𝐔𝐭𝐬𝐚𝐯 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 📚
આ ચેનલમાં બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના મટીરીયલ, સરકારી પુસ્તકો,ગુજરાત પાક્ષીક, અતુલ્ય વારસો, Press Information Bureau, CMO/PMOની Websiteની update, News Cutting, Old Exam Paper વગેરે મુકવામાં આવે છે .. Join our channel 👇
إظهار المزيد742
المشتركون
لا توجد بيانات24 ساعات
-17 أيام
لا توجد بيانات30 أيام
- المشتركون
- التغطية البريدية
- ER - نسبة المشاركة
جاري تحميل البيانات...
معدل نمو المشترك
جاري تحميل البيانات...
Photo unavailableShow in Telegram
• રશિયાનું લુના (LUNA) - 25 અવકાશયાન ચંદ્ર પર દુર્ઘટનાગ્રસ્ત થયું.
✵ નિષ્ફળ ચંદ્ર લેન્ડર મિશન : 🌕
🇮🇱 બેરેશીટ : 2019 : ચંદ્રની સપાટી પર અથડાયેલું.
🇮🇳 ચંદ્રયાન-2 : 2019 : લેન્ડર ઓર્બિટરથી અલગ થઈ ગયું પરંતુ લેન્ડિંગના પ્રયાસ દરમિયાન ક્રેશ થઈ ગયું.
🇯🇵 Hakuto-R મિશન 1 : 2022 : ઉતરાણના અંતિમ તબક્કા દરમિયાન સંપર્ક તૂટી ગયો.
🇦🇪 અમીરાત ચંદ્ર મિશન : 2022 : અવકાશયાન નિષ્ફળ, સંદેશાવ્યવહાર ખોવાઈ ગયો.
🇷🇺 લુના-25 : 2023 : ચંદ્રની સપાટી પર દુર્ઘટનાગ્રસ્ત.
✵ જો ભારતનું 🇮🇳 ચંદ્રયાન 3 સફળ થાય તો :
• ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ-લેન્ડ માટેનું વિશ્વનું પ્રથમ મિશન.
• ભારત ચંદ્ર પર અવકાશયાન ઉતારનાર ચોથો દેશ બનશે.
• ચંદ્રયાન-3, 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્ર પર ઉતરવાની તૈયારીમાં છે.
• Now Let's Pray For CHANDRAYAAN3 Together 🤞🏻🦋
• Join - @gpscboostertarget2022 📍
⚊⚊⚊⚊⚊⚊••✬✥✬••⚊⚊⚊⚊⚊⚊
Join👉 @all_old_papers
⚊⚊⚊⚊⚊⚊••✬✥✬••⚊⚊⚊⚊⚊⚊
Share to others 🙏
GSRTC_Conductor_Question_Paper_10_06_2018.pdf2.17 MB
GSRTC Conductor Bharti 2023 સંપૂર્ણ માહિતી
😳 Video Link : https://youtube.com/live/OpfxOsOCccY?feature=share
GSRTC_Conductor_Bharti_2023_સંપૂર્ણ_માહિતી_By_WebSankul.pdf2.65 MB