ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

الذهاب إلى القناة على Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

إظهار المزيد
1 874
المشتركون
+324 ساعات
+167 أيام
+2430 أيام
أرشيف المشاركات
GDEST_NO_I_71661265.pdf

GPSCની જાહેરાત મુજબ MPHW માટે જાહેર આરોગ્ય (Public Health) ક્ષેત્રમાં ૩ વર્ષનો અનુભવ માન્ય દેખાય છે. કારણ કે નોટિફિકેશનમાં Public Health શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ છતાં અમે કોઈ ચોક્કસ દાવો કરતા નથી. અમારું મત માત્ર એટલું છે કે અનુભવ માન્ય થઈ શકે છે અથવા માન્ય રહેવો જ જોઈએ.. અંતિમ નિર્ણય ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવશે. હાલ દરેક મિત્રોએ MPHW નો અનુભવ હોય કે SI or SSI નો અનુભવ હોય. ફોર્મ ભરી દેવું. ક્યાંય કશું જ જોવાની જરૂર નથી. - નિકુલ ત્રિવેદી

20 MCQ Test health

તા. 4 ફેબ્રુઆરી, વિશ્વ કેન્સર દિવસ - 2026; આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ 'United by Unique'... 🔹 રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લાં ચાર વર્ષમાં 30 વર્ષથી વધુ ઉંમરના 03 કરોડથી વધુ વ્યક્તિઓના મોંઢાના કેન્સર, 1.6 કરોડથી વધુ મહિલાઓના સ્તન કેન્સર તેમજ 82 લાખથી વધુ મહિલાઓના સર્વાઈકલ કેન્સરનું સ્ક્રીનિંગ કરાયું; સાથે જ રાજ્ય સરકાર દ્વારા કેન્સરના નિયંત્રણ માટે અનેક મહત્ત્વપૂર્ણ પગલાં લેવાયા છે... 🔹 રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કેન્સર સ્ક્રીનિંગ સુલભ બનાવવા 'Training of Trainers' કાર્યક્રમ હેઠળ અંદાજિત 400થી વધુ નિષ્ણાત દ્વારા રાજ્યભરના 37,000થી વધુ ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓને તાલીમ અપાશે; જિલ્લા કક્ષાની હોસ્પિટલ્સમાં ડે-કેર કીમોથેરાપી સેન્ટર દ્વારા દર્દીઓને પોતાના જિલ્લામાં સારવાર ઉપલબ્ધ કરાઈ રહી છે... #WorldCancerDay #WorldCancerDay2026 @mphwstudy

ગુજરાત વેટલેન્ડ્સના સંરક્ષણ અને સંવર્ધનમાં હંમેશાં અગ્રેસર; દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના 21 ટકા કરતા વધુ હિસ્સો ગુજરાતનો, જ
ગુજરાત વેટલેન્ડ્સના સંરક્ષણ અને સંવર્ધનમાં હંમેશાં અગ્રેસર; દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના 21 ટકા કરતા વધુ હિસ્સો ગુજરાતનો, જે અન્ય રાજ્યો કરતા સૌથી વધુ... માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા અને વેટલેન્ડ સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ... #WorldWetlandsDay

જામનગર માં રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત સેનેટરી ઇન્સ્પેક્ટર ની કરાર આધારિત ભરતી.

"अगर मन सोच कर ही सहम जाता हो, तो छोड़ो, यह 'दुर्ग' तुम्हारे लिए नहीं है। 🏰 डर है यदि गिर जाने का, तो यह 'शिखर' तुम्हारे लिए नहीं है। 🏔️ किंतु... अगर गिरकर उठने का है हौसला, तो हर ऊँचाई तुम्हारी है✨

સેનેટરી ઓફિસર 11 જગ્યાઓ. Class 2 #GPSC
સેનેટરી ઓફિસર 11 જગ્યાઓ. Class 2 #GPSC

Water chlorination 20 MCQ Test

વિશ્વભરમાં રક્તપિત્ત રોગને લઈને લોકોમાં જાગૃતિ વધે અને તેને રોકવા માટેના સહિયારા પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી આ દિવસ મનાવવા
વિશ્વભરમાં રક્તપિત્ત રોગને લઈને લોકોમાં જાગૃતિ વધે અને તેને રોકવા માટેના સહિયારા પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે. સાથે જ તેનો ઉદ્દેશ્ય રક્તપિત્ત સંબંધિત સારવાર વિશેની જાગૃતિ ફેલાવવા અને રક્તપિત્તના દર્દીઓના ઉત્થાન માટે પ્રયાસો કરવાનો છે... #WorldLeprosyDay @mphwstudy

સસ્તાં અને સચોટ નિદાન માટે દિશારૂપ... વડોદરાની MS યુનિવર્સિટીએ તાંબાનો ઉપયોગ કરીને વિકસાવ્યું ‘નેનોઝાઈમ’; માત્ર રંગના ફેરફાર પરથી જ શરીરમાં શુગરનું પ્રમાણ જાણી શકાશે…

#HAPPY REPUBLIC DAY

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT - إحصائيات وتحليلات قناة تيليجرام @mphwstudy