cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

Swami vivekanand academy

સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ માટે Nothing is Impossible in this World 💪 Contect : 9537210021 Application link (SVA ONLINE) https://ukpava.on-app.in/app/home?orgCode=ukpava&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

إظهار المزيد
مشاركات الإعلانات
1 071
المشتركون
لا توجد بيانات24 ساعات
+77 أيام
+2630 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

Photo unavailableShow in Telegram
કાલ થી કોન્સ્ટેબલ બેંચ શરૂ 🔥🔥🔥
إظهار الكل...
👍 2
કોંગ્રેસનું હરિપૂરા અધિવેશનમાં હરિપૂરા સ્થળની પસંદગી કોને કરી હતી?Anonymous voting
  • સરદાર પટેલ
  • સુભાષ ચંદ્ર બોઝ
  • ગાંધીજી
  • જવાહર લાલ નહેરુ
0 votes
Photo unavailableShow in Telegram
સ્વામી વિવેકાનંદ એકેડમી - વેરાવળ વિજ્ઞાન અને ટેકનોલોજી ફ્રી મેગા લેક્ચર તારીખ - 6/6/2025 ( ગુરુવાર) સમય - સવારે 8:30 વાગ્યે
إظهار الكل...
👍 1
Photo unavailableShow in Telegram
👍 3
કેટલામી ગોળમેજી પરિષદમાં ગાંધીને ચર્ચિલ એ અર્ધ નગ્ન ફકીર કહ્યા હતાAnonymous voting
  • પ્રથમ
  • બીજી
  • ત્રીજી
  • એકપણ નહીં
0 votes
👍 5
Photo unavailableShow in Telegram
સ્વામી વિવેકાનંદ એકેડમી - વેરાવળ સ્પે. પોલીસ કોન્સ્ટેબલ બેંચ ફ્રી ડેમો લેક્ચર :- 03/06 સમય :- સવારના 8:30 વાગ્યે EWS ના વિધાર્થીઓ માટે ફ્રી બેંચ 👉 તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો
إظهار الكل...
👍 3
Photo unavailableShow in Telegram
SC/ST કેટેગરીમાં આવતા વિધાર્થીઓ માટે ફ્રી મા કોર્ષ 👉 વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેવું
إظهار الكل...
👍 2
Photo unavailableShow in Telegram
Hurry Up.!!! Only Few Seats Available…✨
إظهار الكل...
👏 3👌 2
Photo unavailableShow in Telegram
🔥 4
Photo unavailableShow in Telegram
લખવા બેસુ તો ઘણું બધું છે. છતાં સરકાર હવે એક કામ કરી આપે દરેક પર્યટન સ્થળ, મેળા, મનોરંજનના સ્થળો જ્યાં વેકેશન દરમ્યાન ભીડની શક્યતા હોય ત્યાં કોઈ આપાતકાલીન વ્યવસ્થા નથી એનું લિસ્ટ આપી દે ..... સાઈટ પર અને જાહેર અખબારોમાં જેથી પ્રજા સભાન રહે કે ગમે ત્યારે અહી અમારી સાથે અજુગતું બની શકે છે. બીજી વાત ઘટના જો માલિકીની બેદરકારીથી બની હોય તો જીવ ગુમાવનારના પરિજનોને સહાય એ બેજવાબદાર લોકો ચૂકવે! માનવ જીવનનું મૂલ્ય આંકી શકાય એમ નથી. સજા પણ બિન જામીનપાત્ર હોવી જોઈએ. અને હવે પછી પોતાના ભૂલકાંઓને ક્યાંક પણ શિક્ષકો જોડે કે પોતે ફરવા લઈ જાવ તો safety કેટલી ચકાસી લેવી. આપણે જાગૃત બનીએ તો આ બિલાડીના ટોપ જેમ ઉગી આવતા નવા નવા સ્ટાર્ટ અપ સુરક્ષા બાબતે સભાન થશે. કોઈ જગ્યાએ તમે મુલાકાત લો અને ત્યાં ક્ષતિઓ ધ્યાને આવે તરત ટ્વીટ કરી દેવું મીડિયા અને સરકારી એકાઉન્ટને ટેગ કરી પ્રયાસ નાનો છે પણ એક સુધી પહોંચે તોય ચેન બનતી જશે. ટ્વીટરનો ઉપયોગ ફકત ટ્રોલિંગ કરવા નથી સરકાર/ તંત્ર નું ધ્યાન દોરી શકાય માટે પણ છે. ઈશ્વરને પ્રાર્થના આ ઘટના અંતિમ હોય 🙏🙏
إظهار الكل...
👍 4