ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

Current Affairs Gujarati - CurrentAdda

Current Affairs Gujarati - CurrentAdda

الذهاب إلى القناة على Telegram

Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati

إظهار المزيد
8 537
المشتركون
-124 ساعات
-197 أيام
-5830 أيام
أرشيف المشاركات
📄 ⚡ બપોર સ્પીડ ટેસ્ટ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ ✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી! 📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.

✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ! 💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો (૫ માંથી કેટલા સાચા પડ્યા?) ━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP TEST BATCH (SPECIAL ADMISSION) ━━━━━━━━━━━━━━━━━━ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, CCE, PSI, કોન્સ્ટેબલ, વનરક્ષક) માં ઉચ્ચ મેરિટ મેળવવા માટે દરરોજ નિયમિત તૈયારી અનિવાર્ય છે! 🔥 VIP ગ્રુપમાં જોડાવાના વિશિષ્ટ ફાયદા: • 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ • 📑 તમામ વિષયવાર સચોટ વિસ્તૃત સોલ્યુશન PDF • 📚 ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન • 🚫 જાહેરાત મુક્ત, માત્ર અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ (Affordable Plans): • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ પ્રક્રિયા અને નિયમો (સંપૂર્ણ પારદર્શિતા): ૧. કેવી રીતે જોડાવું: નીચે આપેલી લિંક અથવા બોટ દ્વારા પ્લાન પસંદ કરી પેમેન્ટ કરો. પેમેન્ટ પૂર્ણ થતાં જ Bot આપોઆપ તમને VIP પ્રાઈવેટ ચેનલની સિક્યોર લિંક આપશે. ૨. સમાપ્તિ અને રીમાઇન્ડર: સભ્યપદ પસંદ કરેલા પ્લાન (૩૦/૬૦/૯૦ દિવસ) સુધી સક્રિય રહેશે. સભ્યપદ પૂરું થવાના ૩ દિવસ પહેલાં અને ૧ દિવસ પહેલાં Bot દ્વારા તમને રિન્યુઅલ માટે અગાઉથી Telegram નોટિફિકેશન મોકલવામાં આવશે. ૩. મુદત પૂરી થયે રિમૂવલ: જો મુદત સુધી સભ્યપદ રિન્યુ નહીં થાય, તો સિસ્ટમ આપોઆપ તમને VIP ચેનલમાંથી રિમૂવ (Remove) કરશે. તમે ગમે ત્યારે ફરી રિન્યુ કરીને ફરી જોડાઈ શકો છો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 જોડાવા માટે નીચે પ્લાન પર ક્લિક કરો:

Q5. લોકસભામાં 9 (નવ) વખત અને રાજ્યસભામાં 2 વખત ચૂંટાનાર સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનનાર નીચેના પૈકી કોણ હતા?
Anonymous voting

Q4. રાષ્ટ્રપતિ કયું બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી?
Anonymous voting

Q3. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q3. [GPSC • GAS-Class1&2 • 2021] ━━━━━━━━━━━━━━━━━━ ભારત સરકારે સીમા સુરક્ષા દળ (Border Security Force)ની સત્તાઓમાં વધારો કર્યો છે. આ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવતા ત્રણ રાજ્યોમાં 50 કિ.મી. સુધીની હદમાં BSFના અધિકારીઓએ જપ્તી (seizure)નો હક પ્રાપ્ત કરેલ છે. 2. તેઓને Code of Criminal Procedure (CrPC) હેઠળ આ કાર્યવાહી કરી શકે તેવા અધિકાર આપવામાં આવ્યા છે. 3. દર્શાવેલ રાજ્યોમાં BSFને શોધ તપાસ (search)નો અધિકાર છે પરંતુ તેઓ ધરપકડ કરી શકે નહીં. 4. તેઓને આસામ, પશ્ચિમ બંગાળ, પંજાબ, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને લદાખમાં શોધ તપાસ (search) કરવાની સત્તા છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q2. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q2. [GPSC • Gujarat Educational Service • 2019] ━━━━━━━━━━━━━━━━━━ ગુજરાત બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? (1) ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકો પૈકીની 2 બેઠકો એ અનુસૂચિત જાતિ અને 4 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. (2) 126 મો બંધારણીય સુધારણા અધિનિયમ એ લોકસભામાં SCs તથા ST ના આરક્ષણને વધુ 10 વર્ષ માટે લંબાવવાની જોગવાઈ કરે છે. (3) 126 મા બંધારણીય સુધારણા અધિનિયમ એ એંગ્લો ઈન્ડીયન સમુદાય માટે આરક્ષણ લંબાવવાની જોગવાઈ કરતો નથી. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q1. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q1. [GPSC • Accounts Officer • 2021] ━━━━━━━━━━━━━━━━━━ જાહેર હિસાબ સમિતિ વિષે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? 1. સમિતિના સદસ્યો સંસદના બંને ગૃહોમાંથી હોય છે. 2. તેના અધ્યક્ષ વિરોધ પક્ષમાંથી જ હોવા જોઈએ તેવું વૈધાનિક અધિબંધન (Obligation) છે. 3. તે ભારત સરકારની સંરક્ષણ સેવાઓને લગતા વિનિયોગ હિસાબોની તપાસ કરે છે. 4. તે તેમના અહેવાલો સંસદમાં રજૂ કરે છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

