ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

Current Affairs Gujarati - CurrentAdda

Current Affairs Gujarati - CurrentAdda

الذهاب إلى القناة على Telegram

Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati

إظهار المزيد
8 542
المشتركون
-224 ساعات
+17 أيام
-4930 أيام
أرشيف المشاركات
📝 Q6. [GPSC • Accounts Officer • 2020] ━━━━━━━━━━━━━━━━━━ 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. ભારતમાં વસ્તી ગીચતાની દ્રષ્ટિએ ગુજરાત 10મા ક્રમે છે. 2. ગુજરાત ભારતના વિસ્તારનો 5.97% હિસ્સો ધરાવે છે. 3. ગુજરાતની વસ્તીએ ભારતની વસ્તીના 3.82% છે. 4. ડાંગ જિલ્લોએ ગુજરાતના જિલ્લાઓમાં વસ્તીની બાબતમાં સૌથી ઓછી વસ્તી ધરાવે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q5. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q5. [GPSC • State Tax Inspector • 2018] ━━━━━━━━━━━━━━━━━━ ભારતની 2011 વસ્તી ગણતરી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં નથી? 1. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિની ટકાવારી 16.2% છે. 2. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તીસંખ્યા છે. 3. મહારાષ્ટ્રમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે. 4. છત્તીસગઢમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તીસંખ્યા અને ટકાવારી છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q4. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q4. [GPSC • Legal Assistant • 2020] ━━━━━━━━━━━━━━━━━━ ઉપરોક્ત વાક્યો ચકાસો. 1. ભારતમાં વસ્તી ગણતરી દર વર્ષે કરવામાં આવે છે અને છેલ્લી વસ્તી ગણતરી 2011માં થયેલી. 2. વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત આઠમાં સ્થાને, વસ્તીમાં ત્રીજા ક્રમે છે. 3. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય કુલ વસ્તીની ચોથા ભાગની વસ્તી ધરાવે છે. 4. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ પુરુષોની તુલનામાં સ્ત્રીઓની વસ્તી વધારે છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q3. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q3. [GPSC • Assistant Conservator of Forest • 2022] ━━━━━━━━━━━━━━━━━━ ગુજરાત વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1. તે સૌથી વધુ હવાઈ મથક અને સૌથી ઓછા રેલ મથકો ધરાવે છે. 2. તે સૌથી લાંબો દરિયા કિનારો અને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો ધરાવે છે. 3. ભારતનો સૌથી મોટો તેમજ સૌથી નાનો જિલ્લો ગુજરાતમાં આવેલો છે. 4. વિશ્વનો સૌપ્રથમ સંપૂર્ણ શાકાહારી સબ-વે (subway) તેમજ પીઝા હટ ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q2. દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય (Top Literate State) કયું છે? (2011 મુજબ)
Anonymous voting

Q1. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q1. [GPSC • GAS-Class1&2 • 2022] ━━━━━━━━━━━━━━━━━━ રાજ્ય અને તેની આદિજાતિની જોડીઓ નીચે આપેલી છે. કઈ જોડી સાચી નથી ? 1. આસામ – દિમાસા, રાબા, ચકમા, લાખેર, ખાસી, સીટેંગ, કુકી, પવાઈ 2. છત્તીસગઢ – નાગાસિયા, બીઅર, ખુન્ડ, અગારીયા, ભટ્ટારા, માવાસી, ભાઈના 3. ઝારખંડ – ગોન્ડ, બ્રિહોર, સવાર, મુન્ડા, સંથાલ, ખૈરા, ભૂમજી 4. મણિપુર – થોડાઉ, ઐમોલ, મારમ, પૈટે, ચીરુ, પુરુમ, કુકી, મોનસંગ ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

🎯 🌙 નાઈટ મેગા ક્વિઝ ━━━━━━━━━━━━━━━━━━ 📊 પ્રશ્નો: 10 | 📚 વિષય: ભૂગોળ 💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો! ━━━━━━━━━━━━━━━━━━

🔥 VIP મોક ટેસ્ટ લાઇવ પૂર્ણ થઈ ગઈ છે! ━━━━━━━━━━━━━━━━━━ 💎 આજના વિષય ભૂગોળ ની ૫૦ પ્રશ્નોની સંપૂર્ણ ટાઈમ્ડ મોક ટેસ્ટ VIP પ્રાઇવેટ ગ્રુપમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ! 📥 તમામ ૫૦ પ્રશ્નોની વિસ્તૃત સોલ્યુશન PDF VIP સભ્યોને આપી દેવામાં આવી છે. તમે પણ GPSC / CCE / PSI ની સંપૂર્ણ વિષયવાર તૈયારી કરવા માગો છો? 👉 આવતીકાલની ૫૦ પ્રશ્નોની મોક ટેસ્ટ ચૂકશો નહીં!

