cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

CHANAKYA CAREER ACADEMY JUNAGADH

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી મટીરીઅલ્સ અને વર્તમાન પ્રવાહોની સચોટ માહિતી માટે અમારી ચેનલ જોઈન કરો Call us -,9978517103, 6355309139,7265959351 9825403274 https://www.chanakyeducation.com

إظهار المزيد
مشاركات الإعلانات
1 753
المشتركون
-124 ساعات
-47 أيام
-530 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

5_6334620794986958487.pdf1.01 KB
Photo unavailableShow in Telegram
📌 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા ભારતમાં બંધારણ માં પ્રશ્નો નું વિશ્લેષણ
إظهار الكل...
👍 1
Daily Current Affairs ચાણક્ય કરિયર એકેડેમી જૂનાગઢ 25-6-20204 ના રોજ નું કરન્ટ અફેસ 11. વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ (WCC) તરફથી શ્રીનગરને વર્લ્ડ ક્રાફ્ટ સિટીની ટેગ એનાયત કરાઇ. 2. ન્યૂ ઇન્ડિયા એશ્યુરન્સ કંપની લિમિટેડના (MD) તરીકે ગિરિજા સુબ્રમણ્યનની નિમણૂક. 3. HDFC -એગ્રો જનરલ ઈંશ્યોરન્સના MD/CEO તરીકે અનુજ ત્યાગીની નિમણૂક. 4. IB ના અધ્યક્ષ તપનકુમાર ડેકાનો કાર્યકાળ એક વર્ષ વધારવામાં આવ્યો. 5. ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં વિશ્વનું પ્રથમ રાજગીધ (કિંગ લ્ચર) ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્રની સ્થાપના કરાશે. 6. 25 થી 27 જૂન 2024 દરમિયાન નવી દિલ્હીમાં 64 મી ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન (ISO) બેઠકનું આયોજન. વર્ષ-2024 માટે ભારત આંતરરાષ્ટ્રીય ISO નું મુખ્યાલય લંડન ખાતે છે. CAL ખાંડ સંગઠનનું અધ્યક્ષ છે. 7. હરિયાણા સરકારે OBC માટે અનામત 15% થી । વધારીને 27% કરી. તથા ક્રીમી લેયર માટે આવક મર્યાદા 6 લાખથી વધારીને 8 લાખ કરી. 8. ભારતીય સેનાએ કારગિલ યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે લદ્દાખની આર્યન ઘાટીમાં બનાવવામાં આવેલ ખાલુબર યુદ્ધ સ્મારક પર્યટકો માટે ખુલ્લું મૂક્યું. 9. કેરલ વિધાનસભાએ રાજ્યનું નામ બદલીને 'કેરલમ' કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો. 10. મધ્યપ્રદેશ સરકારે રાજયના તમામ જિલ્લાઓમાં P.M. કોલેજ ઓફ એક્સેલન્સની સ્થાપનાની મંજૂરી આપી.
إظهار الكل...
આવતી કાલે મંગળવારે સવારે 9:00 થી પંચાયત રાજનો લેક્ચર રાખેલ છે.
إظهار الكل...
👍 1
Photo unavailableShow in Telegram
ચાણક્ય- કરિયર એકેડમી - જૂનાગઢ 312 ન્યુ સંકલ્પ કોમ્પ્લેક્ષ ત્રીજો માળ બસ સ્ટેન્ડ પાસે જૂનાગઢ ADMISSION OPEN નવી કોન્સ્ટેબલ/જનરલ બેંચ બેંચનો શુભારંભ                              પોલીસ કોન્સ્ટેબલ & જનરલ બેંચ CCE GROUP -B AMC ઓફ્લાઈન બેચ                                   .            * ફ્રી ડેમો માટે રજીસ્ટેશન ફરજીયાત કરાવાનુ રહેશે ➡ સમય સવારે -11:00 થી 1:00  ➡ ફ્રી ડેમો માટે રજીસ્ટ્રેશન આજથી શરૂ Google link 👇👇 https://docs.google.com/forms/d/e/1FAIpQLSerjLzbZ5uWX1JNBLDKYdDR17tUCBS005FVFZ68QpudwlbtWw/viewform?usp=sf_link 📱 આજે જ તમારું નામ રજીસ્ટ્રેશન કરાવો 7265959351,9978517103                                 
