cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

📚𝐂𝐔𝐑𝐑𝐄𝐍𝐓 𝐀𝐅𝐅𝐀𝐈𝐑𝐒📕 જનરલ નોલેજ 📖

રોજનું કરંટ અફેર મૂકવામાં આવશે

إظهار المزيد
مشاركات الإعلانات
1 113
المشتركون
+124 ساعات
+17 أيام
-130 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

Repost from Jay Career Online
મોહિતની ઉંમર તેના દીકરા કરતાં 7 ગણી છે. 10 વર્ષ પછી તેની ઉંમર 3 ગણી થઈ જશે. તો હાલમાં તેના દીકરાની ઉંમર કેટલી હશે?Anonymous voting
  • 35
  • 5
  • 45
  • 28
0 votes
Repost from Jay Career Online
Which one is the nearest meaning of the word 'explain'Anonymous voting
  • expand
  • describe
  • teach
  • simplify
0 votes
Repost from Jay Career Online
Give one word substitute- 'A person living permanently in a certain place'.Anonymous voting
  • native
  • resident
  • domicile
  • subject
0 votes
Repost from Jay Career Online
જો P ના 12% એ Q ના 6% જેટલા હોય તો Q ના 16% એ P ના કેટલા % હશે?Anonymous voting
  • 8%
  • 12%
  • 32%
  • ઉપરના પૈકી એક પણ નહીં
0 votes
Repost from Jay Career Online
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : 'ઊડતી નજરે અવલોકન'Anonymous voting
  • મુલાકાત
  • વિહંગાવલોકન
  • નિરીક્ષણ
  • બેદરકારી
0 votes
Repost from Jay Career Online
ક્યા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડયા હતા?Anonymous voting
  • શાંતિલાલ ઝવેરી
  • ભૂલાભાઈ દેસાઇ
  • સરદાર પટેલ
  • એચ.એમ. પટેલ
0 votes
Repost from Jay Career Online
એક હરોળમાં દિશા ડાબા છેડેથી 9મા ક્રમે છે અને ટીના જમણે છેડેથી 12માં ક્રમે છે. દિશા અને તાન્યા વચ્ચે 5 લોકો છે જે તાન્યા ટીના વચ્ચેના લોકો જેટલા જ છે. તો આ હરોળમાં કુલ કેટલા લોકો છે?Anonymous voting
  • 46
  • 29
  • 32
  • 38
0 votes
Repost from Jay Career Online
ભારતમાં વસ્તી વૃધ્ધિના સંદર્ભમાં 'મહાન વિભાજક વર્ષ' તરીકે ક્યા વર્ષને ઓળખવામાં આવે છે?Anonymous voting
  • વર્ષ 1911
  • વર્ષ 1951
  • વર્ષ 1971
  • વર્ષ 1921
0 votes
Repost from Jay Career Online
શાબાસી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય?Anonymous voting
  • સાલિયાણું
  • સરપાવ
  • પરિતોષિક
  • ઈનામ
0 votes