cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

🏆🔥G. K.GENIUS™🔥🏆

*પોતાના માટે નહીં તો એવા લોકો માટે સફળ બનો કે,* *જેઓ તમને નિષ્ફળ જોવા માંગે છે* 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🌹🙏🌹🙏

إظهار المزيد
لم يتم تحديد البلدلم يتم تحديد اللغةالفئة غير محددة
مشاركات الإعلانات
319
المشتركون
لا توجد بيانات24 ساعات
لا توجد بيانات7 أيام
لا توجد بيانات30 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

આજનો પ્રશ્ન
إظهار الكل...
📚📝 આજની ઓનલાઇન ટેસ્ટ 📝📚 🔴 Quiz સંગ્રામ 🌎🪐 જનરલ નોલેજ ક્વિઝ 🌎🪐 ⭕ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબ જ ઉપયોગી ઓનલાઇન ટેસ્ટ આપવા તૈયાર થઈ જાવ 🌐 તમામ મિત્રો સાથે શેર કરો અને જાણો એમનું પણ નોલેજ 👇 ઓનલાઇન ટેસ્ટ આપવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો. 🔗 https://gk.populargk.com/quiz/ 👍 વધુ માં વધુ મિત્રોને પહોંચાડવા વિનંતી.
إظهار الكل...
👨‍✈️ Police Constable 2020 👨‍✈️ ⚖ કાયદો ⚖ 🔥 ફરી 30 પ્રશ્ર્નો ની ક્વિઝ 🧑‍✈️ આ ક્વિઝ માં સંપૂર્ણ પ્રશ્રનો પોલીસ કોન્સ્ટેબલ માટે ખુબ જ ઉપયોગી છે. ❇️ 5 સેકન્ડ સુધી નો સમય છે. સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપ્વો ✅ https://youtu.be/4_1uURtM7Z0 📚 આવી જજો ભૂલતા નહીં પોતાનું જ્ઞાન ચકાસવાનું. 👮 પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.
إظهار الكل...
📚📝 આજની ઓનલાઇન ટેસ્ટ 📝📚 🔴 Quiz સંગ્રામ 🦁🦋 ફોરેસ્ટ ગાર્ડ 🦁🦋 ⭕ સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ ની ઓનલાઇન ટેસ્ટ આપવા તૈયાર થઈ જાવ 🌐 તમામ મિત્રો સાથે શેર કરો અને જાણો એમનું પણ નોલેજ 👇 ઓનલાઇન ટેસ્ટ આપવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો. 🔗 https://gk.populargk.com/quiz/ 👍 વધુ માં વધુ મિત્રોને પહોંચાડવા વિનંતી.
إظهار الكل...
🔴✅ વનલાઈનર નોલેજ ✅🔴 💥 વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે ? 👉 પાવાગઢમાં 💥 ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ? 👉 બારડોલી 💥 સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ? 👉 ભાદર 💥 ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા છે ? 👉 5 💥 કુંભારિયાનાં જૈન દેરાસર કોણે બંધાવ્યા હતા. ? 👉 વિમલ મંત્રી 💥 વિસનગર ની સ્થાપના કોણે કરી હતી. ? 👉 વિશલદેવ 🌐 Online Daliy Quiz 👇 👉 https://gk.populargk.com/quiz/ 👮🏻‍♂️ અમારી દ્ધારા ઉપલબ્ધ સોશ્યલ મીડિયા દ્રારા શૈક્ષણિક માહિતી મેળવો.👇👇 ✅ https://gk.populargk.com/whatsapp-youtube-channel-telegram-and-instagram/ 👍 જરૂરીયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડવા વિનંતી.
إظهار الكل...
🔴✅ વનલાઈનર નોલેજ ✅🔴 💥 જાંબુવતી નું કયા જિલ્લામાં આવેલું છે. ? 👉 પોરબંદર 💥 ગંગાસતી અને પાનબાઈ ની સમાધિ ક્યાં આવેલી છે. ? 👉 સમઢીયાળા 💥 સૌથી વધુ મંદિર ધરાવતો પર્વત કયો છે. ? 👉 શેત્રુંજય પર્વત 💥 "થોડા આંસુ , થોડા ફૂલ" કોની આત્મકથા છે. ? 👉 જયશંકર સુંદરી 💥 ગુજરાતનો કયો વિસ્તાર વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે. ? 👉 થાનગઢ (તરણેતર) 💥 હેમચંદ્રાચાર્ય નો જન્મ ક્યાં થયો હતો. ? 👉 ધંધુકા 🌐 Online Daliy Quiz 👇 👉 https://gk.populargk.com/quiz/ 👮🏻‍♂️ અમારી દ્ધારા ઉપલબ્ધ સોશ્યલ મીડિયા દ્રારા શૈક્ષણિક માહિતી મેળવો.👇👇 ✅ https://gk.populargk.com/whatsapp-youtube-channel-telegram-and-instagram/ 👍 જરૂરીયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડવા વિનંતી.
إظهار الكل...
📚📝 આજની ઓનલાઇન ટેસ્ટ 📝📚 🔴 Quiz સંગ્રામ 🔥 ગુજરાત નો ઇતિહાસ 🔥 ⭕ સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ & બિન સચિવાલય ની ઓનલાઇન ટેસ્ટ આપવા તૈયાર થઈ જાવ 🌐 તમામ મિત્રો સાથે શેર કરો અને જાણો એમનું પણ નોલેજ 👇 ઓનલાઇન ટેસ્ટ આપવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો. 🔗 https://gk.populargk.com/quiz/ 👍 વધુ માં વધુ મિત્રોને પહોંચાડવા વિનંતી. 📝 Daliy Quiz ::- @OnlyOnelinerGujarati
إظهار الكل...