ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

Knowledge Group

Knowledge Group

الذهاب إلى القناة على Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

إظهار المزيد
1 441
المشتركون
لا توجد بيانات24 ساعات
-37 أيام
-2030 أيام
أرشيف المشاركات
DOC-20241120-WA0009..pdf1.13 MB

નોલેજની મહેનત છે સિલેક્શન ની જીદ્દ છે.. જોઈ લેજો આપણી મહેનતનું મટેરિયલ્સ એટલે અમારા ગેરેન્ટેડ કલાસીસ છે.. મટેરિયલ્સ સ્પાઇરલ પ્રિન્ટેડ 1 ડિસેમ્બર થી વેચાણ થશે..... પોલીસ ,PSI માટે ખૂબ ઉપયોગી જેને જોઈએ એ સભ્યો પ્રતિસાદ આપી બિરદાવજો

Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

*પોલીસ પરીક્ષા IMP ગ્રુપ* ///////////////////////////////// *સ્પર્ધાત્મક પરીક્ષાનો એકમ નોલેજ છે*... 😊 ગ્રુપ એક્ટિવ થઈ ગયું છે .. ✍🏻 નવી પેટર્ન માટે નવું નોલેજ જ સફળતા અપાવી શકે છે દુનિયાનું નોલેજ હોઈ અને નોલેજવાળાનું નોલેજ ન હોઈ બસ એજ સફળતા નક્કી કરે છે :-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:- ✍🏻 15 થી 25 નવેમ્બર વિજ્ઞાન ✍🏻 26 નવેમ્બર થી 5 ડિસેમ્બર સાંસ્કૃતિક વારસો ✍🏻 6 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર ભૂગોળ ✍🏻 11 થી 20 ડિસેમ્બર ઇતિહાસ ✍🏻 21 થી 30 ડિસેમ્બર ગણિત રિજનિંગ ✍🏻 1 થી 10 જાન્યુઆરી બંધારણ ,પંચાયટી રાજ ✍🏻 11 થી 15 કમ્પ્રેહેનશન ગુજરાતી ✍🏻 16 થી 25 જાન્યુઆરી સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ ✍🏻 દર 10 દિવસે સિલેબસ મુજબ 200 માર્કનો ટેસ્ટ ✍🏻 અન્ય ગણું બધું પરીક્ષાલક્ષી ✍🏻 સ્પર્ધાત્મક પરીક્ષાઓનો એકમ નોલેજ છે દરેક વિષયનું સિલેબસ મુજબ મટેરિયલ્સ સિલેબસ મુજબ ટેસ્ટ કરન્ટ અફેર ગણિત ,રિજનિંગ સ્પેશિયલ અઠવાડિયામાં એક pdf અને એક ટેસ્ટ મુકવામાં આવશે *પેમેન્ટ કરી સ્ક્રીનશોર્ટ મોકલો ત્યાર બાદ ગ્રુપમાં એડ કરવામાં આવશે..* 100 દિવસના 200/- રૂ. ગ્રુપમાં તમામ સિલેબસ લગતી pdf ,ટેસ્ટ,કરન્ટ, બુક્સ મુકવામાં આવશે. પરીક્ષા સમયે ગૃપ સાક્ષી બનશે પરિણામમાં નોલેજ સાથી બનશે તમારું સપનું પોલીસ બની જશે. https://chat.whatsapp.com/JE73BBTJBni6L8uCLLqisc

DOC-20241118-WA0043..pdf7.69 KB

Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

રોગ અને નિષ્ણાત .pdf6.61 KB

test 17.pdf3.08 MB

*પોલીસ પરીક્ષા IMP ગ્રુપ* ///////////////////////////////// દુનિયાનું નોલેજ હોઈ અને નોલેજવાળાનું નોલેજ ન હોઈ બસ એજ સફળતા નક્કી કરે છે :-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:- દરેક વિષયનું સિલેબસ મુજબ મટેરિયલ્સ સિલેબસ મુજબ ટેસ્ટ કરન્ટ અફેર ગણિત ,રિજનિંગ સ્પેશિયલ અઠવાડિયામાં એક pdf અને એક ટેસ્ટ મુકવામાં આવશે *પેમેન્ટ કરી સ્ક્રીનશોર્ટ મોકલો ત્યાર બાદ ગ્રુપમાં એડ કરવામાં આવશે..* 100 દિવસના 200/- રૂ. ગ્રુપમાં તમામ સિલેબસ લગતી pdf ,ટેસ્ટ,કરન્ટ, બુક્સ મુકવામાં આવશે. પરીક્ષા સમયે ગૃપ સાક્ષી બનશે પરિણામમાં નોલેજ સાથી બનશે તમારું સપનું પોલીસ બની જશે. https://chat.whatsapp.com/JE73BBTJBni6L8uCLLqisc

