cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

GK OF GUJARAT

અહી... ગુજરાત સરકારની ભરતી ની બધી જ માહિતી,એક્ઝામ ને લગતા સાહિત્ય,pdf,mp3,mp4,શોર્ટ ટ્રિક બધું જ મળશે...ચેનલ ને તમારા મિત્રો સુધી મોકલો જેથી તે પણ માહિતી મેળવે...શેર કરો આ લિંક ને👇👇 @gkofguj

إظهار المزيد
لم يتم تحديد البلدلم يتم تحديد اللغةالفئة غير محددة
مشاركات الإعلانات
761
المشتركون
لا توجد بيانات24 ساعات
لا توجد بيانات7 أيام
لا توجد بيانات30 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

GENERAL QUIZ 20 ========================= આજની ક્વિઝ મૂકી દેવામાં આવી છે. આ ક્વિઝ આપીને જાણી લો તમારી મહેનત કઈ દિશામાં ચાલી રહી છે. ક્વિઝનુ સોલ્યુશન તમારાં મેઈલ આઇડી આવી જશે. ============================ https://bit.ly/3ikfpLm
إظهار الكل...
GENERAL QUIZ 21

Best Current Affairs in gujarati is here we made current affairs from all popular sources of gujarat and india

*😱 ઈન્ડિયન આર્મી ગોધરા ભરતી મેળાની તારીખ જાહેર 👮* ➥ આર્મીની તૈયારી કરતા મિત્રો માટે ખુશ ખબર, ગોધરા પંચમહાલ ભરતી મેળાની તારીખ જાહેર થઈ ગઈ છે. ➥ 05 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ વચ્ચે થશે ભરતી મેળો 🤔 કયા કયા જિલ્લાના ઉમેદવાર લઈ શકશે ભાગ ? 🤔 ક્યારે ફોર્મ ભરવાના શરૂ થશે ? ➜ આ ભરતી મેળાની ઓફિશિયલ નોટીફિકેશન અને સંપૂર્ણ માહિતી માટે આ લિંક પર જાઓ : https://bit.ly/3ihXDsg *🙏 આ મેસેજ આર્મીની તૈયારી કરતા બધા મિત્રોને મોકલો 🙏*
إظهار الكل...
*💥🔥BREAKING NEWS🔥💥* *💫💥ધોરણ -૧૦ નું પરિણામ કેવી રીતે બનશે ?* *👉ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.* *👉જૂનના અંતિમ અઠવાડિયામાં ઓનલાઈન પરિણામ મુકવામાં આવશે.* પરિપત્ર : *👉https://bit.ly/2TvAxns* *👉જુલાઈના બીજા અઠવાડિયામાં માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.* *👉પરિપત્ર નીચે આપેલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો.⤵️* પરિપત્ર : *👉https://bit.ly/2TvAxns* ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ 👍 ખૂબ જ જરૂરી માહિતી હોવાથી તમારા દરેક ગ્રુપમાં અને મિત્રોને શેર કરશો..
إظهار الكل...
⏺️ ભૂકંપના અધ્યયનને શું કહે છે? ✔️ સિસ્મોલોજી ⏺️ ધરતીકંપ માપવાનું સાધન જણાવો. ✔️ સિસ્મોગ્રાફ ⏺️ ભૂકંપના તરંગોને કયા યંત્રો પર રેખાંકિત કરવામાં આવે છે? ✔️ સિસ્મોગ્રાફ ⏺️ ભૂકંપની તીવ્રતા કયા એકમમાં મપાય છે ? ✔️ રિકટર સ્કેલ ⏺️ ધરતીકંપ વખતે ઉત્પન્ન થતા તરંગો કયા હોય છે? ✔️ અવશ્રાવ્ય (ઈન્ફ્રાસોનિક) 🔰જોડાઓ અમારી Telegram Channel સાથે ➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 t.me/gkofguj ➖➖➖➖➖➖➖➖➖➖➖
إظهار الكل...