ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

Current Affairs Gujarati - CurrentAdda

Current Affairs Gujarati - CurrentAdda

الذهاب إلى القناة على Telegram

Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati

إظهار المزيد
8 532
المشتركون
-624 ساعات
-127 أيام
-3530 أيام
أرشيف المشاركات
📝 Q4. [GPSC • GAS-Class1&2 • 2019] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. હિમોફિલિયા એક એવી રંગસૂત્રીય ખામી છે જેને લઈને શ્વેત રક્તકણોમાં ઘટાડો થાય છે. 2. તાજા જન્મેલા બાળકનું લિંગ (Sex) માતા તરફથી મળેલ (માતામાંથી ઉતરી આવેલ) રંગસૂત્રના આધારે નિર્ધારિત થાય છે. 3. Y રંગસૂત્ર પર પ્રભાવી જનીન મળતું હોઈ સ્ત્રીઓમાં હિમોફિલિયા ઓછો હોય છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q3. માનવ ચિકિત્સા સંબંધી RNAના શોધક કોણ છે?
Anonymous voting

Q2. નીચે પૈકી કયું ફેટ સોલ્યુબલ વિટામીન છે?
Anonymous voting

Q1. માનવીના જઠરમાં નીચેનામાંથી કયો એન્ઝાઈમ્સ/બિન એન્ઝાઈમ નથી હોતો ?
Anonymous voting

🎯 🌅 મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ ━━━━━━━━━━━━━━━━━━ 📊 પ્રશ્નો: 5 | 📚 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી 💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો! ━━━━━━━━━━━━━━━━━━

🌅 DAILY STUDY TARGET & MISSION 2026 ━━━━━━━━━━━━━━━━━━ 📅 તારીખ: 24-09-2026 | દિવસ: #29 📚 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી 📖 ટોપિક: સામાન્ય વિજ્ઞાન - રસાયણ 🎯 સબ-ટોપિક: શોધ અને શોધક 💡 આજનો ટાર્ગેટ: આજના આ ટોપિકનું સંપૂર્ણ રિવિઝન કરી લો! રાત્રે આ જ ટોપિકમાંથી LIVE TEST / QUIZ લેવામાં આવશે. ━━━━━━━━━━━━━━━━━━ 📢 મિત્રો સાથે શેર કરો: https://t.me/currentadda

📅 CurrentAdda દૈનિક ટાઈમટેબલ & સ્ટડી પ્લાન (DAILY SCHEDULE) ━━━━━━━━━━━━━━━━━━ 🗓️ તારીખ: 24-09-2026 | ડે: #29 📚 આજનો મુખ્ય વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી ⏰ આજનું સંપુર્ણ ટાઈમટેબલ: 🌅 સવારે ૦૮:૩૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ (પબ્લિક) ⚡ બપોરે ૦૨:૦૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની બપોર સ્પીડ ટેસ્ટ (પબ્લિક) 📑 સાંજે ૦૬:૩૦ વાગ્યે ──▶ સંપૂર્ણ સોલ્યુશન PDF બુકલેટ (પબ્લિક) 👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે ──▶ ૫૦ પ્રશ્નોની LIVE VIP MEGA MOCK TEST (પ્રાઈવેટ) 🌙 રાત્રે ૦૯:૩૦ વાગ્યે ──▶ ૧૦ પ્રશ્નોની નાઈટ મેગા ક્વિઝ (પબ્લિક) ━━━━━━━━━━━━━━━━━━ 🎯 આજના રાત્રિના VIP MEGA MOCK TEST ના ૫ મુખ્ય ટોપિક્સ: 1. સામાન્ય વિજ્ઞાન - ભૌતિક (યંત્ર) 2. સામાન્ય વિજ્ઞાન - રસાયણ (અકાર્બનિક સંયોજન) 3. સામાન્ય વિજ્ઞાન - ભૌતિક (માપ, તોલ અને સાધનો) 4. સામાન્ય વિજ્ઞાન - રસાયણ (એસીડ, બેઇઝ અને ક્ષાર) 5. સામાન્ય વિજ્ઞાન - જીવ (વનસ્પતિ) 💡 આજના આ ૫ ટોપિક્સનું દિવસ દરમિયાન ઊંડાણપૂર્વક રિવિઝન કરી લેવું! રાત્રે ૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ ગુણની લાઈવ ટેસ્ટ લેવાશે. ━━━━━━━━━━━━━━━━━━ 🔥 VIP TEST BATCH માં શા માટે જોડાવું? ✅ દરરોજ રાત્રે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ ✅ ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન ✅ AI વિસ્તૃત સોલ્યુશન બુકલેટ દરરોજ PDF સ્વરૂપે ✅ કોઈ જાહેરાત વિના ૧૦૦% અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ: • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ મુદત પૂરી થવાના ૩ દિવસ અને ૧ દિવસ પહેલાં Telegram પર રિન્યુઅલ નોટિફિકેશન મળશે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 VIP બેચમાં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

📄 🌙 નાઈટ મેગા ક્વિઝ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ ✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી! 📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.

✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ! 💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો (૫ માંથી કેટલા સાચા પડ્યા?) ━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP TEST BATCH (SPECIAL ADMISSION) ━━━━━━━━━━━━━━━━━━ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, CCE, PSI, કોન્સ્ટેબલ, વનરક્ષક) માં ઉચ્ચ મેરિટ મેળવવા માટે દરરોજ નિયમિત તૈયારી અનિવાર્ય છે! 🔥 VIP ગ્રુપમાં જોડાવાના વિશિષ્ટ ફાયદા: • 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ • 📑 તમામ વિષયવાર સચોટ વિસ્તૃત સોલ્યુશન PDF • 📚 ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન • 🚫 જાહેરાત મુક્ત, માત્ર અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ (Affordable Plans): • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ પ્રક્રિયા અને નિયમો (સંપૂર્ણ પારદર્શિતા): ૧. કેવી રીતે જોડાવું: નીચે આપેલી લિંક અથવા બોટ દ્વારા પ્લાન પસંદ કરી પેમેન્ટ કરો. પેમેન્ટ પૂર્ણ થતાં જ Bot આપોઆપ તમને VIP પ્રાઈવેટ ચેનલની સિક્યોર લિંક આપશે. ૨. સમાપ્તિ અને રીમાઇન્ડર: સભ્યપદ પસંદ કરેલા પ્લાન (૩૦/૬૦/૯૦ દિવસ) સુધી સક્રિય રહેશે. સભ્યપદ પૂરું થવાના ૩ દિવસ પહેલાં અને ૧ દિવસ પહેલાં Bot દ્વારા તમને રિન્યુઅલ માટે અગાઉથી Telegram નોટિફિકેશન મોકલવામાં આવશે. ૩. મુદત પૂરી થયે રિમૂવલ: જો મુદત સુધી સભ્યપદ રિન્યુ નહીં થાય, તો સિસ્ટમ આપોઆપ તમને VIP ચેનલમાંથી રિમૂવ (Remove) કરશે. તમે ગમે ત્યારે ફરી રિન્યુ કરીને ફરી જોડાઈ શકો છો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 જોડાવા માટે નીચે પ્લાન પર ક્લિક કરો:

Q10. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q10. [GPSC • Range Forest Officer • 2020] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. વર્ષાઋતુની વ્યાવૃત્તિ (withdrawal) તેના આગમન કરતાં વધુ ઝડપથી બનતી ઘટના છે. 2. વર્ષાઋતુની વ્યાવૃત્તિ (withdrawal) તેના આગમન કરતાં વધુ ધીમી બનતી ઘટના છે. 3. વરસાદી ક્ષેત્રોમાં વરસાદ વધુ ભરોસાપાત્રતા અને ઓછી પરિવર્તનશીલતા ધરાવે છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q9. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q9. [GPSC • State Tax Inspector • 2024] ━━━━━━━━━━━━━━━━━━ ભારતની આબોહવાને નીચેના પૈકી કયાં પરિબળો અસર કરે છે? 1. અક્ષાંશ 2. રેખાંશ 3. સમુદ્રની સપાટીથી ઊંચાઈ 4. દરિયાથી અંતર નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q8. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q8. [GPSC • GAS-Class1&2 • 2024] ━━━━━━━━━━━━━━━━━━ કોપેનના સમૂહ 'A' પ્રકારની આબોહવા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. આ પ્રકારની આબોહવા કર્કવૃત અને મકરવૃતની વચ્ચે જોવા મળે છે. 2. અહીંની આબોહવા ગરમ અને ભેજવાળી રહે છે. 3. અહીં વાર્ષિક તાપાંતર પણ ખૂબ વધુ હોય છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q7. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q7. [GPSC • Range Forest Officer • 2024] ━━━━━━━━━━━━━━━━━━ સમુદ્રની ક્ષારતા અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. બિનક્ષારીય પાણીના પ્રવાહને કારણે નદીના મુખ પાસે સમુદ્રની ક્ષારતા સામાન્ય રીતે ઓછી હોય છે. 2. બાષ્પીભવનનો દર ઓછો હોવાને કારણે ઉચ્ચ અક્ષાંશો પર સમુદ્રની ક્ષારતા વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q6. નીચેના ગ્રહો પૈકી કયા ગ્રહને સૌથી વધુ સંખ્યામાં કુદરતી ઉપગ્રહો અથવા ચંદ્ર છે.
Anonymous voting

Q5. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q5. [GPSC • Deputy Manager • 2020] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ગરમ વાયુસમુચ્ચય જો સક્રિય રીતે ઠંડા વાયુસમુચ્ચય ઉપર આગળ વધતાં ઉપર તરફ ધકેલાતો હોય તો તે બંને વાયુસમુચ્ચયની સ્પર્શ સપાટી પર 'ઠંડો વાતાગ્ર’' તૈયાર થાય છે. 2. ગરમ વાતાગ્રની સપાટી ધીમા ઢાળ વાળી રહે છે જયારે ઠંડા વાતાગ્રની સપાટી ગોળાકાર બને છે. 3. ચક્રવાતમાં ગરમ અને ઠંડા વાતાગ્ર એકબીજામાં ભળી જાય છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો: