cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

ચાણકય EXAM માસ્ટર 🎖🎖🎖

Gpsc class 1, 2 and 3 DYSP...DC.... PI.....PSI ....Constable DYSo..and all other gujarat goverment exam ✔️ પરીક્ષાલક્ષી તૈયારી ✔️ સચોટ માર્ગદર્શન

إظهار المزيد
الهند58 551لم يتم تحديد اللغةالتعليم29 603
مشاركات الإعلانات
1 978
المشتركون
لا توجد بيانات24 ساعات
-97 أيام
-2530 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

Repost from Gandhinagar Rooms
સાથી હાથ બઢાના ( Need Help ) ગાંધીનગર માં વિદ્યાર્થીઓ ને રૂમ શોધવા એ લોઢા ના ચણા ચાવવા જેવું હોય છે એમાં પણ બેચલર ને કોઈ રૂમ નથી આપતું જો મળી જાય તો પણ 1 ભાડું બ્રોકરી લે છે ( જ્યારે દિલ્હી જેવા શહેરો માં માત્ર 50 % બ્રોકરી હોય છે ) આ બધા થી છુટકારો મળે તેના માટે આપણે સૌ એક બીજા ની મદદ કરીએ . હાલ માં જે ઉમેદવારો ગાંધીનગર માં રહી રહ્યા છે તે જ્યારે પોતાના વતન જાય અને તેમનો રૂમ ખાલી થવાનો હોય તો આ ચેનલ માં જાણ કરવી અમે એ મેસેજ અહી ફોરવર્ડ કરીશું અને જેને જરૂર હોય તે તેમનો સંપર્ક કરશે . કોઈ 4-5 મિત્રો સાથે રહેતા હોય અને જો એક મિત્ર ને ઘરે જવાનું હોય તો કોઈ સિંગલ ઉમેદવાર ને પણ મદદ થઈ જશે . આપણે ગ્રુપ ના બદલે ચેનલ બનાવી છે જેથી રૂમ શિવાય ના કોઈ મેસેજ ના આવે . જો આપ કોઈ ટેલીગ્રામ ચેનલ ના એડમીન છો તો આપને વિનંતી કે આ ચેનલ માં વધુ ને વધુ ઉમેદવારો જોડાય તેના માટે તમારી ચેનલ માં શેર કરજો જેથી આવનાર ભવિષ્ય માં ઘણા બધા ઉમેદવારો ને રૂમ શોધવામાં સમસ્યા ના આવે . જો તમારા ધ્યાન માં કોઈ રૂમ ખાલી જણાય અથવા રૂમ મેટ ની જરૂર જણાય તો નીચે ની ID માં વિગત વાર માહિતી મોકલવી જે અહી શેર કરવામાં આવશે . Send Room Inquiries: @gandhinagar2023 ખાસ નોંધ : આ ચેનલ માં રૂમ સિવાય ની બીજી કોઈ માહિતી શેર કરવામાં આવશે નહિ . Join channel https://t.me/gandhinagarrooms
إظهار الكل...
00:39
Video unavailableShow in Telegram
5.47 MB
👆Final Answer Key 👆 Prelims exam - GPSC Class 1&2 Ad. No. 20-202223
إظهار الكل...
FAK-20-202223.pdf5.59 KB
Repost from AspireGPSC🎯
Ineligibility List (Mains Exam) - 30/2021-22 LIST OF INELIGIBLE CANDIDATES FOR THE MAINS WRITTEN EXAM - LICMWE-30-202122.pdf @AspireGPSCMains
إظهار الكل...
LICMWE-30-202122.pdf1.06 KB
Repost from AspireGPSC🎯
જે મિત્રોના નામ અપાત્ર ઉમેદવારોની યાદીમાં છે તેઓ ૧૦ એપ્રિલ સુધી આયોગમાં અરજી કરી શકશે. ૩, ૫, ૬ અને ૧૦ એપ્રિલ એજ આયોગ ચાલુ હશે. બાકી જાહેર રજાઓ છે. જાણ સારું
إظهار الكل...
00:15
Video unavailableShow in Telegram
1.22 MB
Repost from N/a
GUJARAT POLICE P.I Gujarat PI (Police Inspector)amendment recruitments rule 2023 March 2023 નવી PI ની ભરતી આવી રહી છે તેના નિયમ પણ બની ગયા છે 🔥🔥🔥
إظهار الكل...
5_6111823416661117506.pdf5.99 KB
👆DySO (10/2022-23) Mains Paper👆 👉Gujarati 👉English 👉GS 1 👉GS 2
إظهار الكل...
DSM-1-2-3-4-QPM.pdf3.79 KB
Photo unavailableShow in Telegram
Cheer UP......
إظهار الكل...
اختر خطة مختلفة

تسمح خطتك الحالية بتحليلات لما لا يزيد عن 5 قنوات. للحصول على المزيد، يُرجى اختيار خطة مختلفة.