ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨

👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨

الذهاب إلى القناة على Telegram

👉🏻 જે કોઈ MPHW,SI,FHW ની તૈયારી કરતા હોય એના માટે જ આ ગૃપ બનાવ્યુ છે. 👉🏻 દર રવિવાર અાગળ લેવાયેલુ એક જુનૂ પેપર મુક્વામા આવશે... જય હિન્દ જય ભારત

إظهار المزيد
1 312
المشتركون
لا توجد بيانات24 ساعات
لا توجد بيانات7 أيام
لا توجد بيانات30 أيام
أرشيف المشاركات
#VMC MPW 🔥🔥તૈયાર રહેજો
#VMC MPW 🔥🔥તૈયાર રહેજો

#VMC MPW🔥🔥🔥
+1
#VMC MPW🔥🔥🔥

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વેઈટીગ લિસ્ટ જાહેર 💥💥MPHW💥💥

🔥VMC MPHW SYLLABUS

🔥VMC SUB SANITARY INSPECTOR SYLLABUS

જો કોઈ ની પાસે અરજી ની પ્રિન્ટ કે ફી ની પાવતી ના હોય તો શું કરવું.. 1. તમે જે મોબાઈલ નંબર આપ્યો હોય તેનાથી LOGIN કરી ને મેળવી શકાય છે 2. મોબાઈલ નંબર ના હોય તો તમે ઈમેલ ID આપેલ તેનાથી LOGIN કરી શકશો... 3.. પાસવર્ડ FORGET નું ઓપ્શન છે.. એટલે પાસવર્ડ ભૂલી ગયા હોય તો મોબાઈલ નંબર કે મેઇલ ID નાખવાથી એમાં OTP આવશે પછી તમે નવો પાસવર્ડ બનાવી શકશો..

SMC કોલ લેટર ના બધા ને મેસેજ આવવાના ચાલુ થાય ગયા છે

💥VMC MPHW Waiting Opened ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ https://telegram.me/gyansarthiofficial 👉અથવા ટેલિગ્રામ @gyansarthiofficial ક્લિક કરો ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સંવર્ગમાં રિફંડ માટે પ્રોસેસ ચાલુ છે એમાં જે પણ મિત્રોને પોતાનો એપ્લિકેશન નંબર ખબર નથી અથવા ખોવાઈ ગયો છે એ બાબતે પ્રતિકભાઈ આહિર દ્વારા કોર્પોરેશન માં રજૂઆત કરવામાં આવી હતી એટલે કોર્પોરેશન દ્વારા એ બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે અને જે પણ મિત્રોને પોતાનો એપ્લિકેશન નંબર ખબર નથી એ પોતાનો એપ્લિકેશન નંબર હવે સર્ચ કરી શકે છે. અને રિફંડ માટેની પ્રોસેસ કરી શકે છે. આ માટે ઉમેદવાર એ નીચેની લિંક પર ક્લીક કરીને પોતાનો એપ્લિકેશન નંબર જાણી શકાય છે. ✍ યોગેશ ચૌહાણ 👉 એપ્લિકેશન નંબર જાણવા અહી ક્લિક કરો 👇 http://117.240.113.212/SearchApplication.aspx

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સંવર્ગમાં રિફંડ માટે પ્રોસેસ ચાલુ છે એમાં જે પણ મિત્રોને પોતાનો એપ્લિકેશન નંબર ખબર નથી અથવા ખોવાઈ ગયો છે એ બાબતે પ્રતિકભાઈ આહિર દ્વારા કોર્પોરેશન માં રજૂઆત કરવામાં આવી હતી એટલે કોર્પોરેશન દ્વારા એ બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે અને જે પણ મિત્રોને પોતાનો એપ્લિકેશન નંબર ખબર નથી એ પોતાનો એપ્લિકેશન નંબર હવે સર્ચ કરી શકે છે. અને રિફંડ માટેની પ્રોસેસ કરી શકે છે. આ માટે ઉમેદવાર એ નીચેની લિંક પર ક્લીક કરીને પોતાનો એપ્લિકેશન નંબર જાણી શકાય છે. ✍ યોગેશ ચૌહાણ 👉 એપ્લિકેશન નંબર જાણવા અહી ક્લિક કરો 👇 http://117.240.113.212/SearchApplication.aspરાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સંવર્ગમાં રિફંડ માટે પ્રોસેસ ચાલુ છે એમાં જે પણ મિત્રોને પોતાનો એપ્લિકેશન નંબર ખબર નથી અથવા ખોવાઈ ગયો છે એ બાબતે પ્રતિકભાઈ આહિર દ્વારા કોર્પોરેશન માં રજૂઆત કરવામાં આવી હતી એટલે કોર્પોરેશન દ્વારા એ બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે અને જે પણ મિત્રોને પોતાનો એપ્લિકેશન નંબર ખબર નથી એ પોતાનો એપ્લિકેશન નંબર હવે સર્ચ કરી શકે છે. અને રિફંડ માટેની પ્રોસેસ કરી શકે છે. આ માટે ઉમેદવાર એ નીચેની લિંક પર ક્લીક કરીને પોતાનો એપ્લિકેશન નંબર જાણી શકાય છે. ✍ યોગેશ ચૌહાણ 👉 એપ્લિકેશન નંબર જાણવા અહી ક્લિક કરો 👇 http://117.240.113.212/SearchApplication.aspxx

+4
EWS_MPHW_RESULT_SMC_2023.pdf3.40 KB

SMC MPHW માં પાસ થનાર સૌ મિત્રો ને ખુબ ખુબ અભિનંદન🥳🔥💐

SMC પરિણામ માં પેજ નંબર 184 સુધી પાસ થયેલ ઉમેદવારનું લીસ્ટ 185 થી ફેલ થયેલ ઉમેદવારના નામ 8447 ઉમેદવાર પાસ જાહેર કરેલ છે

2237 (1).pdf9.49 KB

MPHW_RESULT.pdf3.55 MB

SMC દ્વારા 26/02/2023 ના રોજ લેવાયેલ #MPHW ની પરીક્ષા નું PROVISNAL Merit લીસ્ટ જલદી જાહેર કરવામાં આવે તેવી નમ્ર વિનંતી લીસ્ટ માં ઉમેદવાર ના માર્ક +કેટેગરી પણ દર્શાવાવમાં આવે તેવી વિનંતી @CommissionerSMC @BoghawalaHemali @deepakrajani123 @MayorSurat @MohSurat

જે કોઈ ભાઈ/બહેન સુરત જિલ્લા ના હોય એ મને મેસેજ કરે🙏