાધા પછી વધેલું અને પગમાં રોળાયેલું ઘાસ અને પૂળાનું નીરણ-ઓગાઠ
👉🏿 ઢોરના ગળે બાંધવા માટેનું દોરડું-ઓડો
👉🏿 જેમાં મટકી અથવા વાસણ મૂકીને અધ્ધર લટકાવી શકાય એવું ગૂંથેલી ઝોળી જેવું સાધન-શીકું
👉🏿 સૂકા ઘાસની પૂળાની ગંજી-હોગલી, ઓઘલી
👉🏿 જક્કી વલણવાળું-તંતીલું, હઠાગ્રહી
👉🏿 અડધી જાગ્રત હોય તેવી અવસ્થા-તંદ્રા
👉🏿 માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ-ઢોબલું
👉🏿 સૂકું ઘાસ સંકોરવા માટે વપરાતું ઓજાર-પંજેડી
👉🏿 નગરનો નાશ-પુરભંગ
👉🏿 શિવજીનું ધનુષ્ય-ત્ર્યંબક
👉🏿 શાહી રાખવાનું પાત્ર-દવાત, ખડિયો
👉🏿 બારસાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ-ટોડલો
👉🏿 સિંહની ગર્જના-ડણક
👉🏿 કાપડ વણવાનું સાધન-સાળ
👉🏿 ખેતરમાં પાકને પાણી પાવા માટે કુવામાંથી પાણી કાઢવાનું સાધન-રેંટ
👉🏿 પાંદડામાંથી બનાવેલું વાટકા જેવું સાધન-પડિયો
👉🏿 નદીકિનારા પાસેની બખોલ-કોતર
👉🏿 પાણી આવવા-જવા માટે બાંધેલો સાંકડો માર્ગ-ગરનાળું
👉🏿 મરણ પછી બારમાં દિવસે થતી વિધિ-કારજ, બારમું
👉🏿 મરણ પાછળ રોવા-કૂટવાનો રિવાજ-કાણમાંકાણ
👉🏿 શાબાશી બદલ અપાતો પોશાક-સરપાવ
👉🏿 ગામની બહાર ઢોરો ઊભાં રહે છે તે જગ્યા-ગાંદરું
👉🏿 પાછળનો ભાગ, છુપાવાની જગ્યા-ઓઠું
👉🏿 થોડા સૂકા, થોડા ભીના-આલાલીલા
👉🏿 ઉમંગમાં ઠાઠથી ધીમેધીમે ચાલવું-મલપવું
👉🏿 ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો-સલૂન
👉🏿 જીવનને ઉપયોગી ભાથું-જીવનપાથેય
👉🏿 ગામઠી મકાનના છાપરા પરનું આધારભૂત મોટું લાકડું-મોભ
👉🏿 કંઈક માંગણી અંગેની ધમકીભરી ચિઠ્ઠી-જાસાચિઠ્ઠી
👉🏿 ચાંદીની રણકારવાળો સિક્કો-કલદાર
👉🏿 પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર-જાજરમાન
👉🏿 છિદ્ર કે બાકામાંથી પડતું સૂર્યનું કિરણ-હેરિયું
👉🏿 બૂટની અંદરના ભાગમાં રાખવામાં આવતું છૂટું પડ-સગથળી
👉🏿 બૂટમાં મૂકવાનું તેના જ માપ અને આકારનું લાકડાનું સાધન-ઓઠું
👉🏿 ચિનાઈ માટીનાં વાસણો બનાવવાનું કારખાનું-પોટરી
👉🏿 પાણીમાં આગળ ધપવા શરીરને ધકેલવું-શેલારો
👉🏿 કણસલાં કાપવાની ક્રિયા-લણણી
👉🏿 કૂણાં પાનની લાલ રેખાઓ-ટશર, ટસર
👉🏿 હિંદુ મહિનના બંને પખવાડિયાની પહેલી તિથિ-પડવો
👉🏿 બે ભાગમાં વહેંચીને વ્યવસ્થિત કરેલા દાઢીમૂછના વાળ-કાતરા
👉🏿 એક નાનું બેધારું હથિયાર-કટારી, કટાર
👉🏿 હાથીના લમણાનો ભાગ-કુંભસ્થળ, ગંડસ્થળ
👉🏿 ચાર કડીઓવાળું ઘોડાના મોંમા પહેરાવાતું સાધન-ચોકડું, લગામ
👉🏿 ડાંગર વગેરે ખાંડવાનું લાકડાનું સાધન-સાંબેલું, મુસળ
👉🏿 હોળી ખેલનારો માણસ-ઘેરૈયો, ઘેરિયો, હોળૈયો
👉🏿 સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક-લઘુકૌમુદી
👉🏿 ભિક્ષાવૃતિ, માગણવૃતિ-યાચનાવૃતિ
👉🏿 વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ-ગંગાસ્વરૂપ
👉🏿 બરુની કલમ-કિત્તો
👉🏿 શાહી ચૂસનારો એક કાગળ-બ્લોટિંગ
