ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

Knowledge Group

Knowledge Group

الذهاب إلى القناة على Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

إظهار المزيد
1 441
المشتركون
لا توجد بيانات24 ساعات
-37 أيام
-2030 أيام
أرشيف المشاركات
પોલીસ કોન્સ્ટેબલ કોલ લેટર ડાઉનલોડ લોકરક્ષક કેડરની તા.૧૫/૦૬/૨૦૨૫ નારોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલલેટર તા.૦૭/૦૬/૨૦૨૫ના રોજ કલા
પોલીસ કોન્સ્ટેબલ કોલ લેટર ડાઉનલોડ લોકરક્ષક કેડરની તા.૧૫/૦૬/૨૦૨૫ નારોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલલેટર તા.૦૭/૦૬/૨૦૨૫ના રોજ કલાક ૧૩/૦૦ વાગે ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

photo content

photo content
+1

સેર કરો અને મેળવો imp pdf ફ્રી વોટ્સએપ ગ્રુપ ,સ્ટેટ્સ માં સેર કરી 9913620444 ઉપર સ્ક્રીનશોર્ટ મોકલવો.

photo content

આ મેસેજ વોટ્સઅપ ગ્રુપમાં સેર કર્યા પછી જ એડ કરવામાં આવશે.. ●ગુજરાતના પ્રથમ વિધાનસભા અધ્યક્ષ :* કલ્યાણજી મહેતા *●ગુજરાતના પ્રથમ વિધાનસભા ઉપાધ્યક્ષ :* અંબાલાલ શાહ *●ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા :* નગીનદાસ ગાંધી ∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆ *●ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી :* ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ (1949) *●ગુજરાતની પ્રથમ કોલેજ :* ગુજરાત કોલેજ, અમદાવાદ (1856) https://chat.whatsapp.com/CpnqHY9Fm2DFmlNBrrBvUc ∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆ *●ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી સ્કૂલ :* સુરત (1842) *●ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલ :* અમદાવાદ (1826) ∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆ *●ગુજરાતી છાપકામ કરનાર :* ફર્દૂનજી મર્ઝબાન, મુંબઈ (1822) *●ગુજરાતમાં છાપકામ કરનાર :* દુર્ગારામ મહેતા, સુરત (1842) ∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆ *●પ્રથમ પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી :* ગગન વિહારી મહેતા (1959) *●પ્રથમ પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી :* વી.એલ.મહેતા (1954) *●પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી :* શ્રીમતી ભાગ મહેતા (1954) ∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆ *●ગુજરાતમાં પ્રથમ મુઘલ સુબેદાર :* મિર્ઝા અઝીઝ કોકા (અકબરે મૂકેલો) *●ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સુબો :* આલપ ખાન (અલાઉદ્દીન ખીલજીએ મૂકેલો) https://chat.whatsapp.com/CpnqHY9Fm2DFmlNBrrBvUc ∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆ *●અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર :* કિરણ મોરે *●અર્જુન એવોર્ડ મેળવનાર રમતવીર :* સુધીર પરબ, ખો-ખો (1970) ∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆ *●પ્રથમ આયુર્વેદ કોલેજ :* પાટણ (1923) *●પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી :* જામનગર (1967) ∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆https://chat.whatsapp.com/CpnqHY9Fm2DFmlNBrrBvUc *●વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં આમંત્રણ મેળવનાર ગુજરાતી :* મણિભાઈ દ્વિવેદી *●વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી :* વીરચંદ ગાંધી ∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆ *●ગુજરાતનો અકબર :* મહંમદ બેગડો *●ગુજરાતનો અશોક :* કુમારપાળ ∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆ *~★ગુજરાતી ફિલ્મો★~* *●સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ :* શેઠ સગાળશા (રજૂ થઈ શકી નહીં) *●સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ :* શ્રીકૃષ્ણ સુદામા (રજૂ થઈ શકી હોય તેવી) *●ગુજરાતી રાજકીય ફિલ્મ :* ભક્ત વિદૂર (ફિલ્મ પર પ્રતિબંધ લાગ્યો) *●કવિ કલાપીની કૃતિ 'હદય ત્રિપુટી' પરથી બનેલી ફિલ્મ :* મનોરમા *●પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ :* નરસિંહ મહેતા *●પ્રથમ બોલતી રમુજી ફિલ્મ :* ફાંફડો ફિતુરી *●કરમુક્ત પ્રથમ ગુજરાતી ફિલ્મ :* અખંડ સૌભાગ્યવતી *●પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ :* લીલુડી ધરતી https://chat.whatsapp.com/CpnqHY9Fm2DFmlNBrrBvUc *●મહાનવલ સરસ્વતીચંદ્ર પરથી બનેલી ફિલ્મ :-* ગુણસુંદરીનો ઘરસંસાર 💥👨🏻‍💼🧑🏻‍💼 *મહેસૂલી તલાટી* બેચ - પ્રિલીમ અને મુખ્ય પરીક્ષા માટે ફ્રી ટેસ્ટ ,મટેરીયલ ફી - 10,000/- માં બે એડમિશન સોથી ઓછી ફી સૌથી વધુ શિક્ષણ *રજિસ્ટ્રેશન માટે અત્યારે જ વોટ્સએપ મેસેજ કરી નામ નોંધાવો* - 20 સ્ટુડન્ટસ ને જ એડમીશન મળશે...30 મે સુધી ઓફર છે ત્યાર પછી ફી વધશે... - 11 એડમિશન બાકી છે - નોલેજ એકેડમી પાલનપુર - સરકારી નીતિ નિયમ મુજબ 100% જવાબદારી પૂર્વકની બેચ - પરીક્ષાનું આયોજન વહેલું હોવાથી સમય મળશે નહીં - નોલેજ છે તો નોકરી છે - https://chat.whatsapp.com/CpnqHY9Fm2DFmlNBrrBvUc ∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