إظهار الكل...
👍 1
5_6327602298734251216.pdf6.40 KB
Daily Current Affairs 7265959351,9978517103 ચાણક્ય કરિયર એકેડેમી જૂનાગઢ 24-6-20204 આજનું કરન્ટ અફેસ 1. સત્તાવાર રીતે કેરલના કોઝિકોડની યુનેસ્કો સિટી ઓફ લિટરેચર તરીકે જાહેરાત કરાઈ. છે કોઝિકોડ ભારતનું પ્રથમ યુનેસ્કો દ્વારા માન્યતા ધરાવનાર પ્રથમ સાહિત્ય શહેર બન્યું. યુનેસ્કોએ ઓક્ટોબર -2023 માં કોઝિકોડની ભારતના પ્રથમ સાહિત્ય શહેરની પસંદગી કરી હતી. કોઝિકોડના મેયરે દર વર્ષે શહેરમાં 23 જૂનને સીટી ઓફ ધ લિટરેચર ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી. 2. રાજ્યસભામાં ભાજપના ગૃહના નેતા તરીકે જે.પી.નડ્ડાની પસંદગી. 3. સોમાલીયાની પ્રથમ અને એકમાત્ર મહિલા સમાચાર ટીમ બિલન મીડિયાએ લંડનમાં આયોજિત 36 માં વન વર્લ્ડ મીડિયા એવોર્ડ -2024 માં પ્રેસ ફ્રીડમ એવોર્ડ જીત્યો. 4. પ્રદિપસિંહ ખરોલાની નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના મહાનિર્દેશક તરીકે નિમણૂક. 5. સોની પિક્ચર્સના એમ.ડી.અને સી.ઇ.ઓ. તરીકે ગૌરવ બેનરજીની નિમણૂક. 6. UNCTAD ની વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2024 મુજબ વર્ષ 2022 ની તુલનામાં 2023 માં ભારતમાં FDI રોકડ પ્રવાહમાં 43% નો ઘટાડો. 2022 માં ભારતમાં FDI રોકડપ્રવાહ 49 બિલિયન ડોલર હતો જે 2023 માં ઘટીને 28 બિલિયન ડોલર થયો. 2022 માં FDI રોકડ પ્રવાહમાં ભારતનો નંબર 8 મો હતો તે 2023માં 15 મો થયો. FDIમાં પ્રથમ સ્થાને અમેરિકા, બીજા નંબરે ચીન અને ત્રીજા નંબરે હોંગકોંગ છે. 7. ડોપિંગ વિરોધી નિયમના ઉલ્લંઘન બદલ બજરંગ પુનિયાને નાડાએ ફરીથી નિલંબિત કર્યો. 8. લાગોસમાં આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ માં કંટેન્ડર સિંગલ્સનો ખિતાબ જીતનારી શ્રીજા પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની. વટેબલ ટ 9. કર્ણાટકની વિકાસ ગ્રામીણ બેંક(KVGB) ને અટલ પેંશન યોજના અમલીકરણમાં સૌથી વધુ નામાંકન માટે પેંશન ફંડ નિયામક અને વિકાસ પ્રધિકરણ ((PFRDA) તરફથી રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો. 10. 24 જૂન કૂટનીતિમાં મહિલાઓ અંગેને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાય છે.
إظهار الكل...
ખેતી મદદનીશ : 436, બાગાયત મદદનીશ: 52, મેનેજર (અતિથિગૃહ): 14 જગ્યાઓ ભરવા માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 01/07 થી 20/07/2024 સુધીમાં OJAS પર online application મંગાવવા આવતીકાલે GSSSBની વેબસાઈટ પર 15.00 કલાકે નોટિફિકેશન મુકવામાં આવશે.
إظهار الكل...
આવતી કાલે મંગળવારે સવારે 9:00 થી 11:30 સુધી બંધારણ નો લેક્ચર રાખેલ છે. બંધારણનું મટીરીયલ સાથે રાખવું...
إظهار الكل...
આવતી કાલે સોમવારે સવારે 9:00 કલાકે સાંસ્કૃતિક વારસોનો લેક્ચર રાખેલ છે.
إظهار الكل...
اختر خطة مختلفة

تسمح خطتك الحالية بتحليلات لما لا يزيد عن 5 قنوات. للحصول على المزيد، يُرجى اختيار خطة مختلفة.