👉🏿 ખાટલાની ચોખટના પાટિયાં-ઈસ
👉🏿 કસ્તૂરી ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ અને સોનાના વરખને પીસી-ઘૂંટીને તૈયાર કરેલો લેપ-યક્ષકર્દમ
👉🏿 નાગરવેલના પાનનું બીડું-તંબોળ, તાંબૂલ
👉🏿 મોંથી વગાડવાનું એક વાજિંત્ર-ચંગ
👉🏿 બંને બાજુએ વગાડાય તેવું ઢોલક જેવું એક તાલવાદ્ય-મૃદંગ
👉🏿 દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય-લાવલશ્કર
👉🏿 તોફાની ઢોરને ગળે બાંધવાનું લાકડું-ડહલકો
👉🏿 તીર કે તેનું પાનું, એક હથિયાર-ભાલોડું
👉🏿 ગાડાના બળદના દોરડાના જેટલું અંતર, લગભગ સોળ હાથનું અંતર-રાશવા
👉🏿 પથ્થર અને ઢેફા ફેંકવાનું સાધન-ગોફણ
👉🏿 એક જાતની જાડી-પોચી પૂરી-દહીંથરું
👉🏿 મોહને લીધે સાનભાન ગુમાવી બેઠેલી વ્યક્તિ-મોહાંધ
👉🏿 પાણીમાં વિશિષ્ટ રીતે તરવું-સેલ્લારા
👉🏿 તાંબાનું તાસક જેવું પાત્ર-તરભાણું
👉🏿 જૂના જમાનાથી ચાલ્યા આવતા રિવાજ-ઘરેડ, ચીલો
👉🏿 માણસનું મોં જોઈ શકાય એવો સવારનો સમય-મોંસૂઝણું
Join:- @police_exams🍁🍁🍁
إظهار الكل...
GPSC MISSION 🎯💯
📚GK/NEWS/FACTS/CURRENT AFFAIRS #Gpsc #Dyso #Gpsc Class -3 Exam Your Knowledge-Your Guidelines=Success
💥 *UPSC દ્વારા CDS (કંબાઈન્ડ ડિફેન્સ સર્વિસ) ની 349 જગ્યાઓ પર નોટીફિકેશન જાહેર*
▪️ *જે મિત્રો ઇન્ડીયન એર ફોર્સ,મિલેટરી સર્વિસ,ઇન્ડીયન નાવલ એકેડમી,ઓફિસર ટ્રેનિંગ એકેડમી માં નોકરી કરવા માંગ તા હોય એમના માટે ઉતમ તક*
🎯 *લાયકાત:ગ્રેજ્યુએટ*
🎯 *પગાર:56100-250000*
📌 *પરીક્ષા સ્થળ ગુજરાત માં*
🔥 *અરજી કરવાની તારીખ 17-5-2023 થી 6/6/2023*
👉 *વધુ માહિતી માટે જાહેરાત જુઓ*
Join -@gpscofficial01
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:💥 *UPSC દ્વારા CDS (કંબાઈન્ડ ડિફેન્સ સર્વિસ) ની 349 જગ્યાઓ પર નોટીફિકેશન જાહેર*
▪️ *જે મિત્રો ઇન્ડીયન એર ફોર્સ,મિલેટરી સર્વિસ,ઇન્ડીયન નાવલ એકેડમી,ઓફિસર ટ્રેનિંગ એકેડમી માં નોકરી કરવા માંગતા હોય એમના માટે ઉતમ તક*
🎯 *લાયકાત:ગ્રેજ્યુએટ*
🎯 *પગાર:56100-250000*
📌 *પરીક્ષા સ્થળ ગુજરાત માં*
🔥 *અરજી કરવાની તારીખ 17-5-2023 થી 6/6/2023*
👉 *વધુ માહિતી માટે જાહેરાત જુઓ*
https://gccjobinfo.com/upsc-cds-2-2023-notification/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:https://t.me/Gpscmission2023
UPSC CDS 2 2023 Notification (Out) for 349 Posts | Exam Date, Application Form - GCC Job Info - Government & Private
UPSC CDS 2 2023 Notification (Out) – The UPSC CDS 2 Notification 2023 is released by the UPSC authorities on 17th May 2023. UPSC conducts the CDS Exam twice a
💥કેટલાક અગત્ય નાં રૂપાંતરો💥
✨✨✨✨✨✨✨✨✨✨
♦ 1 કિ.મી. = 1,00,000 સે.મી .
