ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

الذهاب إلى القناة على Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

إظهار المزيد
1 872
المشتركون
-124 ساعات
+117 أيام
+2430 أيام
أرشيف المشاركات
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 11 માસના કરાર આધારિત ભરતી..
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 11 માસના કરાર આધારિત ભરતી..

Gsssb. SSI નુ પેપર (દિવ્યાંગ).pdf45.64 MB

પાટણ નગરપાલિકામાં એપરેન્ટીસ યોજના હેઠળ સેનેટરી ઇન્સપેક્ટર ની ભરતી..
પાટણ નગરપાલિકામાં એપરેન્ટીસ યોજના હેઠળ સેનેટરી ઇન્સપેક્ટર ની ભરતી..

🔥AMC નવી ભરતી🔥                 MPHW 👉જે નિયમોની સામે વષૉથી જે આપડી ‌રજુઆત હતી તે નવી ભરતીના નિયમો માટેના ખૂબ સારા સમાચાર આગામી બે દિવસમાં મળી જશે. Join now - https://t.me/nikultrivedi

ગાંધીનગર માં કામ કરવા ઈચ્છતા હોય તેવા ફ્કત ગ્રેજયુએટ વિધાર્થીઓ 14.10.2025ના રોજ આપેલ સરનામે ઇન્ટરવ્યૂ આપી શકે છે.
ગાંધીનગર માં કામ કરવા ઈચ્છતા હોય તેવા ફ્કત ગ્રેજયુએટ વિધાર્થીઓ 14.10.2025ના રોજ આપેલ સરનામે ઇન્ટરવ્યૂ આપી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન          MPHW-344 🔥WAITING LISTની યાદી🔥 આ યાદી છે ફાઈનલ Waiting listનુ સિલેકશન નથી આ યાદી મુજબ Waiting List ખુલશે. Join now - https://t.me/nikultrivedi

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન            MPHW-344 🔥 WAITING LIST-બાબત 🔥 👉Waitingની રાહ જોઈને બેઠેલા તમામ આશાવાદ ઉમેદવારોને જણાવાનું કે આપની Waiting Listની ઓપન કરવાની ફાઈલ રેડી તૈયાર થઇ ગઈ છે. માત્ર લગત અધિકારીની સહી ‌બાકી છે  જેવી સહી થઈ જશે એટલે તરત જ આપને ફોન આવી જશે હાજર થવા માટેના. 👉અમારી પાસે એની PDF આવી જશે એટલે તરત જ આપ સમક્ષ મુકીશું 👉પરંતુ હાલ માત્ર 29 ઉમેદવારોનુ જ Waiting List બહાર પડશે જેની લગત ઉમેદવારોએ ખાસ નોંધ લેવા વિનંતી. 👉દિવાળી પહેલા આપને સારા સમાચાર મળી પણ જાય

🌿સુરત જિલ્લા રક્તપિત કચેરી🌿
🌿સુરત જિલ્લા રક્તપિત કચેરી🌿

BMC મા SI ની તમામ ભરતીઓ હવે ગ્રેજ્યુએશન પર..
BMC મા SI ની તમામ ભરતીઓ હવે ગ્રેજ્યુએશન પર..

રાજકોટ મહાનગરપાલિકા Upcoming Bharti… 🎯 MPHW :- 44 🎯FHW :- 39 ...
રાજકોટ મહાનગરપાલિકા Upcoming Bharti… 🎯 MPHW :- 44 🎯FHW :- 39 ...

બિગ બ્રેકિંગ🔥AMC MPHW WAITING …🔥 સંભવિત ૪૫ થી ૫૦ ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે… 🔜

*અતિ જોખમી પ્રસુતિના ચિહનો ઘરાવતી સગર્ભામાતાની વિગત** 1.બે વખતની ANC તપાસમાં હિમોગ્લોબીન ૬.૫ ગ્રામ કે તેથી ઓછું હોય તેવી સંખ્યા 2.લોહીનું દબાણ ૧૮૦/૧૧૦ mm of Hg કે તેથી (૩ વખતે) હોય અને પગે સોજા આવવા અથવા પેશાબની તપાસમાં પ્રોટીન આવવું (પ્રોટીનયુરીયા) તેવી સગર્ભા માતાની સંખ્યા 3. ANC તપાસમાં કોઇ૫ણ તબકકે Body Mass Index ૧૭ કરતાં ઓછો હોય તેવી સગર્ભા બહેનોની સંખ્યા 4. ૬ (છ) માસના સગર્ભાવસ્થા બાદ ૪૨ કિલોથી ઓછું વજન ઘરાવતી સગર્ભા બહેનોની સંખ્યા 5. ડિલેવરી સમયે Placenta Previa ઘરાવતી સગર્ભા બહેનોની સંખ્યા 6. સીકલસેલ રોગ/થેલેસેમીયા /હિમોફીલીયાની બિમારી ઘરાવતી સગર્ભા બહેનોની સંખ્યાy 7. ક્ષયથી પીડીત સગર્ભા માતાઓ કે જેને પ્રથમ હરોળની સારવાર અસરકારક ન હોય 8. ગર્ભમાં ત્રણ અથવા ત્રણથી વઘુ બાળકો ઘરાવતી સગર્ભા બહેનોની સંખ્યા 9. અગાઉ ર (બે) પ્રસુતિ દરમિયાન સિજેરીયન કરાવેલ હોય 10. જે સગર્ભા બહેનોને Chronic Kidney Disease (CKD Grade 2 અથવા વઘારેની) હોય તેવી સગર્ભા ની સંખ્યા 11. Previous History of hearth Valve replacement or valve repair (balloon valvtomy)12. current diagnosed case of severe mitral valve stenosis or mitral regurgitation with pulmonary hypertension ઘરાવતી સગર્ભા બહેનો 12. current diagnosed case of severe mitral valve stenosis or mitral regurgitation with pulmonary hypertension ઘરાવતી સગર્ભા બહેનો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન MPW ડોક્યુમેન્ટ વેરિફિકેશન 👉જે મિત્રોનો MPWમા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમા નામ આવીયુ છે છતાં હજુ સુધી તેમણે કોઈપણ કારણસર ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવીયુ તો VMC દ્રારા તેમને છેલ્લી તારીખ 15/4/2024 આપેલ છે. 👉15/4/2024 તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છેલ્લો મોકો આપેલ છે જેની ખાસ નોંઘ લેવી. :- aif