Share support me 💐💐💐
Share support me 💐💐💐

photo content

▪રેવન્યુ સ્ટેમ્પ નામની આત્મકથા કોની છે❓ *✔અમૃતાપ્રિતમ* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 ▪ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ભુલાયેલા લોકગીતોને પોતાના મધુર કંઠ આપીને કોણે સજીવન કર્યા❓ *✔દિવાળીબેન ભીલ* ▪એની બેસન્ટ મૂળ ક્યાંના વતની હતા❓ *✔આયર્લેન્ડ* ▪સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોઝમાં ઝાંસીની રાણી રેઝીમેન્ટના કેપ્ટન કોણ હતા❓ *✔કેપ્ટન લક્ષ્મી સેહગલ* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 ▪ગાંધીજીના આગ્રહને માન આપી ભૂગર્ભમાં રેડિયો મથકની સ્થાપના કોણે કરી❓ *✔ડૉ.ઉષા મહેતા* ▪જૂનાગઢ મુક્તિસંગ્રામ સમયે રચાયેલ આરઝી હકુમતની મહિલા સમિતિની પાંખના વડા કોણ હતા❓ *✔પુષ્પાબહેન મહેતા* ▪વિદ્યાગૌરી નીલકંઠ પછી ગુજરાતના મહિલા સ્નાતકોમાં બીજું સ્થાન કોનું છે❓ *✔શારદાબેન મહેતા* ▪દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યું હતું❓ *✔સુચેતા કૃપલાણી(ઉત્તરપ્રદેશ)* ▪દેશના પ્રથમ કેન્દ્રીય કેબિનેટ મંત્રી બનનાર મહિલા❓ *✔રાજકુમારી અમૃતાકૌર(આરોગ્ય ખાતાના)* ▪ચમક ઉઠી સન સતાવનમેં........ આ ગીતની રચના કોણે કરી હતી❓ *✔શુભદ્રાકુમારી ચૌહાણ* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 ▪મુંબઈના ઓગષ્ટ ક્રાંતિના મેદાનમાં બ્રિટિશર પોલીસની માર્ચ પોસ્ટ વખતે ભૂગર્ભમાંથી વીજળી વેગે આવી ત્રિરંગો કોણે લહેરાવ્યો હતો❓ *✔અરૂણા અસરફ અલી* ▪નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ❓ *✔અમૃતા પટેલ* ▪દાદા હરીની વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું❓ *✔બાઈ હરીર* ▪ભારતના પ્રથમ મહિલા ગણિતશાસ્ત્રી તરીકે કોની ગણના થાય છે❓ *✔લીલાવતી (ભાસ્કરાચાર્યના પુત્રી)* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 ▪ઇ.સ.1700 થી 1709 સુધી પોતાના પુત્રને ગાદી પર બેસાડી સતારા તથા કોલ્હાપુર ખાતે મરાઠા વંશમાં કોણે શાસન કરેલું❓ *✔તારાબાઈ* ▪તરલા દલાલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા જેઓનું 2013માં અવસાન થયું હતું❓ *✔પાકશાસ્ત્ર(રસોઈકળા)* ▪કારગિલ યુદ્ધનું લાઈવ ટેલિકાસ્ટ કઈ મહિલાએ કર્યું હતું❓ *✔બરખા દત્ત* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 ▪તસ્લીમા નસરીનની આત્મકથાનું નામ❓ *✔નિર્વાસન* ▪કઈ મહિલા સાહિત્યકારની નવલકથા કોરા કાગઝ પરથી હિન્દી ફિલ્મ બની હતી❓ *✔અમૃતા પ્રીતમ* ▪મધર ટેરેસાનું મૂળ નામ શું હતું❓ *✔એંગોગોન્ઝા બોન્ઝાયું* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 ▪કૃત્રિમ ગર્ભાધાન પદ્ધતિ તેમજ ટેસ્ટટ્યુબ બેબીનો ભારતમાં સૌપ્રથમ વખત પ્રયોગ કરનાર મહિલા❓ *✔ડૉ.ઇન્દિરા હિન્દુજા* ▪12 વર્ષની નાની ઉંમરે સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આંદોલનોમાં વાનર સેનાનું નેતૃત્વ કોણે કરેલું❓ *✔ઈન્દિરા ગાંધી* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0