♦ 1મીટર = 100 સે.મી .
♦ 1 સે.મી . = 0.01 મીટર
♦ 1 માઈલ = 1,609.34 મીટર
♦ 1માઈલ = 1.609 કિ.મી .
♦ 1યાર્ડ = 0.9144 મીટર
♦ 1ફૂટ = 0.3048 મીટર
♦ 1ફૂટ = 12 ઇંચ
♦ 1ઇંચ = 0.0254 મીટર
♦ 1ઇંચ = 2.54 સે.મી .
♦ 1નોટિકલ માઈલ = 1,852 મીટર
♦ 1નોટિકલ માઈલ = 1.852 કિ.મી
♦ 1 કિ.મી = 1,000 મીટર
♦ 1 મીટર = 0.0001 કિ.મી.
♦ 1 યાર્ડ = 91.44 સે.મી.
♦ 1 યાર્ડ = 0.9144 મીટર
♦ 1 ફૂટ = 30.48 સે.મી .
♦ 1 નોટિકલ માઈલ = 1,85,200 સે.મી .
♦ 1 સે.મી . = 0.39 ઇંચ
♦ 1 મીટર = 3.28 ફૂટ
♦ 1 લીટર = 0.22 ગેલન
♦ 1 ગેલન = 4.54 લીટર
♦ 1 લીટર = 1.76 પિન્ટ
♦ 1 પિન્ટ = 0.57 લીટર
♦ 1 માઈલ = 1.760 યાર્ડ
♦ 1 માઈલ = 63,360 ઈંચ
♦ 1 માઈલ = 0.86 નોટિકલ માઈલ
♦ 1 યાર્ડ = 3 ફૂટ
♦ 1 યાર્ડ = 36 ઇંચ
♦ 1 ફૂટ = 0.33 યાર્ડ
♦ 1 ઇંચ = 25.4 મી .મી .
♦ 1 ઇંચ = 0.08 ફૂટ
♦ 1 નોટિકલ માઇલ = 1.15 માઈલ
♦ 1 નોટિકલ માઈલ = 2,025.37 યાર્ડ
♦ 1 નોટિકલ માઈલ = 6067.12 ફૂટ
♦ 1 નોટિકલ માઈલ = 72,913.4 ઇંચ
♦ 1 વાર = 3 ફૂટ
♦ 1 માઈલ = 1,760 વાર
♦ 1 એકર = 0.405 હેક્ટર
♦ 1 એકર = 4,840 વાર
♦ 1એકર = 404.7 ચો .મી .
♦ 1 ચોરસ વાર = 0.836 ચો .મી .
