cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

જ્ઞાન ગંગા એકેડમી

🧠 જ્ઞાન ગંગા એકેડમી 🎯🎯 દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તથા ઉપયોગી મટીરીયલ, Pdf's, કરંટ અફેર્સ માટે જોડવો અમારી ચેનલમા ● Join : @gyaanganga @mehul_pandya

إظهار المزيد
مشاركات الإعلانات
30 330
المشتركون
-1024 ساعات
+397 أيام
+2730 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

(5) ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ પુસ્તકના લેખક કોણ ? @gyaangangaAnonymous voting
  • રાધાકૃષ્ણન
  • જવાહરલાલ નેહરુ
  • વિનોબા ભાવે
  • ગોવિંદ વલ્લભ પંત
0 votes
👍 2🎉 1
(4) બિહુ નૃત્ય કયા રાજ્યનું છે ? @gyaangangaAnonymous voting
  • બંગાળ
  • આસામ
  • બિહાર
  • ઓરિસ્સા
0 votes
👍 2
(3) ફિલ્મોનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ? @gyaangangaAnonymous voting
  • અમેરિકા
  • ભારત
  • ચીન
  • ઇંગ્લેન્ડ
0 votes
👍 2
(2) પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે ? @gyaangangaAnonymous voting
  • રાજસ્થાન
  • મધ્યપ્રદેશ
  • ઉત્તરપ્રદેશ
  • બિહાર
0 votes
👍 3
(1) તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ? @gyaangangaAnonymous voting
  • તમિલનાડુ
  • કર્ણાટક
  • કેરળ
  • આંધ્ર
0 votes
👍 2
🔯 ઔતિહાસિક તિથિઓની ગણતરી 🔯 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 ⛔️ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમયને B.C. (Before Crist) અર્થાત “ઈસવીસન પૂર્વ” નો સમય કહેવાય છે. કેટલાક દેશોમાં B.C.E. (Before Common Era) શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ⛔️ ઈશુના જન્મ પછીના સમયને A.D. (Anno domini) અર્થાત “ઈસવીસન” કહેવાય છે. પરંતુ કેટલાક દેશોમાં C.E. (Common Era) શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ♦️ બુદ્ધ સંવત- ઈ.સ.પૂર્વે ૫૪૪ ♦️ મહાવીર સંવત- ઈ.સ. પૂર્વે ૫૨૭ ♦️ વિક્રમ સંવત- ઈ.સ. પૂર્વે ૫૮ ♦️ જુલીયન કેલેન્ડર- ઈ.સ. પૂર્વે ૪૬ ♦️ શક સંવત- ઈ.સ. ૭૮ ♦️ ગુપ્ત સંવત- ઈ.સ. ૩૧૯ ♦️ હિજરી સંવત- ઈ.સ. ૬૨૨ ♦️ ઈલાહી સંવત- ઈ.સ. ૧૫૮૩ ⛔️ સમગ્ર વિશ્વએ ગ્રેગેરિયન કેલેંડર અપનાવ્યું છે. તેની શરૂઆત ૨૪ ફેબ્રુઆરી, ૧૫૮૨ના રોજથી પોપ ગ્રેગરી તેરમા એ શરૂ કર્યુ હતુ. પરંતુ એલાયસીયસ લિલયસે તેની રચના કરી હતી. ✍✍Mehul pandya✍✍ ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Join:- @gyaanganga ➖➖➖➖➖➖➖➖➖➖➖➖
إظهار الكل...
👍 1
♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️ ઈતિહાસમાં ૧૨ જુલાઈનો દિવસ 👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨 🌊🌊🌊🌊પુનામાં પૂર🌊🌊🌊🌊 વર્ષ ૧૯૬૧માં આજના દિવસે આવેલા પૂરમાં અડધું પૂના શહેર ડૂબી ગયું હતું . આ હોનારતમાં બે હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને એક લાખથી વધુએ સ્થળાંતર કર્યુ હતું . 🌊વર્ષ 1961ની 12 જુલાઈએ ખડકવાસલા અને પાનશેટ ડેમ ઐતિહાસિક રીતે ઓવરફ્લો થઈ જતાં પુના તારાજ થઈ ગયું હતું . તે સમયે નવનિર્મિત મહારાષ્ટ્ર રાજ્યના બીજા સૌથી મોટા શહેરનો નકશો જ બદલાઈ ગયો હતો . 👧🏻👧🏻👧🏻મલાલા યુસુફઝાઈ👱‍♀👱‍♀👱‍♀ મહિલા શિક્ષણની હિમાયત કરવા બદલ સૌથી નાની ઉંમરે નોબેલ શાંતિ પારિતોષિક જીતનારી મૂળ પાકિસ્તાની કિશોરી મલાલા વર્ષ ૧૯૯૭માં આજના દિવસે જન્મી હતી . 🕵👳🕵👳પ્રાણ🕵👳🕵👳 બોલીવુડના વિલન અને દમદાર ચરિત્ર ભૂમિકાઓ નિભાવનારા અભિનેતા પ્રાણે વર્ષ ૨૦૧૩માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેઓ શરૂઆતમાં ફોટોગ્રાફર બનવા માગતા હતા . ⚾️⚾️10 રનમાં 10 વિકેટનો વર્લ્ડ રેકોર્ડ⚾️⚾️ કાઉન્ટી મેચમાં યોર્કશાયર તરફી હેડ્લી વેરિટીએ વર્ષ 1932ની 12 જુલાઈએ નોટિંગહામશાયર સામે માત્ર 10 રનમાં 10 વિકેટનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો . તેના એક વર્ષ અગાઉ પણ તેણે 10 વિકેટો ઝડપી હતી . ⛳️⛳️સૌથી ભીષણ ટેન્ક યુદ્ધ⛳️⛳️ ઇતિહાસનું સૌથી ભીષણ ટેન્ક યુદ્ધ 1943ની 12 જુલાઈએ બીજા વિશ્વ યુદ્ધમાં જર્મનો અને રશિયનો વચ્ચે લડાયું હતું . તેમાં જર્મનીની 290માંથી 43 અને રશિયનોની 610 ટેન્કોમાંથી 400થી વધુ ટેન્કોનો ખુરદો બોલી ગયો હતો . 