2 610
المشتركون
+3124 ساعات
+627 أيام
+35230 أيام
- المشتركون
- التغطية البريدية
- ER - نسبة المشاركة
جاري تحميل البيانات...
معدل نمو المشترك
جاري تحميل البيانات...
હજારો પ્રશ્ન છે જિંદગીમાં પણ
જવાબ એક જ છે 'થઈ' જશે
Good Morning Future Officers
✅ GCERT FREE TEST ✅
ટોપિક : ચાલો, ઈતિહાસ જાણીએ
✨ Telegram માં ટેસ્ટ મૂકવામાં આવશે
✨ 6-10 Gcert ni ટેસ્ટ મૂકવામાં
આવશે .
✨ આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી
✨ એક ટોપિક ના 10 Mcqs મૂકવામાં
આવશે
Join : https://t.me/currentaffairs2023andgk
❤ 5👍 1
ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અવકાશમાં જશે, આજે રાત્રે નાસાના ISSમાં જશે.
ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરવા જઈ રહ્યા છે. તે શનિવારે નાસાના સ્ટારલાઈનરમાં અવકાશમાં ઉડાન ભરશે, જે આજે રાત્રે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે.
👍 6