cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

Reasoning by Maulik Patel Sir

Faculty at SPIPA, Ahmedabad.

إظهار المزيد
الهند107 953الإنكليزية106 691التعليم41 365
مشاركات الإعلانات
2 983
المشتركون
+224 ساعات
+47 أيام
+7430 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

Photo unavailableShow in Telegram
Join : 👉🏻 @MaulikPatelSir
إظهار الكل...
🙏 3
Que. 351 સમયના માપ મુજબ મોટાથી નાના ક્રમમાં ગોઠવો. (1) નક્ષત્ર (2) ઘડી (3) રાશી (4) કલા ✨तारे ज़मीन पर✨Anonymous voting
  • 3-2-4-1
  • 1-3-2-4
  • 3-1-2-4
  • 4-2-1-3
0 votes
🫡 4👌 1
Que. 350 “કિયાંશ તરી રહ્યો છે." આ વાક્યમાં રજૂ કરેલ તારણ સાચું પુરવાર કરવા માટે નીચે આપેલ વાક્યો પૈકી કયું વાક્ય આવશ્યક છે ?Anonymous voting
  • સ્વિમિંગપૂલમાંના બધા જ છોકરાઓ તરી રહ્યા છે.
  • કિયાંશ ઉનાળામાં સ્વિમિંગપૂલમાં હોય છે.
  • કિયાંશ સ્વિમિંગપૂલમાં છે.
  • સ્વિમિંગપૂલમાં તરવાની શરૂઆત ઉનાળામાં થાય છે.
0 votes
👍 3 1
Que. 349 હું તમારા શહેરમાં ગઈકાલના આગલા દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો જવાનો, પછી મારે 24 કલાકની મુસાફરી થવાની. શનિવારે મારે જવાને સ્થળે પહોંચી જઈશ. તો આ વાત કહી તે દિવસે કયો વાર હશે?Anonymous voting
  • શનિવાર
  • રવિવાર
  • સોમવાર
  • બુધવાર
  • એક પણ નહીં
0 votes
👌 2🔥 1🫡 1
Photo unavailableShow in Telegram
Join : 👉🏻 @MaulikPatelSir
إظهار الكل...
9👏 4😎 2❤‍🔥 1👌 1
Que. 348 How many meaningful words can be made by using each letter A,C,R,E? ( દરેક અક્ષર A,C,R,E નો ઉપયોગ કરીને કેટલા અર્થપૂર્ણ શબ્દો બનાવી શકાય? )Anonymous voting
  • One
  • Two
  • Three
  • More than three
0 votes
👍 2🫡 2
Que. 347 Analogy - 18 : 9 :: 12 : (?) ✨तारे ज़मीन पर✨Anonymous voting
  • 16
  • 9
  • 69
  • 36
0 votes
👍 6
Que. 346 એક વર્ગમાં N પાંચમાં સ્થાને છે, જ્યારે P છેલ્લેથી આઠમાં સ્થાને છે. K, N થી છઠ્ઠા સ્થાને છે તદુપરાંત N અને P ની બિલકુલ મધ્યમાં છે. તો તે વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?Anonymous voting
  • 23
  • 24
  • 25
  • 26
  • એક પણ નહીં
0 votes
🫡 3
Que. 345 એક નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. આગળ જતા ડાબી બાજુ વળી એક નાનો ડુંગર ફરીને અર્ધગોળાકાર લઈ ફરી કાટખૂણે ડાબી બાજુ વળે છે. તો અંતે નદી કઈ દિશામાં વહે છે ?Anonymous voting
  • ઉત્તર
  • દક્ષિણ
  • પૂર્વ
  • પશ્ચિમ
0 votes
👍 3
Que. 344 Complete the series. ___ , 59 , 28 , 13 , 6.Anonymous voting
  • 120
  • 119
  • 122
  • 125
  • None
0 votes
👍 3
اختر خطة مختلفة

تسمح خطتك الحالية بتحليلات لما لا يزيد عن 5 قنوات. للحصول على المزيد، يُرجى اختيار خطة مختلفة.