photo content

💥👨🏻‍💼🧑🏻‍💼 *મહેસૂલી તલાટી* બેચ - પ્રિલીમ અને મુખ્ય પરીક્ષા માટે ફ્રી ટેસ્ટ ,મટેરીયલ ફી - 10,000/- માં બે એડમિશન સોથી ઓછી ફી સૌથી વધુ શિક્ષણ *રજિસ્ટ્રેશન માટે અત્યારે જ વોટ્સએપ મેસેજ કરી નામ નોંધાવો* - 20 સ્ટુડન્ટસ ને જ એડમીશન મળશે...30 મે સુધી ઓફર છે ત્યાર પછી ફી વધશે... - 11 એડમિશન બાકી છે - નોલેજ એકેડમી પાલનપુર - સરકારી નીતિ નિયમ મુજબ 100% જવાબદારી પૂર્વકની બેચ - પરીક્ષાનું આયોજન વહેલું હોવાથી સમય મળશે નહીં - નોલેજ છે તો નોકરી છે - https://chat.whatsapp.com/CpnqHY9Fm2DFmlNBrrBvUc

photo content

🫵🏻 રેવન્યુ તલાટીનો વિરોધ કરનારા મૂર્ખ છે..... ફોરેસ્ટ માં પણ આજ હાલત હતી ,આખરે વિરોધીઓ રહી ગયા ,મહેનતુ લાગી ગયા... ફરી આવો ગાડરિયો પ્રવાહ એ માત્ર માર્કેટિંગ છે..... જે પણ વિરોધ કરે છે તેઓ સોશિયલ મીડિયા ,મોંઘા કલાસીસ ,ગ્રુપ એડમીનો જ છે... અને એમના મત મુજબ જ તૈયારી કરવી હોય તો સરકાર નું કોઈ કામ નહિ કે નહીં ભરતીનું જેટલા વિદ્યાર્થીઓ બોર્ડ ને ફોલો નહિ તેટલા આ યુટ્યુબ ને ફોલો છે..જે વિદ્યાર્થીઓ ની ભૂલ છે.. મોંઘી ફી ,એપ્લિકેશન ,ઓનલાઇન કોરશ ,યુટ્યુબ ,લાઈબ્રેરી ,પબ્લિકેશન વગેરે વિદ્યાર્થીઓ ના હિતમાં નહિ, છેલ્લી 5 પરીક્ષામાં ઓનલાઈનની વેઠ વળી છે ,તલાટીમાં પણ વળશે.... મોંઘી ફી ,એપ્લિકેશન, ઓનલાઈન ,યુટ્યુબ નું રિજલ્ટ દર પરિક્ષાએ હવે ઘટ્યું છે નાશવંત થયું છે....... જે સારી બાબત છે વાત સિલેબસ ની છે તો હજુ વિરોધ કરનારા લાગ્યા નહિ ,વિરોધ એજ કરે છે જેઓએ ઓનલાઈન મોંઘા કલાસના મુજબ પૂર્વ તૈયારી કરી છે મોંઘી ફી ભરીને.... નોટિફિકેશન વિના બેચ , તૈયારી મુર્ખતા છે... સમજાય તો વંદન ન સમજાય તો પ્રાઇવેટ ગુલામ હંમેશા વિદ્યાર્થીઓ સાથે પ્રવીણ સાલવી નોલેજ એકેડમી પાલનપુર https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM

🙇GPSSB દ્વારા લેવાયલ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો અને જવાબ🙇 *તલાટી- ગુજરાતી વ્યાકરણ* 💥પ્રશ્ન ૧ : તે ખુશ થયા અને ગીત ગાવા લાગ્યો : સમુચ્ચવાચક સંયોજક 💥પ્રશ્ન ૨ : સાચો ક્રમ : દ્રાક્ષ ,દ્રુત ,દ્વંદ્વ દ્વિજ 💥પ્રશ્ન ૩ : સંધિ – સિન્ધુ + ઊર્મિ : સિન્ધૂર્મિ 💥પ્રશ્ન ૪ : તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો : ઉપમા અલંકાર પ્રશ્ન ૫ : તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો : જુનો – વિશેષણ પ્રશ્ન ૬ : અભણ માણસનાં ઘરમાં પણ પુસ્તકો હોય : પણ –નિપાત પ્રશ્ન ૭ : 💥પ્રશ્ન ૮ : સંધિ – સૂક્તિ : સુ + ઉકિત પ્રશ્ન ૯ : દિપક લાલ સરબત પીતો હતો : લાલ વિશેષણ https://chat.whatsapp.com/CpnqHY9Fm2DFmlNBrrBvUc આ લિંક તમારા વોટ્સએપ સ્ટેટ્સ અને ગ્રુપમાં સેર કરી સ્ક્રીનશોર્ટ મોકલો.. પોલીસની 10 imp pdf ફ્રી મળશે 💥પ્રશ્ન ૧૦ : સાચી જોડણી : આનુષંગિક 💥પ્રશ્ન ૧૧ : સત્યવાદી : ઉપપદ સમાસ 💥પ્રશ્ન ૧૨ : અમે (કબીરવડ) જોવા ગયા : વ્યક્તિ વાચક સંજ્ઞા 💥પ્રશ્ન ૧૩ : સાચી જોડણી : વાલ્મીકિ 💥પ્રશ્ન ૧૪ : વર તરફથી કન્યાને અપાતી વસ્ત્રાદિની ભેટ : વસંત 💥પ્રશ્ન ૧૫ : પથ્થર થરથર ધ્રુજે ! : સજીવારોપણ અલંકાર https://chat.whatsapp.com/CpnqHY9Fm2DFmlNBrrBvUc આ લિંક તમારા વોટ્સએપ સ્ટેટ્સ અને ગ્રુપમાં સેર કરી સ્ક્રીનશોર્ટ મોકલો.. પોલીસની 10 imp pdf ફ્રી મળશે

https://chat.whatsapp.com/CpnqHY9Fm2DFmlNBrrBvUc આ લિંક તમારા વોટ્સએપ સ્ટેટ્સ અને ગ્રુપમાં સેર કરી સ્ક્રીનશોર્ટ મોકલો.. પોલીસની 10 imp pdf ફ્રી મળશે

photo content
+1

POLICE 38.pdf2.61 MB

POLICE 37.pdf2.62 MB

POLICE 1.pdf3.87 MB

POLICE 17.pdf3.19 MB

POLICE 4.pdf2.93 MB

POLICE 5.pdf2.92 MB