cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

Education psychology શૈક્ષણિક મનોવિજ્ઞાન

GK by Rakesh Baria official TET TAT exam માટે સ્પેશિયલ શૈક્ષણિક મનોવિજ્ઞાન આ ગ્રૂપ માં તમને પાઠ્ય પુસ્તક આધારિત authentic સોર્સ માંથી IMP Topic નું

إظهار المزيد
مشاركات الإعلانات
311
المشتركون
لا توجد بيانات24 ساعات
-27 أيام
-530 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

નમસ્કાર મિત્રો, આ એક એજ્યુકેશન ચેનલ છે તેની અંદર તમને મળશે અગત્યની માહિતી અગત્યના વિડીયો અને તમામ સરકારી ભરતી ના News. 👇👇👇👇 https://whatsapp.com/channel/0029VaAQ9gODjiOVb0sJIY3a
إظهار الكل...
GK By Rakesh Baria

WhatsApp Channel Invite

*Tet 1 માં 68,64 માર્ક્સ થી શરૂ કરી શિક્ષક બનવા સુધીની સફર* Rakesh baria ( પંચમહાલ) સફળતાનું શિખર સર કરવાના માં 99% સુધી પહોંચવા માં મમ્મી પપ્પા નો સાથ અને જે 1% ખૂટતું એ મારી જીવનસંગિની એ પૂર્ણ કરવામાં સાથ આપ્યો. ૨૦૧૨ થી ૨૦૨૩ સુધીની અનેક પરીક્ષાઓ આપી ... નિષ્ફળતા પચાવતા શીખી ગયો... ૧૦ વર્ષ નાં ગાળા માં કેટલાય ઉશિકા ભીંજાય ગયા હસે... મારા કરતાં મારા નજીકના ને પણ મારી બવ પડી હતી અવાર નવાર પૂછતાં હજી કેટલી વાર હજી કેટલી વાર... પણ કોઈ જવાબ નતો... ખરાબ સમય પણ વધારે સમય ટકતો નથી તમારી મહેનત જોરદાર હોય તો કુદરત મહેરબાન થઇ જાય... મહેનત એવી કરો કે તમારા નસીબ માં નાં લખ્યું હોય તો પણ કુદરત ને આપવું પડે... મારી મહેનત ની શરૂવાત ધોરણ ૧૧/૧૨ થી થઈ હતી. એની પેલા મને કોઈ જ જ્ઞાન ન હતું. ધોરણ ૧૨ ની એક્ઝામ આપવા જવ કોઈ best of luck કહે તો પણ Thank you બોલતા આવડતું ન હતું. ૧૨ માં ધોરણ માં સારા ટકા સાથે પાસ થયો. નાનપણ થી મારા દાદા (શિક્ષક )અને મોસાળ માં પણ શિક્ષકો ની લાઈન બધાને જોઈ ને શિક્ષક બનવાનુ સ્વપ્ન સેવતો. PTC (DAHOD DIET) ૨૦૧૨માં પૂરું કર્યું... એક્ઝામ આપવાની સરુઆત થઈ પેલી ટેટ માં 68 માર્કસ બીજી માં 64 માર્કસ , કૉલેજ પૂરી,લગ્ન થયા , વાઇફ તલાટીની પરીક્ષા માં 39 માર્કસ લાવે આપડા 19 માર્કસ . વાઇફ ને police માં જોબ મળી ગઈ આપડે ઘરે. ક્યાંય સાથે જવ એટલે પ્રશ્ન થાય તમે શું કરો ..? રોટલી બનાવો.(પોતાનાજ લોકો) કંઈ નઈ ઠાની લીધું હવે તો નોકરી લઈનેજ જંપીશ અને સ્ટાર્ટ કર્યું. ચાર પાંચ મહિના સારી તૈયારી કરી (૨૦૧૬/૧૭)માં તલાટી ૩ માર્કસ થી બાકાત, જુનિયર ક્લાર્ક ૧.૨૫ માર્કસ થી બાકાત, સચિવાલય ૫ માર્કસ cpt આપવા નાં મળી , પોલીસ વગર તૈયારી ૬૦ માર્કસ પણ વજન ૪૨ kg ... 2017 માં ટેટ 2 આપી જોરદાર તૈયારી કરી દિવસ નાં 12 કલાક . 4 /4/4કલાક નાં વિભાગ. બેઠેલું ઉઠવાનું નઈ પાણી ની બોટલ લઈને બેસવું . Mobile નજીક નઈ રાખવો. સતત પ્રેક્ટિસ અને 100 ગુણ ભાષા માં પાસ થયો નવી આશા જાગી... ભરતી આવી 3% થી રઈ ગયો. કોરોના નો સમય તૈયારી બવ કરી પણ સમય અને કિસ્મત નો કોઈ સાથ નઈ નઈ એક્ઝામ આવે આવે તો પેપર ફૂટી જાય. આ સમય યાદ આવે તો હાલો હાલ પણ ઉસિકું ભીંજાય જાય. અંતે કંટાળી કઈક શિક્ષણ ક્ષેત્રે કરી છૂટવાની ઈચ્છા થઈ અને મારી Gk by Rakesh Baria યૂટ્યુબ ચેનલ પણ સરુ કરી. એમાં પણ સારો પ્રતિસાદ મળ્યો. ફરી ભરતી આવી 2% થી રઈ ગયો. મેરીટ માં સુધારો કરવા મહેનત કરી સમયે સાથ આપ્યો મેરીટ બનાવી લીધું પણ ભરતી આવવી જોઈએ તો ફાયદો થાય. ચૂંટણી નો સમય અને વિદ્યાસહાયક બેરોજગાર યુવાનો નો સંઘર્ષ અને સરકાર મજબૂર થઈ 2600 ભરતી આપી... મેરીટ માં આવ્યા અને શિક્ષક તરીકે નો જિલ્લા ફાળવી નો ઑડર મળ્યો. ખૂબ ખુશી નો એ દીવસ હતો. એટલા બધા ફોન એટલા બધા મેસેજ કોને reply આપવો... પરિવાર માં ખુશીનો માહોલ છવાઈ ગયો... એક સમય હતો ચિંતા માં ઊંઘ નોતી આવતી અને આજે ખુશી માં ઊંઘ નોતી આવતી . મારો ફોન 4:01 મિનિટ થી સરુ કરી રાત્રે 1 વાગ્યા સુધી cl અને sms નો ખુબ મારો . 1 વાગ્યા પછી ઊંઘ આવી હસે. દુઃખ અને સુખ લખું એટલું ઓછુ... મહેનત કરતા ઉમેદવારો ને એટલી ટકોર કે બસ મંડ્યા રહો... તમારી ખામી શોધી દૂર કરો તો જ સફળતા મળશે. એના માટે ટેસ્ટ જાતે મૂલ્યાંકન કરી ત્રુટી શોધી દૂર કરો તો જ સફળતા મળશે.
إظهار الكل...
👍 9🎉 1
إظهار الكل...
TAT S મુખ્ય પરીક્ષા ની માર્કશીટ આવી ગઈ 💥 #tat_updet #tet2023