👇 આજના ૫૦ પ્રશ્નોના VIP Mega Mock Test માં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

📑 CurrentAdda દૈનિક વિષયવાર રિવિઝન બુકલેટ (PDF) ━━━━━━━━━━━━━━━━━━ 🗓️ તારીખ: 30-09-2026 | 📚 વિષય: ભૂગોળ (આર્થિક ભૂગોળ) ✅ પ્રશ્નો, ઉત્તરો અને AI વિસ્તૃત સમજૂતી સાથેનું સોલ્યુશન PDF! 👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ પ્રશ્નોની LIVE MEGA MOCK TEST યોજાશે. 🔥 VIP TEST BATCH માં શા માટે જોડાવું? • દરરોજ રાત્રે ૫૦ પ્રશ્નોની LIVE મોક ટેસ્ટ • ૬૧,૫૦૦+ PYQ પ્રશ્નોની વિષયવાર PDF મટીરીયલ • માત્ર ₹૨/દિવસ ના દરે પ્રીમિયમ તૈયારી 💰 સભ્યપદ પ્લાન્સ: • ૧ મહિનો: માત્ર ₹૬૦ | ૨ મહિના: માત્ર ₹૯૯ | ૩ મહિના: માત્ર ₹૧૧૯

🎯 IndiaBix નવી ડેઈલી કરંટ અફેસ ક્વિઝ લાઈવ! 📅 તારીખ: 28 સપ્ટેમ્બર 2026 📝 દરેક પ્રશ્નના જવાબ સાથે સમજૂતી પણ આપવામાં આવેલ છે. 🔗 ક્વિઝ રમવા માટે નીચેની લિંક પર ક્લિક કરો: https://currentadda.vercel.app/quiz/indiabix-2026-09-28 ━━━━━━━━━━━━━━━ 📢 વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ જોઈન કરો: 👉 https://t.me/currentadda #CurrentAffairs #IndiaBix #DailyQuiz #GSSSB #GPSC #GujaratGK #CurrentAdda

📄 ⚡ બપોર સ્પીડ ટેસ્ટ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ ✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી! 📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.

✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ! 💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો (૫ માંથી કેટલા સાચા પડ્યા?) ━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP TEST BATCH (SPECIAL ADMISSION) ━━━━━━━━━━━━━━━━━━ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, CCE, PSI, કોન્સ્ટેબલ, વનરક્ષક) માં ઉચ્ચ મેરિટ મેળવવા માટે દરરોજ નિયમિત તૈયારી અનિવાર્ય છે! 🔥 VIP ગ્રુપમાં જોડાવાના વિશિષ્ટ ફાયદા: • 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ • 📑 તમામ વિષયવાર સચોટ વિસ્તૃત સોલ્યુશન PDF • 📚 ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન • 🚫 જાહેરાત મુક્ત, માત્ર અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ (Affordable Plans): • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ પ્રક્રિયા અને નિયમો (સંપૂર્ણ પારદર્શિતા): ૧. કેવી રીતે જોડાવું: નીચે આપેલી લિંક અથવા બોટ દ્વારા પ્લાન પસંદ કરી પેમેન્ટ કરો. પેમેન્ટ પૂર્ણ થતાં જ Bot આપોઆપ તમને VIP પ્રાઈવેટ ચેનલની સિક્યોર લિંક આપશે. ૨. સમાપ્તિ અને રીમાઇન્ડર: સભ્યપદ પસંદ કરેલા પ્લાન (૩૦/૬૦/૯૦ દિવસ) સુધી સક્રિય રહેશે. સભ્યપદ પૂરું થવાના ૩ દિવસ પહેલાં અને ૧ દિવસ પહેલાં Bot દ્વારા તમને રિન્યુઅલ માટે અગાઉથી Telegram નોટિફિકેશન મોકલવામાં આવશે. ૩. મુદત પૂરી થયે રિમૂવલ: જો મુદત સુધી સભ્યપદ રિન્યુ નહીં થાય, તો સિસ્ટમ આપોઆપ તમને VIP ચેનલમાંથી રિમૂવ (Remove) કરશે. તમે ગમે ત્યારે ફરી રિન્યુ કરીને ફરી જોડાઈ શકો છો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 જોડાવા માટે નીચે પ્લાન પર ક્લિક કરો:

Q5. વાતાવરણીય જળ બાષ્પ ..... સાથે ઘટતી જાય છે.
Anonymous voting

Q4. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q4. [GPSC • Junior Geologist • 2023] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના વાક્યો ચકાસો : 1. વૈજ્ઞાનિકોએ પૃથ્વીના પૃથ્વીની સપાટીથી તેના કેન્દ્ર સુધીના ત્રણ ભાગ પાડેલ છે. 2. સામાન્ય રીતે મૃદાવરણ 33 કિ.મી. જાડાઈ ધરાવે છે. 3. સામાન્ય રીતે મિશ્રાવરણ 2900 કિ.મી.ની જાડાઈ ધરાવે છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો: