Hiren Bharwad
⛔ સ્પર્ધાત્મક પરીક્ષામાં અવનવું મેળવવા જોડાવ... Whatsapp : https://wa.me/917878819978 Instagram : https://www.instagram.com/mr.8182?igsh=MTkxOXZ0dG9tcmo2cw== t.me/hirenbharwadonline Admin ✔️ @hiren8182
إظهار المزيد12 579المشتركون
-624 hour
-337 يوم
-22330 يوم
- المشتركون
- التغطية البريدية
- ER - نسبة المشاركة
جاري تحميل البيانات...
معدل نمو المشترك
جاري تحميل البيانات...
આપણા ગ્રુપ એડમીન એવા હિરેન ભરવાડસર ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ 💐
Happy Birthday Hiren Bharwad Sir 🍰🍰
🎉 85👍 9❤ 3
લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીના ફોર્મ આવતીકાલથી ભરી શકાય તે માટેની તૈયારી અંતિમ તબક્કામાં છે. ઉમેદવારોના પ્રશ્ન અંગે આ વીડિયોમાંથી માર્ગદર્શન મળી શકશે..
- Hasmukh Patel,GPRB
https://youtu.be/uvsTWL1c400?si=SnzaJ7sS6CncYJ92
લોકરક્ષક / પો.સ.ઇ. ભરતી અંગે ઉમેદવારોના પશ્નો વિશે માર્ગદર્શન...
લોકરક્ષક/પો.સ.ઇ. ભરતીની જાહેરાત બાદ ઉમેદવારોએ પૂછેલા પશ્નો અંગે આ વિડીયોમાં માર્ગદર્શન આપવામાં આવેલ છે. આ વિડીયો માર્ગદર્શન માટે જ છે. ભરતી અંગેના નિયમો/ઠરાવો સુચનાઓ આખરી ગણાશે.
👍 11
📌 પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે
#LRD #POLICE #PSI
👍 3
કાલથી શરૂ થતી CCE ની પરીક્ષા આપવા જતાં તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક 💐
એક ધ્યાન રાખજો કે શાંતિથી કમ્પ્યુટર પર પેપર આપજો ચિંતા ન કરતાં કી બોર્ડ અને માઉસનું ધ્યાન રાખજો અને પગ આડા અવળા બોઉ ન કરતાં બાકી પરીક્ષામાં ચાલુ માં PC બંધ થશે તો તકલીફ પડી જશે 😄.
👍 43🔥 4😁 4😱 3
ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં કોલલેટર ડાઉનલોડ કરવાની મુદતમાં વધારો. હવે 6 એપ્રિલ રાત્રિના 12:00 વાગ્યા સુધી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
#GSSSB #CCE
👍 9⚡ 1