ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

الذهاب إلى القناة على Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1@Yuvrajsinhjadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

إظهار المزيد
1 880
المشتركون
+124 ساعات
+57 أيام
+2930 أيام
أرشيف المشاركات
Key Feature of Budget 2022 23.pdf

MPHW ની પોસ્ટનું સાચું નામ મલ્ટી પરપઝ હેલ્થ વર્કર(પુરુષ) છે પરંતુ મહાનગરપાલિકા, નગરપાલિકામાં કાયમી અને કોન્ટ્રાકટ તથા NHM જેવી જગ્યાએ કોન્ટ્રાકટમાં મહિલાઓ કામ કરે જ છે આથી આ પોસ્ટના નામના અંતમાં પુરુષ નામ ના આવું જોઈએ આથી MPHW(MALE) ના નામમાં સુધારો કરીને માત્ર MPHW કરવામાં આવ્યું છે બાકી બધા નિયમો શરતો 2014 ના RR મુજબ રહેશે...... બીજી વાત એ છે જો પંચાયતમાં mphw ની પોસ્ટમાં મહિલાઓને લેવા આવે તો કોઈપણ મહિલા 2-3 વર્ષનું ANM કરીને FHW ની જોબ લેશે જ નઇ કેમ કે બન્નેની સેલેરી ગ્રેડ પે સરખું છે અને કામ પણ 70% મળતું આવે છે માટે બધી મહિલાઓ એક વર્ષ SI કરીને MPHW જ પોસ્ટ પસંદ કરે એટલે ANM ની ડિગ્રી અને FHW ની પોસ્ટ નાબૂદ થઇ શકે છે આથી પંચાયતમાં mphw માં મહિલાને સ્થાન આપે એ શક્ય નથી અને આપે તો પણ એ યોગ્ય નથી

🌾સરકારે ડૉ. વી. અનંતા નાગેશ્વરનને મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે અને આજે તેમણે ચાર્જ સંભાળ્યો 🌾અગાઉ ડૉ. નાગેશ્
🌾સરકારે ડૉ. વી. અનંતા નાગેશ્વરનને મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે અને આજે તેમણે ચાર્જ સંભાળ્યો 🌾અગાઉ ડૉ. નાગેશ્વરને લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે કામ કર્યું છે 🌾તેઓ 2019 થી 2021 દરમિયાન ભારતના પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અંશકાલિક સભ્ય પણ હતા.

🌾સરકારે ડૉ. વી. અનંતા નાગેશ્વરનને મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે અને આજે તેમણે ચાર્જ સંભાળ્યો 🌾અગાઉ ડૉ. નાગેશ્વરને લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે કામ કર્યું છે 🌾તેઓ 2019 થી 2021 દરમિયાન ભારતના પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અંશકાલિક સભ્ય પણ હતા.

English grammer angel.pdf1.42 MB

🔥Big breaking news🔥 GPSSB તલાટી કમ મંત્રી નોટિફિકેશન જાહેર

Health 60 mark test 🖕🖕🖕 Score screen shot group ma moklvo

Hᴀᴘᴘʏ Rᴇᴘᴜʙʟɪᴄ Dᴀʏ 🇮🇳 Fʀᴇᴇᴅᴏᴍ Oғ Tʜᴏᴜɢʜᴛ, Sᴛʀᴇɴɢᴛʜ Iɴ Oᴜʀ Cᴏɴᴠɪᴄᴛɪᴏɴs Aɴᴅ Pʀɪᴅᴇ Iɴ Oᴜʀ Hᴇʀɪᴛᴀɢᴇ. Lᴇᴛ’s Sᴀʟᴜᴛᴇ Oᴜʀ Bʀᴀᴠᴇ Mᴀʀ
Hᴀᴘᴘʏ Rᴇᴘᴜʙʟɪᴄ Dᴀʏ 🇮🇳 Fʀᴇᴇᴅᴏᴍ Oғ Tʜᴏᴜɢʜᴛ, Sᴛʀᴇɴɢᴛʜ Iɴ Oᴜʀ Cᴏɴᴠɪᴄᴛɪᴏɴs Aɴᴅ Pʀɪᴅᴇ Iɴ Oᴜʀ Hᴇʀɪᴛᴀɢᴇ. Lᴇᴛ’s Sᴀʟᴜᴛᴇ Oᴜʀ Bʀᴀᴠᴇ Mᴀʀᴛʏʀs Oɴ Rᴇᴘᴜʙʟɪᴄ Dᴀʏ ! Tᴇᴀᴍ MPHW GUJARAT ⚔️

+1
S.I.H.F.W. VADODARA GOVT. OF GUJARAT ANM course Module ALL Othentic PDF 💥💥💥💥📚📖👆

^༄ⅆᴋ᭄࿐: ટુંક સમયમાં government બનાવેલ ANM FHW ટ્રેનિંગ કૉર્સ ની PDF upload કરવામાં આવશે💥💥 ટુંક સમયમાં government બનાવેલ MPHW ટ્રેનિંગ કૉર્સ ની PDF upload કરવામાં આવશે💥💥 government onthentic PDF મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર ,સેનેટરી ઇન્સ્પેકટર વર્ગ-3 ની તૈયારી કરતા મિત્રો માટે ઉપયોગી ગ્રુપ https://t.me/MPHWALE

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર✅
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર✅

+1
S.I.H.F.W. VADODARA GOVT. OF GUJARAT ANM course Module ALL Othentic PDF 💥💥💥💥📚📖👆