cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

Bhains ki Pathshala

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે. એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

إظهار المزيد
مشاركات الإعلانات
125 416
المشتركون
+5224 ساعات
+5817 أيام
+3 40230 أيام
توزيع وقت النشر

جاري تحميل البيانات...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
تحليل النشر
المشاركاتالمشاهدات
الأسهم
ديناميات المشاهدات
01
Media files
17 03124Loading...
02
Media files
16 53415Loading...
03
Media files
16 46222Loading...
04
Media files
16 24613Loading...
05
GPSC Class 1-2 Prelims (47/202324) Score Card link : https://gpscresult.examvault.in/AdvertisementResult/ExamResult/d33b9a09-cd03-4ec9-a847-cfad7fef169e
29 883123Loading...
06
FAK-40-2023-24.pdf
29 91078Loading...
07
📣📣 અગત્યની જાહેરાત અનિવાર્ય સંજોગોને કારણે પોલીસ ભરતી (PSI અને Constable) માટેની નવી ઓફલાઈન બેચ જે 10 જૂનના શરૂ થવાની હતી તે થોડા દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે.. એડમિશનની અને આ બેચ શરૂ થવાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ત્યાં સુધી રાહ જોશો.. અસુવિધા બદલ ખેદ છે.. @bhainskipathshala
35 82517Loading...
08
Media files
36 11721Loading...
09
Media files
34 63029Loading...
10
Media files
33 80438Loading...
11
Media files
32 96639Loading...
12
Media files
34 83945Loading...
13
Media files
34 30334Loading...
14
Media files
34 45332Loading...
15
Media files
34 00533Loading...
16
એક દિવસ અને પહેલો દિવસ વચ્ચેનો તફાવત (One day VS Day one. એક દિવસ હું આ કરીશ એની જગ્યાએ આજે આ કરવાનો પહેલો દિવસ છે એ કાર્યની શરૂઆત દર્શાવે છે. વાંચવું કે તૈયારી કરવી કે કોઈ પણ કામ કરવું એ અઘરું નથી. અઘરું છે એની શરૂઆત કરવી. જો એક વાર ચાલુ થઈ ગયું પછી એમાં બહુ જોર નહિ પડે. બસ ખાલી શરૂઆત થઈ જવી જોઈએ.
37 646205Loading...
17
Congratulations to those who have cleared prelims. જે વિદ્યાર્થીઓ પાસ નથી થયા એ આગળ તૈયારી ચાલુ રાખે. UPSC, DySO, STI, CCE, Banking - SBI / IBPS/ RRB, SSC, PSI, Constable એમ ઘણી બધી પરીક્ષાઓ આવશે. એટલે નિરાશ થયા વગર તૈયારી ચાલુ રાખજો. કયા કચાસ રહી ગઇ બીજીવાર એનું ધ્યાન રાખજો. યાદ રહે મિત્રો, હારા વહી હૈ જો લડા નહિ.
41 10132Loading...
18
LECME-47-202324.pdf
42 694145Loading...
19
Media files
47 49647Loading...
20
Media files
45 88642Loading...
21
Media files
45 01851Loading...
22
Media files
42 83335Loading...
23
વિધાન સભા ચૂંટણી પરિણામ - ૨૦૨૪ સિક્કિમ - મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ ( SKM પાર્ટી) પાટનગર - ગંગટોક રાજ્યપાલ - શ્રી લક્ષ્મણપ્રસાદ આચાર્ય અરુણાચલ પ્રદેશ - મુખ્યમંત્રી પેમાં ખાંડુ (ભાજપ પાર્ટી) પાટનગર - ઇટાનગર રાજ્યપાલ - Lt. Gen. કૈવલ્ય ત્રિવિક્રમ #Current
41 648211Loading...
24
Media files
45 11779Loading...
25
Media files
42 23439Loading...
26
Media files
42 38555Loading...
27
Media files
42 43135Loading...
28
ક્યારે વાંચો છો એ મહત્વનું નથી.. પણ કેવું વાંચો છો એ મહત્વનું છે. વાંચવાના સમય કરતા વાંચનની ગુણવત્તા અગત્યની છે. જે સમયે તમે કોઈ પણ ડિસ્ટર્બન્સ વિના વાંચી શકતા હોય તે સમય તમારા માટે યોગ્ય કહેવાય. પછી ભલે તે મોડી રાત્રે હોય કે વહેલી સવારે હોય કે ભર બપોરે હોય! વાંચો છો એ સૌથી મહત્વનું છે. બસ એ ચાલુ રાખજો 👍
42 794108Loading...
29
Media files