*🇮🇳આપણું ગૌરવ🇮🇳* કારગિલ ફીઝીકલ એકેડમી 🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️ પ્રેક્ટીકલ શરૂ છે..... https://chat.whatsapp.com/KU5oAxI1RMACF7fL6ItZRm 1. ભારતીય નૌકાદળ ➖2 સપ્ટેમ્બર, 2022ના રોજ દેશના નૌકાદળે નવો ધ્વજ અપનાવ્યો.ધ્વજમાં શિવાજી મહારાજનો શાહી સિક્કો લેવાયો છે. ➖ધ્યેય વાક્ય :- 'શં નૌ વરૂણ:' 2. ભારતીય થલસેના ➖લાલ રંગનો ધ્વજ, એક તરફ તિરંગો અને પાયદળનું પ્રતીક ચિહ્ન ➖ધ્યેય વાક્ય :- 'સેવા પરમો ધર્મ:' https://chat.whatsapp.com/KU5oAxI1RMACF7fL6ItZRm 3.ભારતીય વાયુસેના ➖આસમાની રંગ, એક તરફ ભારતીય તિરંગો ➖પ્રતીક ચિહ્ન રાઉન્ડલ 1933માં પ્રથમવાર અપનાવાઈ, ત્યારપછી ચાર વાર ફેરફાર 4.રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) ➖બ્લેક કેટ પણ કહેવાય છે. ➖ધ્વજ કાળા રંગનો, વચ્ચે ગોળ રંગના ઘેરામાં અશોકચક્ર અને એનએસજીનું પ્રતીક ➖ધ્યેય વાક્ય :- 'સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા' 5.ઇન્ડિયન આર્મડ ફોર્સીસ ➖ત્રણેય પાંખો અને અન્ય ટુકડી સામેલ ➖ધ્વજમાં લાલ, ઘાટો વાદળી અને આસમાની રંગ ત્રણેય સેનાઓનું પ્રતિનિધિત્વ https://chat.whatsapp.com/KU5oAxI1RMACF7fL6ItZRm 6.ટેરેટોરિયલ આર્મી ➖અંશકાલીન સ્વયંસેવકોનું સહાયક સૈન્ય સંગઠન ➖લીલા રંગનો ધ્વજ, જેના પર સેનાનું પ્રતીક ચિહ્ન ➖મોટો :- 'સાવધાની વ શૂરતા' 7.સરહદ સુરક્ષા દળ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) ➖1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી તેની રચના ➖ધ્વજ ઘાટા લાલ અને વાદળી બે રંગના ➖મોટો :- 'જીવન પર્યંત કર્તવ્ય' https://chat.whatsapp.com/KU5oAxI1RMACF7fL6ItZRm 8.સશસ્ત્ર સરહદ દળ ➖1963માં ભારત-ચીન યુદ્ધ પછી સ્થાપના ➖ધ્વજ લાલ રંગનો ➖મોટો :- 'સેવા-સુરક્ષા-બંધુત્વ' ➖➖➖➖➖➖➖➖ https://chat.whatsapp.com/KU5oAxI1RMACF7fL6ItZRm

✌🏻💥 આજના જમાનામાં ગણા રસ્તા છે શિક્ષણ માટે... જરૂરિયાત તમારી શુ છે એ ખબર હોવી જોઈએ.... ❌ લેક્ચર ❌ યુટ્યુબ ❌ પબ્લિકેશન ❌ ગ્રંથો ❌ પાઠ્યપુસ્તકો ❌ એપ્લિકેશન ❌ ઓનલાઈન ❌લાઈબ્રેરી ❌મોક ટેસ્ટ ❌ જાહેરાત ❌ મોટિવેશન 🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️ વેગેરે ફોર્મ ભરવા વાળા ,ફેલ થનારા ઉપર નું બધું કરશે જ....... https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 🙏🏻👌🏻🙏🏻✌🏻👌🏻✌🏻👌🏻🙏🏻 પાસ થવા વાળા ,નોકરી જ લેવા વાળા ઉપરનું નથી કરતા.. પથદર્શક- પ્રવીણ સાલવી ✌🏻☑️સિલેક્શન ની જીદ છે નોલેજ છે તો નોકરી છે જરૂરિયાત માત્ર સિલેક્શન ની છે, ધંધેદારોની વાહિયાત વાતો થી બચો અને નોલેજ એકેડમી જોઈન કરો..... બેરોજગાર સભ્યો પાસેથી ફી નથી જોઈતી, રોજગારી મળે ત્યારે ફી ભરજો *સિલેક્શન નહિ તો ફી નહિ* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0

ફુગ .pdf8.18 KB

photo content

POLICE BATCH FORM .pdf7.60 KB

👮‍♂️PSI-કોન્સ્ટેબલની સર્વશ્રેષ્ઠ તૈયારી, નોલેજવાળા ની જવાબદારી 🚨 🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️🏃🏻‍♂️ *વહેલાં તે પહેલાં માત્ર સિલેક્શન માટેની બેચ* ⭐️⭐️ નવી બેચ PSI-કોન્સ્ટેબલ 🚨🚨 🎯ખાખી તમારી -જવાબદારી અમારી ⏰ પ્રેક્ટીકલ (6.30-8.30) ☑️ લેખિત (10 -12 -2) 📍OFFLINE પાલનપુર 🎁 બેચની વિશેષતા 🎁 👉GCERT અને NCERT પર સમજ ,વિવેક બુધ્ધિ ,પ્રશ્નોની 6 પેટર્ન , 👉વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન 👉 પ્રશ્નપત્ર પેટર્ન માટે ✍🏻 પેપર સેટરની સાથે સમાન વિચારધારા મુજબ આયોજન 🎁નોકરી મળે પછી ફી ભરજો 📝ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ કોલ કરો 📞99136 20444 📍નોલેજ એકેડમી ,3 જો માળ, ગોપાલ ટ્રેડ કોમ્પ્લેક્ષ, ગઠામણ ગેટ ,પાલનપુર