♦ 1 વાર = 0.914 મીટર
♦ 1 કિલો ગ્રામ = 1,000 મીટર
♦ 100 કિલો ગ્રામ = 1 ક્વિન્ટલ
♦ 1000 કિલો ગ્રામ = 1 ટન
♦ 1 કિલો ગ્રામ = 10 હેક્ટા ગ્રામ
♦ 1 હેક્ટા ગ્રામ = 10 ડેકા ગ્રામ
♦ 1 ડેકા ગ્રામ = 10 ગ્રામ
♦ 1 ગ્રામ = 10 ડેસિ ગ્રામ
♦ 1 ડેસિ ગ્રામ = 10 સેન્ટિ ગ્રામ
♦ 1 સેન્ટિ ગ્રામ = 10 મિલી ગ્રામ
♦ 1 ડઝન = 12 નંગ(સંખ્યા )
♦ 1 રીમ = 500 કાગળ
♦ 1 ગુંઠા = 121 ચો . વાર
♦ 1 કિલો ગ્રામ = 2.21 પાઉન્ડ
♦ 1 પાઉન્ડ = 0.45 કિલો ગ્રામ
Join:- @ gpscofficial01
🪅1. ગાંધીજીનો જન્મ દિવસ કઈ તિથિ માં આવે છે ? - રેંટિયા બારસ ( ભાદરવા વદ બારસ )
🪅2. ગાંધીજીએ જે કોલેજ માં અભ્યાસ કર્યો તે શામળદાસ કોલેજની સ્થાપન કોણે કરી ? - સર તખ્તસિંહજી - 1855
🪅3.ગાંધીજીને ઇંગ્લેન્ડ મોકલવાની ભલામણ કોણે કરી હતી ? - માવજી દવે
🪅4. ગાંધીજી દક્ષિણ આફ્રિકા કોનો કેસ લડવા ગયા હતા ? - પોરબંદર ના શેઠ અબ્દુલ્લા
🪅5. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી ? - નેટલ ઇન્ડિયા કોંગ્રેસ
🪅6. ગાંધીજી આફ્રિકામાં કયું અખબાર ચલાવતા હતા ? - ઇન્ડિયન ઓપિનિયન
🪅7. ગાંધીજી ભારતમાં પરત આવ્યા તે દિવસને ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઉજવવાની સમીક્ષા કોના દ્વારા કરવામાં આવી હતી ? - લક્ષ્મીમલ સિંઘવી
🪅8. ગાંધીજીએ વિરમગામની જકાતબારી રદ કરાવી ત્યારે વાઇસરોય કોણ હતું ? - લોર્ડ ચેમ્સફર્ડ
🪅9. ખેડા સત્યાગ્રહ સમયે ગાંધીજી બીમાર પડતા તેને ક્યાં લઈ જવામાં આવ્યા હતા ? -માથેરાન
🪅10. ચંપારણમાં યુરોપીયનો ખેડૂતોને ગળીનાં વાવેતરની કઈ પદ્ધતિ અપનાવવાની ફરજ પાડતા હતા ? - તીન કઠિયા
🪅11. રોલેટ એક્ટ ના વિરોધ સમયે ગાંધીજીની ક્યાંથી ધરપકડ કરવામાં આવી ? - પલવલ ( હરિયાણા )
🪅12. ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના મકાનમાં કરવામાં આવી હતી ?. - ડાહ્યાભાઈ મહેતા
🪅13. ગુજરાત વિદ્યાપીઠ ના પ્રથમ મહિલા ચાન્સેલર કોણ હતા. ? - સુશીલા નાયર
🪅14. અમદાવાદ ના ખાદી મંદિર ના સ્થાપક કોણ હતા ? - શારદાબહેન મહેતા
🪅15. કયા સત્યાગ્રહ ને ક્ષીપ્રવિજયી સત્યાગ્રહ કહેવામાં આવે છે.? - બોરસદ સત્યાગ્રહ
🪅16. ગાંધીજીને દાંડીકૂચ માટે દાંડી ગામનું સૂચન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? - કલ્યાણજી મહેતા
🪅17. દાંડીકૂચ દરમિયાન પ્રથમ રાત્રિરોકાણ ક્યાં ગામમાં કરવામાં આવ્યું હતું ? - અસલાલી
🪅18. ત્રણેય ગોળમેજી પરિષદ દરમિયાન ઇંગ્લેન્ડનો વડાપ્રધાન કોણ હતું ? - રામસે મેકડોનાલ્ડ
🪅19. ગાંધીજીએ કોની દરખાસ્તોને પોસ્ટ ડેટેડ ચેક સાથે સરખાવી ? - ક્રિપ્સ મિશન ની દરખાસ્તો
🪅20. હિન્દ છોડો એવું નામ કોણે સૂચવ્યું હતું ? - યુસુફ મેહરઅલી
🪅21.ગાંધીજીએ મીરાંબાઈ બિરુદ કોને આપ્યું ? - મેડલીન સ્લેડ
🪅22. ગાંધીજીના ખેપિયા તરીકે કોણ ઓળખાતું હતું ? - નારાયમભાઈ દેસાઈ
🪅23. અમદાવાદ ની મિલમજૂર હડતાળમાં મજૂરોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું.? - શંકરલાલ બેંકર