45 57223Loading...
30
Media files
50 56754Loading...
31
Media files
47 76863Loading...
32
Media files
46 83163Loading...
33
Media files
42 73659Loading...
34
💥બેંક લેટેસ્ટ લાઈવ કોર્ષમાં ચાલુ રહેલી ડિસ્કાઉન્ટ ઓફર આજે રાત્રે 10.00 વાગે પૂરી થશે.. 50% ડિસ્કાઉન્ટ ઓફરમાં બેંકનો લેટેસ્ટ લાઈવ કોર્ષ ફ્કત ₹7999માં મળે છે અને એમાંય ગુજરાત સરકાર ક્લાસ-3 સર્વાંગ સંપૂર્ણ રેકૉર્ડ કોર્ષ ફ્રી.. એમાંય છેક 31/1/2025 સુધીની વેલીડીટી.. બીજું શું જોઈએ..?? હવે રાહ જોયા વગર જલ્દીથી જોડાઈ જાઓ.. https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala કોર્ષ ખરીદવામાં કે પેમેન્ટ કરવામાં કોઈ સમસ્યા આવતી હોય તો 8799183308 અથવા 9429360209 પર ફ્કત WhatsApp દ્વારા સંપર્ક કરો.
40 9436Loading...
35
Media files
46 9425Loading...
36
💥બેંક લેટેસ્ટ લાઈવ કોર્ષમાં ચાલુ રહેલી ડિસ્કાઉન્ટ ઓફર આજે રાત્રે 10.00 વાગે પૂરી થશે.. 50% ડિસ્કાઉન્ટ ઓફરમાં બેંકનો લેટેસ્ટ લાઈવ કોર્ષ ફ્કત ₹7999માં મળે છે અને એમાંય ગુજરાત સરકાર ક્લાસ-3 સર્વાંગ સંપૂર્ણ રેકૉર્ડ કોર્ષ ફ્રી.. એમાંય છેક 31/1/2025 સુધીની વેલીડીટી.. બીજું શું જોઈએ..?? હવે રાહ જોયા વગર જલ્દીથી જોડાઈ જાઓ.. https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala કોર્ષ ખરીદવામાં કે પેમેન્ટ કરવામાં કોઈ સમસ્યા આવતી હોય તો 8799183308 અથવા 9429360209 પર ફ્કત WhatsApp દ્વારા સંપર્ક કરો.
44 9436Loading...
37
Media files
46 56653Loading...
38
Media files
44 22337Loading...
39
Media files
46 32543Loading...
40
Media files
46 28537Loading...
એક ટ્રેન 10 મીનીટમાં 12 કિમી અંતર કાપે છે. જો તેને એક ટેલીગ્રાફ પોસ્ટને પસાર કરતા 6 સેકંડ થાય તો ટ્રેનની લંબાઈ ....Anonymous voting
  • 90 મીટર
  • 180 મીટર
  • 60 મીટર
  • 120 મીટર
0 votes
👍 49👌 5🔥 4🎉 3 2👏 2
ઉત્તર તરફ મોઢું કરીને ઉભેલા છોકરાઓની કતારમાં એક છોકરો ડાબા છેડેથી તેરમો છે જો તે જમણી બાજુ ત્રણ સ્થાન ખસે તો જમણી બાજુથી તેનુ સ્થાન સત્તરમું થશે તો કતારમાં કેટલા છોકરાઓ હશે?Anonymous voting
  • 31
  • 32
  • 33
  • 34
0 votes
👍 35🔥 4👌 4👏 2🎉 2
2, 10, 30, 68, .....Anonymous voting
  • 110
  • 120
  • 130
  • 140
0 votes
👍 32🔥 6 4🎉 3👌 3
એક સાંકેતિક ભાષામાં RED નો સંકેત 2076 હોય તો GREEN નો સંકેત કયો હશે ?Anonymous voting
  • 9207716
  • 9197717
  • 1677209
  • 9207616
0 votes
👍 38🎉 3👌 3🔥 2👏 1
إظهار الكل...
👍 47👌 6🎉 1
FAK-40-2023-24.pdf
إظهار الكل...
FAK-40-2023-24.pdf2.48 KB
👍 56🔥 4 3🎉 1
📣📣 અગત્યની જાહેરાત અનિવાર્ય સંજોગોને કારણે પોલીસ ભરતી (PSI અને Constable) માટેની નવી ઓફલાઈન બેચ જે 10 જૂનના શરૂ થવાની હતી તે થોડા દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે.. એડમિશનની અને આ બેચ શરૂ થવાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ત્યાં સુધી રાહ જોશો.. અસુવિધા બદલ ખેદ છે.. @bhainskipathshala
إظهار الكل...
👍 181🔥 20 7👌 7🎉 1
બે ગોળાની ત્રિજ્યા 40 સેમી અને 10 સેમી હોય તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.Anonymous voting
  • 1 : 16
  • 16 : 1
  • 4 : 1
  • 1 : 8
0 votes
👍 47 6👌 6🔥 2🎉 1
કોઈ એક સંખ્યાનો ચોથો ભાગ તે જ સંખ્યાના સાતમાં ભાગ કરતા 24 વધુ હોય તો તે સંખ્યા શોધો.Anonymous voting
  • 220
  • 254
  • 224
  • 284
0 votes
👍 39 4🔥 4🎉 1
ત્રણ સંખ્યાઓ નો ગુણોત્તર 3 : 4 : 5 અને તેમનો વર્ગનો સરવાળો 1,250 થતો હોય તો ત્રણે સંખ્યાઓનો સરવાળો શોધો.Anonymous voting
  • 30
  • 50
  • 60
  • 90
0 votes
👍 45 5🔥 2👏 2👌 2🎉 1