TAT માર્કશીટ આવી ગઈ Tat result #tat_updet

Photo unavailableShow in Telegram
મિત્રો 👨‍🏫જ્ઞાનસહાયક (માધ્યમિક) જગ્યાઓ ભરતી માટે ઓનલાઇન અરજી ઉમેદવારો પાસે મંગાવવામા આવે છે✍ 👨‍🏫શિક્ષણ વિભાગ અંતર્ગત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક(માધ્યમિક)ની જગ્યાઓ કરાર બાબતે ✍👆 👨‍💻ઓનલાઇન અરજી કરવાની તારીખ- 26/08/2023 (બપોરે 2 વાગ્યે ફોર્મ ચાલુ થઈ જશે) 👨‍💻છેલ્લી ઓનલાઇન અરજી કરવાની તારીખ- 4/09/202
إظهار الكل...
https://youtu.be/BeVMRq5AXiQ *ટાટ મુખ્ય પરીક્ષા reacheking હવે online*
إظهار الكل...
TAT મુખ્ય પરીક્ષા rechecking હવે online #tat_updet

TAT rechecking હવે online Tat result Tat reacheking online Tat TAT Tat mains exam syllabus for exam TAT exam syllabus matirial and coaching TAT gujrat TAT special TAT exam Gujrat govt job 💥 TAT mains exam syllabus || દ્વિસ્તરીય ટાટ પરીક્ષા 2023 || 💥 Tat લેખિત પરિક્ષા syllabus for exam TAT exam syllabus matirial and coaching TAT gujrat TAT special TAT exam Gujrat govt job

https://youtu.be/KlC2sqmz2_4 *GSRTC conductor Bharti 2023 કંડકટર ભરતી 2023 💥 ટોટલ જગ્યા: 3342 શું શરત પર આટલી જગ્યા આપી ને એ શરત વિશે ditail માં માહિતી. લાયકાત વય મર્યાદા પરીક્ષા*
إظهار الكل...
GSRTC conductor Bharti 2023 || કંડકટર ભરતી 2023 💥 || bus cundactor ટોટલ જગ્યા ૩૩૪૨

GSRTC conductor Bharti 2023 કંડકટર ભરતી 2023 💥 ટોટલ જગ્યા ૩૩૪૨ શું સરત પર જગ્યા આપી તેની ditail માં માહિતી bus cundactor Coming soon cundactor Bharti 💥

આ ગ્રુપ નાં નામ પર ક્લિક કરી file ma જસો તો તમને education psychology શૈક્ષણિક મનોવિજ્ઞાન માટે નું જોઈયે એટલું matirial મળી જશે.
إظهار الكل...