JIYA PUBLICATION
👉 બિનસચિવાલય, કોન્સ્ટેબલ, તલાટી, જુનિયર કલાર્ક, પંચાયત મંડળની અને બીજી ક્લાસ ૩ ની પરીક્ષા માટે ઉપયોગી મેટેરિયલ મેળવવા માટે Join કરો અમારી ચેનલ... 👉 JIYA PUBLICATION Admin - @sanjaypatel ✍️ Montu Rathod
إظهار المزيد782
المشتركون
-224 ساعات
-57 أيام
-2330 أيام
- المشتركون
- التغطية البريدية
- ER - نسبة المشاركة
جاري تحميل البيانات...
معدل نمو المشترك
جاري تحميل البيانات...
Repost from Bhoraniya's Guidance
✅ Solution - Day 1✅
🆕 Daily Unit Test 🆕
🖋 વિષય :- ભૂગોળ
🖋 ટોપિક :- અક્ષાંશ અને રેખાંશ
➡️ સતત પ્રેક્ટીસ ➡️ સતત લખાણ➡️ સતત મૂલ્યાંકન
🙏વધુને વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો 🙏
✍️ ભોરણીયા ગાઈડન્સ ટેલીગ્રામ ચેનલમાં જોડાવ 👉 https://t.me/Bhoraniya_Guidance
📲 ભોરણીયા ગાઈડન્સના એપ્લિકેશન 👉https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep
✏️ દરરોજ ન્યુઝ પેપર્સ મેળવો :- https://t.me/BGnewspapers
🔰 આવીજ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ટેલીગ્રામ અને વોટ્સ એપ ચેનલ માં અજેજ જોડાઓ🔰
❤️ Telegram
😔WhatsApp
❤️ YouTube
🧐 Instagram
☎️For More Details -: 7622995666
Repost from RAM RATHOD'S GUIDANCE
🎥 🔘 ગુજરાતી સાહીત્યની પ્રસિદ્ધ કૃતિઓ અને તેનાં પરથી બનેલી ગુજરાતી અને અન્ય ફિલ્મો... 🎥
1). કૃતિ:- સરસ્વતીચંદ્ર (ગોવર્ધનરામ ત્રિપાઠી)
બનેલી ફિલ્મ:- (1) સરસ્વતીચંદ્ર (1968)
(2) ગુણસુંદરી (1948)
(3) ગુણસુંદરીનો ઘરસંસાર (1972)
2). કૃતિ:- હૃદયત્રિપુટી (કલાપી)
બનેલી ફિલ્મ:- (1) મનોરમા (1924)
3). કૃતિ:- કંકુ (પન્નાલાલ પટેલ)
બનેલી ફિલ્મ:- (1) કંકુ (1969)
4). કૃતિ:- માનવીની ભવાઈ (પન્નાલાલ પટેલ)
બનેલી ફિલ્મ:- (1) માનવીની ભવાઈ (1993)
5).કૃતિ:- મળેલા જીવ (પન્નાલાલ પટેલ)
બનેલી ફિલ્મ:- (1) મળેલા જીવ (1956)
6).કૃતિ:- ઝેર તો પીધાં જાણી જાણી (મનુભાઈ પંચોળી)
બનેલી ફિલ્મ:- (1) ઝેર તો પીધાં જાણી જાણી (1972)
7).કૃતિ:- પૃથ્વીવલ્લભ (કનૈયાલાલ મુનશી)
બનેલી ફિલ્મ:- (1) પૃથ્વીવલ્લભ (1943)
(2) માળવાપતિ મુંજ (1976)
8).કૃતિ:- દરિયાવ દિલ (વિનોદિની નીલકંઠ)
બનેલી ફિલ્મ:- (1) કાશીનો દીકરો (1979)
9).કૃતિ:- અભુ મકરાણી (ચુનીલાલ મડિયા)
બનેલી ફિલ્મ:- (1) મિર્ચ મસાલા (1987)
10).કૃતિ:- લીલુડી ધરતી (ચુનીલાલ મડિયા)
બનેલી ફિલ્મ:- (1) લીલુડી ધરતી (1968)
11).કૃતિ:- વેળા વેળાની છાંયડી (ચુનીલાલ મડિયા)
બનેલી ફિલ્મ:- (1) સમય બડા બલવાન (1969)
12).કૃતિ:- અંતઃ સ્ત્રોતા (ચુનીલાલ મડિયા)
બનેલી ફિલ્મ:- (1) મારી હેલ ઉતારો રાજ (1977)
13).કૃતિ:- કિમ્બલ રેવન્સવુડ (મધુસૂદન ઠાકર "મધુરાય")
બનેલી ફિલ્મ:- (1) વોટ્સ યોર રાશિ (2009)
14).કૃતિ:- અછૂતનો વેશ (ધીરુબહેન પટેલ)
બનેલી ફિલ્મ:- (1) અછૂતનો વેશ (1978)
15).કૃતિ:- મોરે પણ એક ઘર હોય (વર્ષા અડાલજા)
બનેલી ફિલ્મ:- (1) મોતીના ચોક રે સપનાં મા દીઠા (1999)
16).કૃતિ:- જાલકા (ચિનુ મોદી)
બનેલી ફિલ્મ:- (1) રાજ માતા (2004)
17).કૃતિ:- કરણઘેલો (નંદશંકર મહેતા)
બનેલી ફિલ્મ:- (1) કરણઘેલો (1948)
18).કૃતિ:- વેવિશાળ (ઝવેરચંદ મેઘાણી)
બનેલી ફિલ્મ:- (1) વેવિશાળ (1949)
19).કૃતિ:- સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર (ઝવેરચંદ મેઘાણી)
બનેલી ફિલ્મ:- (1) શેતલને કાંઠે (1975)
(2) વીર રામવાળો (1976)
(3) વીર માંગડાવાળો (1977)
(20)કૃતિ:- માણસાઈનાં દીવા (ઝવેરચંદ મેઘાણી)
બનેલી ફિલ્મ:- (1) માણસાઈનાં દીવા (1977)
Repost from WebSankul Official™
🟠 ગૌરવવંતુ ગુજરાત 🟠
📝 1 મે, 1960 ના રોજ સ્વતંત્ર રાજ્ય
તરીકે ગુજરાતનો જન્મ થયા બાદ, લગભગ તમામ ક્ષેત્રોમાં તેને હરણફાળ પ્રગતિ કરી છે, અને દેશ-વિદેશમાં ગુજરાતનું નામ ગુંજતું થયું છે.
📝 આ ગૌરવ દિવસ નિમિત્તે ગુજરાતની સ્થાપના પાછળ મહત્ત્વની ભૂમિકા રહી છે તેવા મહાગુજરાત આંદોલનનો એક સંક્ષિપ્ત ચિતાર અહીં રજૂ કરાયો છે.
Repost from સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️
Hu Ganit Chhu hand writting.pdf
Hu ganit chu e batch ma sadurup ma je bhanavyu che teni soft copy. Badha j type na question par focus karvama avyu che
Repost from Vishal Khodifad official
🟥CCE -ખાસ આ file જોઈ લ્યો 🟥
For more material and free lecture of amc
Join - https://t.me/VishalKhodifad
Download app - https://play.google.com/store/apps/details?id=com.qumfjx.qqfzms&pcampaignid=web_share
Repost from Police sub Inspector (PSI)
👮 PSI & Constable Mock Test - 1👮
👮 1 Question Paper + Answer Key
👮PSI-Constable WhatsApp ગુપ :🔷
➺ https://chat.whatsapp.com/HwaDdk30hcA3hmB2CY92OD
─────────────────
إظهار الكل...