🎯 ⚡ બપોર સ્પીડ ટેસ્ટ ━━━━━━━━━━━━━━━━━━ 📊 પ્રશ્નો: 5 | 📚 વિષય: બંધારણ 💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો! ━━━━━━━━━━━━━━━━━━

🔥 આજના દૈનિક કરંટ અફેર્સનું પરિણામ VIP ગ્રૂપમાં જાહેર થયું! 🏆 ━━━━━━━━━━━━━━━━━━━━ 🗓️ તારીખ: 20-10-2026 🥇 #1 ટોપર: Ahir (સ્કોર: 0.00 / ૧૦) 👥 કુલ સહભાગી: 1 વિદ્યાર્થીઓ 📑 VIP સભ્યો માટે ૧ પેજની સુપર ફાસ્ટ રિવિઝન શીટ PDF અપલોડ થઈ ગઈ છે! 👉 દરરોજ સવારે કરંટ અફેર્સ ટેસ્ટ, બપોરે પરિણામ + PDF અને રાત્રે ૫૦ માર્ક્સ મોક ટેસ્ટ માટે VIP બેચ જોઈન કરો!

📄 🌅 મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ ✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી! 📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.

✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ! 💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો (૫ માંથી કેટલા સાચા પડ્યા?) ━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP TEST BATCH (SPECIAL ADMISSION) ━━━━━━━━━━━━━━━━━━ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, CCE, PSI, કોન્સ્ટેબલ, વનરક્ષક) માં ઉચ્ચ મેરિટ મેળવવા માટે દરરોજ નિયમિત તૈયારી અનિવાર્ય છે! 🔥 VIP ગ્રુપમાં જોડાવાના વિશિષ્ટ ફાયદા: • 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ • 📑 તમામ વિષયવાર સચોટ વિસ્તૃત સોલ્યુશન PDF • 📚 ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન • 🚫 જાહેરાત મુક્ત, માત્ર અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ (Affordable Plans): • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ પ્રક્રિયા અને નિયમો (સંપૂર્ણ પારદર્શિતા): ૧. કેવી રીતે જોડાવું: નીચે આપેલી લિંક અથવા બોટ દ્વારા પ્લાન પસંદ કરી પેમેન્ટ કરો. પેમેન્ટ પૂર્ણ થતાં જ Bot આપોઆપ તમને VIP પ્રાઈવેટ ચેનલની સિક્યોર લિંક આપશે. ૨. સમાપ્તિ અને રીમાઇન્ડર: સભ્યપદ પસંદ કરેલા પ્લાન (૩૦/૬૦/૯૦ દિવસ) સુધી સક્રિય રહેશે. સભ્યપદ પૂરું થવાના ૩ દિવસ પહેલાં અને ૧ દિવસ પહેલાં Bot દ્વારા તમને રિન્યુઅલ માટે અગાઉથી Telegram નોટિફિકેશન મોકલવામાં આવશે. ૩. મુદત પૂરી થયે રિમૂવલ: જો મુદત સુધી સભ્યપદ રિન્યુ નહીં થાય, તો સિસ્ટમ આપોઆપ તમને VIP ચેનલમાંથી રિમૂવ (Remove) કરશે. તમે ગમે ત્યારે ફરી રિન્યુ કરીને ફરી જોડાઈ શકો છો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 જોડાવા માટે નીચે પ્લાન પર ક્લિક કરો:

Q5. લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણુંક કરવાની સત્તા છે?
Anonymous voting

Q4. લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂંક કરવાની સત્તા છે?
Anonymous voting

Q3. ઉપરના પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q3. [GPSC • DySO • 2019] ━━━━━━━━━━━━━━━━━━ ચૂંટણીના કાયદા પ્રમાણે નીચેના પૈકી કઈ પરિસ્થિતિઓમાં વ્યક્તિ સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠરે છે ? i. તેઓ કોઈ ગુના માટે ગુનેગાર જાહેર થયા હોય અને તે કારણે 3 વર્ષ કે તેથી વધુ સમય માટે જેલની સજા થઈ હોય. ii. તેઓની નિવારક અટકાયત કાયદા (Preventive Detention Law) હેઠળ અટકાયત કરવામાં આવી હોય. iii. તેઓને અસ્પૃશ્યતા, દહેજ કે સતી જેવા સામાજીક ગુનાઓના પ્રચાર કરવા અથવા આચરવા બાબતે સજા કરવામાં આવી હોય. iv. તેઓ ઉપર 12 માસથી વધુ સમય માટે મુકદ્દમો (અદાલતી કાર્યવાહી) ચાલ્યો હોય. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q2. અમુક સેવાના અધિકારીઓની સેવાની શરતોમાં ફેરફાર કરવાની સત્તા સંસદને ક્યાંથી મળે છે?
Anonymous voting

Q1. રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફ રાખવાની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને છે?
Anonymous voting