🪅24. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ થાય તો આગળની આગેવાની કોને સોંપવામાં આવી હતી ? - અબ્બાસ તૈયબજી
🪅25. ગાંધીજીએ દૂધનો ત્યાગ કયા વર્ષ થી કર્યો ? - 1912
🪅26. રોલેટ એક્ટ ના વિરોધ માં કેટલા લોકોએ સત્યાગ્રહ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા - 24
🪅27 . ગાંધીજીને માંસ ખવરાવીને ધર્મભ્રષ્ટ કરવાની કોશિશ કોણે કરી હતી ? - શેખ મહેતાબ
🪅28 . ગાંધીજી ને ભૂતનો ડર કોણે દૂર કરાવ્યો હતો ? - નોકરાણી રંભા
🪅29. ગાંધીજીનું પોરબંદરનું નિવાસસ્થાન કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? - નાનજી કાલિદાસ મહેતા
🪅30. વિદ્યાર્થી સમયે ગાંધીજીની પ્રિય રમત કઈ હતી ? - લાંબી કુદ
🪅31. મીઠાના સત્યાગ્રહ સમયે બનાવેલી મીઠાની પડીકીમાંથી કેટલા રૂપિયા મળ્યા હતા ? - 1600 રૂપિયા
🪅32. ગાંધીજીને અહિંસાનો પહેલો પાઠ કોણે ભણાવ્યો હતો ? - દાદાભાઈ નવરોજી
🪅33. ભારતમાં સૌથી વધુ ગાંધીઘર ક્યાં જોવા મળે છે - કર્ણાટક
🪅34.ગુજરાત વિદ્યાપીઠના બાળકો માટે ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ? - ચાલણ ગાડી
🪅35. ગાંધીજીએ ભીખારીઓના રાજા એવું બિરુદ કોને આપ્યું હતું ? -મદનમોહન માલવીયા
🪅36. હિન્દ છોડો આંદોલન વખતે ગાંધીજીને ક્યાં કેદ રાખવામાં આવ્યા હતા ? - આગાખાન મહેલ પુણે
🪅37. ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું હતું ? -ચંપારણ સત્યાગ્રહ
🪅38. ગાંધીજી કયા દિવસે મૌન વ્રત રાખતા હતા ? - સોમવારે
🪅39 . દાંડીયાત્રા દરમિયાન પત્રકારની ભૂમિકા કોણે ભજવી હતી ?- કનુભાઈ દેસાઈ
🪅40. - વેવેલ યોજના સમયે ભારતના હિન્દ વઝીર કોણ હતા ? - એલ.એસ.એમેરી
🪅41.ગાંધીજીની હત્યા ક્યાં કરવામાં આવી હતી ? - બિરલા હાઉસ
🪅42. ગાંધીજીની હત્યાની FIR ક્યાં નોંધવામાં આવી હતી ? - તુઘલક રોડ પોલીસ સ્ટેશન , દિલ્હી
🪅43. ગાંધીજીના નિધન સમયના લોહી વાળા કપડાં અને ચશ્મા ક્યાં રાખવામાં આવેલ છે ? - મદુરાઈ સંગ્રહાલય
🪅44.ગાંધીજીને બકરીનું દૂધ પીવાની સલાહ કોણે આપી હતી ? - ડો. દલાલ
🪅45. ગાંધીજી ક્યાં સામયિકના તંત્રી હતા ? - યંગ ઇન્ડિયા
🪅46.ભારતના પ્રથમ ગાંધી મંદિર નું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું હતું ? - મહાદેવપુરી , કચ્છ
🪅47. ગાંધીજીની વિશ્વમાં સૌથી ઊંચી મૂર્તિ ક્યાં આવેલી છે - પટના
🪅48. ગાંધીજીનું નિવાસસ્થાન હ્રદયકુંજ નામ કોણે પાડ્યું હતું ? - જયશંકર મહારાજ
🪅49 . ગાંધીજીને પ્રથમ વખતે ચરખો કોણે આપ્યો - ગંગાબેન મજુમદાર
🪅50 . ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય હરીનો હંસલો કોણે લખેલ છે ? - બલમુકુંદ દવે
🔗Join Now - @Gpscofficial01
Repost from GPSC24 App
📚 *GCERT PDF*
✅ ધોરણ 6 થી 12 ના તમામ પાઠયપુસ્તક
💥 *Pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો*👉https://4gujarat.com/gcert-books-pdf-download-in-gujarati/