ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

JB Learning Point

JB Learning Point

الذهاب إلى القناة على Telegram

📌 JB Learning Point 📌 GPSC Class 1 - 2 , DYSO અને ક્લાસ 3 પરીક્ષાઓની તૈયારી હવે એકદમ સરળ 📌 Contact - 7600019040 📌 Videos - youtube.com/@JBLEARNINGPOINT 📌 Location - https://g.co/kgs/JFC9bY 📌WhatsApp- https://whatsapp.com/channel/0029Va5GfUtI1rc

إظهار المزيد
3 269
المشتركون
لا توجد بيانات24 ساعات
-127 أيام
-5530 أيام
أرشيف المشاركات
એક વ્યક્તિ 1 કિમી પૂર્વ તરફ, ત્યારબાદ 5 કિમી દક્ષીણ તરફ, પછી 2 કીની પૂર્વ તરફ અને ત્યારબાદ 9 કિમી ઉતર તરફ જાય છે. તો તે મૂળ સ્થાનેથી કેટલો દુર હશે?
Anonymous voting

સુધા સૂર્યોદયની દિશામાં ૨૦૦ મીટર ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી તરફ વાળી ૧૫૦ મીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી ફરી 250 મીટર ચાલે છે. છેલ્લે તે ફરી પોતાની જમણી તરફ વળી 150 મીટર ચાલી રોકાઈ જાય છે. તો તે શારૂઆતના બિંદુથી કેટલી દુર હશે?
Anonymous voting

MISSION GPSC CLASS 1-2 & DY SO MAINS SMART ANSWER WRITING DAILY 5 QUESTIONS           WITH MODEL ANSWERS @jblearningpoint

GPSC CLASS - 1/2 | DYSO | CCE MAINS BATCH OFFLINE + ONLINE BATCH REGULAR BATCH STARTED English Grammar + Descriptive By Viral
GPSC CLASS - 1/2 | DYSO | CCE                 MAINS BATCH       OFFLINE + ONLINE BATCH       REGULAR BATCH STARTED English Grammar + Descriptive By Viral Patel Sir Date  : 6th March, 2024 Time : 8:00 AM ગુજરાતી વ્યાકરણ + વર્ણનાત્મક By Expert Faculty Date  : 7th March, 2024 Time : 8:00 AM         JB LEARNING POINT YOUR LIFE'S TURNING POINT FOR REGISTRATION :- Gandhinagar : 7600019040 Ahmedabad  : 9898448229

photo content

photo content
+1

DAILY CURRENT AFFAIRS

શીશુમંદિરના તમામ વિદ્યાર્થી ભાઈબહેનોમાંથી 70 ભાઈઓ અને 50 બહેનો અંબાજી પ્રવાસે જવાના હતા પરંતુ વરસાદને કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40% લોકો પ્રવાશે જઈ શક્યા, તો આશરે કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા?
Anonymous voting

એક વર્ગના 60 છોકરાઓને મળેલા ગુણનો મધ્યક 120 છે તે વર્ગના બધા 100 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 140 છે. તો છોકરીઓના ગુણનો મધ્યક શોધો.
Anonymous voting

કનું, મનુ અને ટીનું વચ્ચે રૂ. 360 એવી રીતે વહેચવા જેથી કનું અને મનું કરતા રૂ. 60 વધુ હોય અને ટીનું કરતા રૂ.60 ઓછા હોય તો માનું પાસે કેટલા રૂપિયા હશે?
Anonymous voting

A અને B સાથે મળીને કોઈ કાર્ય 8 દિવસોમાં પૂર્ણ કરે છે. જો B, A થી 25% વધુ કાર્યક્ષમ હોય તો A એકલો આ કાર્યને કેટલા દિવસોમાં ઓઉર્ણ કરશે?
Anonymous voting

રૂ. 25000 નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃધી વ્યાજ કેટલું થાય?