🏹1489 :- દિલ્લી પર લોદી વંશના સ્થાપક બહલોલ લોદીનું અવસાન થયુ. 🏹1823 :- ભારતે પ્રથમ વખત બનાવેલા વરાળથી ચાલતા જહાજ એન્જિન દિયાનાને કોલકાતા ખાતે દરિયામાં ઉતાર્યું. 🏹1864 :- પ્રખ્યાત ઇતિહાસકાર વિશ્વનાથ કાશીનાથ રજવાડે નો જન્મ થયો. 🏹1960 :- બિહારમાં ભાગલપૂર યુનિવર્સિટીની સ્થાપન થઈ. 🏹1960 :- રાંચી યુનિવર્સિટીની સ્થાપન થઈ. 🏹1965 :- પુર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનો મેંગલોરમાં જન્મ થયો. 🏹૨૦૦૨ - ઘનશ્યામભાઈ ઓઝાનુ અવસાન... ગુજરાતના ચોથા મુખ્યમંત્રી. (જ. ૧૯૧૧) ➖➖➖➖➖➖➖➖➖➖➖ ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા ♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️ ⭕️ગુજરાતના ચોથા મુખ્યમંત્રી⭕️ 🎋પદભારનો સમયગાળો🎋 ૧૭ માર્ચ, ૧૯૭૨ – ૧૭ જુલાઇ, ૧૯૭૩ ( ૨૫ ઓક્ટોબર , ૧૯૧૧ – ૧૨ જૂલાઇ, ૨૦૦૨ ) ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેઓએ બી.એ.એલ.એલ.બી. સુધી અભ્યાસ કરેલો. 〰 તેઓ ૧૯૪૮ થી ૧૯૫૬ સુધી ત્યારના સૌરાષ્ટ્ર રાજ્યની વિધાન સભાના સભ્ય હતા. 〰પછીથી ૧૯૫૬માં તેઓ ત્યારના મુંબઈ રાજ્યની વિધાન સભાના સભ્ય બન્યા. 〰૧૯૫૭ થી ૧૯૬૭ સુધી અને ફરીથી ૧૯૭૧ થી ૧૯૭૨ સુધી તેઓ લોક સભાના સભ્ય રહ્યા. 〰પછીથી, ૧૦ એપ્રિલ, ૧૯૭૮ થી ૯ એપ્રિલ, ૧૯૮૪ સુધી તેઓ રાજ્ય સભાના સભ્ય રહ્યા. 〰૧૯૭૨-૭૪ દરમિયાન તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યા. ●માધ્યમિક શિક્ષણ વિધેયક બિલ પસાર થતાં માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના થઈ. ●હાઉસિંગ બોર્ડની રચના ●આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના ✅ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈના કાર્યકાળમાં રાજયમાં રાષ્ટ્રપતિ શાસન આવેલ, ત્યાર બાદ ઘનશ્યામભાઈ ઓઝા મુખ્યમંત્રી બનેલ. તે એકાદ વર્ષ સત્તા પર રહ્યા ત્યાર બાદ તેની સામે બળવો કરીને ૧૭ જુલાઈ ૧૯૭૩ના રોજ ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બનેલ. 〰〰〰〰〰〰〰〰〰〰〰 😀😀😀ઘનશ્યામ નાયક😀😀😀😀 😁સબ ટીવી પર પ્રસારીત થતી દૈનિક ધારાવાહીક ‘તારક મહેતાના ઉલટા ચશ્માં ’ માં નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા (નટુ કાકા)નું ભજવનાર ઘનશ્યામ નાયક નો જન્મ તા. ૧૨/૭/૧૯૪૫ ના રોજ મહેસાણા જીલ્લાના વડનગર પાસે આવેલ ઊંઢાઈ ગામમાં થયો હતો. 😁ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. 😁તેમના વડદાદા, વાડીલાલ નાયક, શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાસંદા ના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. 😁 સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતા. આમ ચાર પેઢીથી તેઓનો પરિવાર કલાને સમર્પિત છે. 😊જેને ‘મુંબઇનો રંગલો‘ તરીકે પણ ઓળખવામાં આવે છે. 😊એમણે આઠ વર્ષની ઉમરે અભિનય કારકિર્દીની શરૂઆત કરેલી. 😁 રંગભૂમિ તેમજ ભવાઈ એમણે ઘણાં હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કરેલો છે.. 🙂તેઓ વર્ષોથી રંગભૂમિના ‘રંગલો‘ શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા છે. 😁તેમણે આશરે ૧૦૦ જેટલાં નાટક અને ૨૨૩ ચલચિત્રોમાં અભિનય કરેલો છે. તેમણે બાળવયે શોભાષણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું. 😁ગુજરાતી મૂળ ધરાવતા જાણીતા અભિનેતા, પાશ્વગાયક અને ડબિંગ કલાકાર હતા. 🎬🎬તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી.
إظهار الكل...
👍 3
આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું, 🎬જેના દિગ્દર્શક મનુકાન્ત પટેલ છે. તેમણે ડોશીમાંના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે , પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે ગીતો ગાયા છે જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે. 🎬તેમના દ્વારા અભિનય કરાયેલું પ્રથમ હિન્દી ચલચિત્ર માસૂમ હતું. જેમાં તેમણે બાળકલાકાર તરીકે કામ કરેલું. તે સિવાય કચ્ચેધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક આવારા, તિરંગા અને ઇના મીના ડીકા જેવા હિન્દી ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. તેમનું સર્વપ્રથમ ગુજરાતી નાટક ‘ પાનેતર’ હતું.તેમણે ગુજરાતી સીરીયલ માની મટકુંમાં મુખ્ય કલાકાર મટકલાલ તરીકે અભિનય કર્યો હતો. આ ઉપરાંત છુટાછેડા ગુજરાતી સીરીયલમાં પણ અભિનય કર્યો હતો. Join : @gyaanganga
إظهار الكل...
👍 3
*▪*ભારતીય મહિલાઓનું યોગદાન*▪* """"""""""""""""""""""""""'"'"""""""""""""""""""" ▪ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી? *✔રાધાબાઈ સૂબારાયન* ▪ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી? *✔ઉત્તર પ્રદેશ* ▪UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? *✔રોજ મિલિયન બૈથયું* ▪સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા? *✔ઉત્તરપ્રદેશ* ▪ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી? *✔હિમાચલ પ્રદેશ* ▪જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું? *✔મેડમ ભીખાઈજી કામા* ▪અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી? *✔એન બમ્સડેન* ▪અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત? *✔કુંજરાની* ▪રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા? *✔વાયલેટ આલ્વા* ▪ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા? *✔ઈલાબેન ભટ્ટ* ▪મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા? *✔રીટા ફારિયા* ▪મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો? *✔સુસ્મિતા સેન* ▪રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? *✔શ્રીમતી જયંતિ પટનાયક* ▪દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત? *✔રીના કૌશલ* ▪લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી? *✔અરૂણા આસિફઅલી* ▪"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? *✔સુષ્મા આયંગર* ▪પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી? *✔ચોકીલા અય્યર* ▪રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? *✔હીરાબેન પાઠક* ▪પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે? *✔દુર્ગા બેનરજી* ▪ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા? *✔વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર* ▪આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે? *✔પલ્લવી મહેતા* ▪આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે? *✔અનુપમા પુચિમંડા* ▪ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા? *✔શ્રીમતી નિરૂપા ભોંસલે* ▪ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? *✔મેરી લાલારો* ▪દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા? *✔જયાબહેન શાહ* ▪'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? *✔શ્રીમતી દેવિકા રાની* ▪ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા? *✔કે.જે.ઉધેશી* ▪દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા? *✔અરુણા હુસેનઅલી* ▪"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા? *✔વિદ્યાગૌરી નીલકંઠ* ▪હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો? *✓સામાજિક વિજ્ઞાન* @gyaanganga
إظهار الكل...
👍 2
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ કયા શહેરમાં 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું?🎡
إظهار الكل...
💥 શિમલા💥
💥 મનાલી 💥
💥ધર્મશાળા 💥
💥સોલન 💥
👉🏽જવાબ જાણવા માટે ક્લિક કરો 👍
اختر خطة مختلفة

تسمح خطتك الحالية بتحليلات لما لا يزيد عن 5 قنوات. للحصول على المزيد، يُرجى اختيار خطة مختلفة.