ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

الذهاب إلى القناة على Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

إظهار المزيد
1 873
المشتركون
لا توجد بيانات24 ساعات
+127 أيام
+2130 أيام
أرشيف المشاركات
🔰લુ લાગવા (હીટ સ્ટ્રોક) SMC ના, દરિયા🌊 માથી 🤗
🔰લુ લાગવા (હીટ સ્ટ્રોક) SMC ના, દરિયા🌊 માથી 🤗

मैं रहूं या न रहूं पर, ये वादा है मेरा तुझसे मेरे बाद वतन पर मरने वालों का सैलाब आएगा | માતૃભૂમિની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનાર માં ભારતીનાં વીર સપૂતોને શહીદ દિન નિમિત્તે કોટિ કોટિ વંદન...! ઇન્કલાબ ઝિંદાબાદ!

Child Health by FHW_E course.pdf5.35 MB

મિશન ગૌણસેવા પંચાયત | MPHW FHW SI | Nikul Trivedi’s Live Class https://youtu.be/GCdWxV2XFDg
મિશન ગૌણસેવા પંચાયત | MPHW FHW SI | Nikul Trivedi’s Live Class https://youtu.be/GCdWxV2XFDg

Smc clerk final answer key 5-3-23

Smc Mphw paper final answer key 2023

ભાવનગર મહાનગરપાલિકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(PH ) ઉમેદવાર સંવર્ગના પ્રમાણપત્રો ચકાસણી માટેની યાદી તથા તારીખ પ્રસિધ્ધ ..
ભાવનગર મહાનગરપાલિકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(PH ) ઉમેદવાર સંવર્ગના પ્રમાણપત્રો ચકાસણી માટેની યાદી તથા તારીખ પ્રસિધ્ધ ..

+2
SMC_MPHW_Paper_2023.pdf3.50 MB

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન 🎯 FHW EXAM DATE 🎯 👉કોલ લેટર નીકળવાની     શરૂઆત થઈ ગઈ છે 5/4/2026 ના રોજ પરીક્ષા લેવાશે #smc

ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંકઃ ૪૦૪/૨૦૨૫૨૬, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ), વર્ગ-3 કુલ-૨૫૪ જગ્યા દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે હજુ જો ફોર્મ ભરવાનું બાકી હોય તો ભરી દેજો તા.૨૧/૦૩/૨૦૨૬ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી)ફોર્મ ભરી શકાશે. વેબસાઈટ : https://ojas.gujarat.gov.in

#રાજકોટ મહાનગરપાલિકા
#રાજકોટ મહાનગરપાલિકા

વન અને પર્યાવરણ વિભાગની વર્ષ 2026-27ની કુલ ₹2823 કરોડની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભામાં પસાર... 🔸 રાજ્યમાં છેલ્લાં 12 વર્ષમાં વનવિસ્તાર બહાર વૃક્ષોની સંખ્યામાં 47.18 ટકાનો નોંધપાત્ર વધારો 🔸 ગુજરાત વન્યજીવ સંરક્ષણમાં અગ્રેસર: રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ 🔸 કચ્છના બન્નીમાં આકાર લેશે દેશનું અત્યાધુનિક 'ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર' 🔸 મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાત પણ બન્યું 'ટાઈગર સ્ટેટ': રતનમહાલમાં વાઘનું આગમન 🔸 કચ્છનું ‘છારી-ઢંઢ’ બન્યું રાજ્યની પાંચમી રામસર સાઈટ, જૈવ-વૈવિધ્યની વૈશ્વિક ઓળખ મજબૂત બની રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા માટે વર્ષ 2026-27માં વધુ 430 હેક્ટરમાં ‘વન કવચ’ નિર્માણનો લક્ષ્યાંક: વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

GPSSB | GSSSB સ્પેશિયલ મુખ્ય સેવિકા Live | બાળવિકાસ |mukhya sevika |મુખ્ય સેવિકા| FHW |MPHW આજે રાત્રે - 8.0 PM https://youtu
GPSSB | GSSSB સ્પેશિયલ મુખ્ય સેવિકા Live | બાળવિકાસ |mukhya sevika |મુખ્ય સેવિકા| FHW |MPHW આજે રાત્રે - 8.0 PM https://youtube.com/live/pyacXZafm3s

તા. 15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ... આ દિવસ ગ્રાહકોના અધિકારો વિશેની સમજ પૂરી પાડવી, તેનું રક્ષણ કરવા તેમજ પ્રોત્સાહન આપ
તા. 15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ... આ દિવસ ગ્રાહકોના અધિકારો વિશેની સમજ પૂરી પાડવી, તેનું રક્ષણ કરવા તેમજ પ્રોત્સાહન આપવા માટેનો અવસર છે. સાથે જ આ દિવસ ગ્રાહકોના અધિકારો અંગેની જાગૃતિ લાવવી તેમજ તેને સલામત, સમાન અને સશક્ત બનાવવા માટેની તકો પૂરી પાડે છે. આ દિવસ ગ્રાહકોને તેઓના અધિકારો પ્રત્યે જાગૃત કરે છે... #WorldConsumerRightsDay2026 #WorldConsumerRightsDay #GujaratInformation29635

Smc Full notification