ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

الذهاب إلى القناة على Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1 @Yuvrajsinhjijadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

إظهار المزيد
1 882
المشتركون
+224 ساعات
+67 أيام
+3130 أيام
أرشيف المشاركات
નીચેનામાંથી કયું ખાતર ભારતમાં સૌથી વધુ વપરાતું ખાતર છે ?
Anonymous voting

Aluminium corporation of India
Anonymous voting

ભારતમાં જહાજ નિર્માણ ક્યાં આવેલો છે ?
Anonymous voting

કયા શહેરને ઇલેક્ટ્રોનિક શહેર તરીકે ઓળખવામાં આવે છે ?
Anonymous voting

ભારતનું બંધારણ ગુજરાતી.pdf

New Vaccination Schedule with PCV, Rota with Vit K - Age Wise - by Dr. Virendrasinh Jadeja - CHO Dhunvav HWC 24-11-2021 With Colour.pdf

#5th_Berojgar_Anniversary

આ ગ્રૂપ જે વ્યક્તિ છે દરેકને વિનંતી છે કે એક ટ્વિટ અને રીટ્વિટ આપડા ભવિષ્ય માટે જરૂર કરજો અને તમારા સાગા સબંધી ને પણ એક ટ્વિટ કરાવો આપેલા #5th_Berojgar_Anniversary હેસ્ટેગ સાથે. જો તમને ટ્વિટર ચલાવતા ના આવડતું હોય તો યુટ્યુબ માંથી વીડિયો જોઈને શીખીને પણ ટ્વિટર અભિયાન માં સાથ આપશો.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥 મિત્રો.... કાલે એટલે કે 24.11.2021ના રોજ આપણી પંચાયત વિભાગની અને આરોગ્યશાખાની MPHW અને FHWની ભરતી આવ્યા ને 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે (24.11.2016ના રોજ ફોર્મ ભરાવવાના ચાલુ થયેલ) આપણી ભરતી જેમ બને તેમ વહેલા આવે તે માટે સરકારને ઊંઘમાંથી જગાડવા માટે કાલે ટ્વીટર પર એક સાથે ટ્વીટ કરવાનું આયોજન કરેલ છે માટે તમામ ભાઈઓ-બહેનોને વિનંતી છે કે કાલે ફરજીયાત એક વ્યક્તિએ 10 ટ્વીટ કરવાના છે અને બીજા અન્યના ટ્વીટને રીટ્વીટ કરવાનું છે. સમય : 11:00 AM (24.11.2021)🔥 હેશટેગ 10:45 AM વાગ્યે મળી જશે. 🔥 ખાસ નોંધ : સરકાર વિરુદ્ધ કોઈ ખોટા ટ્વીટ કે અપમાનજનક, વાંધાજનક ટ્વીટ કરવાનું નથી. 🔥 🧨🧨🧨🧨🧨🧨🧨🧨🧨🧨🧨🧨

વિપ્રો કંપની ના સ્થાપક કોણ છે ?
Anonymous voting

GPS Full form
Anonymous voting

DNS FULL NAME
Anonymous voting

હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર એપ્રેન્ટીસ કાલોલ નગરપાલિકા
હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર એપ્રેન્ટીસ કાલોલ નગરપાલિકા

બિન સચિવાલય ક્લાર્ક અપડેટ🔥🔥 પરિક્ષા તારીખ જાહેર13/02/2022
બિન સચિવાલય ક્લાર્ક અપડેટ🔥🔥 પરિક્ષા તારીખ જાહેર13/02/2022