ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

الذهاب إلى القناة على Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

إظهار المزيد
1 871
المشتركون
لا توجد بيانات24 ساعات
+127 أيام
+2130 أيام
أرشيف المشاركات
જનની સુરક્ષા યોજના @mphwstudy
+2
જનની સુરક્ષા યોજના @mphwstudy

Gujarati (1).pdf Namoshree yojana #fhw @mphwstudy

સર્વાંગી વિકાસ: પાયાનું શિક્ષણ અને જીવન ઘડતર... આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત મહત્તમ નોંધણી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ
+1
સર્વાંગી વિકાસ: પાયાનું શિક્ષણ અને જીવન ઘડતર... આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત મહત્તમ નોંધણી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યની 53 હજારથી વધુ આંગણવાડીઓમાં યોજાયેલ બે દિવસીય ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમમાં 17.59 લાખથી વધુ વાલીઓ અને 19.70 લાખથી વધુ બાળકો સહભાગી થયાં; પ્રથમ દિવસે બાળકો અને વાલીઓ માટે ખાસ પ્રવૃત્તિઓનું આયોજન-બીજા દિવસે પૂર્વ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાપૂર્ણ સેવાઓ અંગે માહિતી પૂરી પડાઈ… બાળકોના સુવર્ણ અને ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારતા આ સરાહનીય પ્રયાસ થકી રાજ્યની આંગણવાડીઓ ગુંજી ઉઠી... @mphwstudy

જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK) ## યોજના વિશે મુખ્ય માહિતી યોજનાનું નામ: જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK) લાભાર્થી કોણ?: તમામ સગર્ભા માતાઓને સગર્ભાવસ્થા દરમિયાન, પ્રસુતિ દરમિયાન અને પ્રસુતિ બાદ ૪૨ દિવસ સુધી આ યોજનાનો લાભ મળે છે. નવજાત શિશુને જન્મથી ૧ વર્ષ સુધી આ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે. મુખ્ય લાભ: ઉપર જણાવેલ તમામ લાભાર્થીઓને સરકારી સંસ્થાઓમાં નિઃશુલ્ક આરોગ્ય સારવાર આપવામાં આવે છે. ## સગર્ભા માતાઓને મળવાપાત્ર નિઃશુલ્ક સેવાઓ મમતા દિવસે: તમામ પ્રકારની તપાસ, લોહતત્વની ગોળીઓ, કેલ્શ્યિમની ગોળીઓ અને આયોડિન યુકત્ત મીઠું સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરા પાડવામાં આવે છે. સગર્ભાવસ્થા દરમિયાન: ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી તમામ તપાસ, દવાઓ અને સારવાર નિઃશુલ્ક છે. પ્રસુતિ સેવાઓ: સંસ્થાકીય પ્રસુતિ સેવા (હોસ્પિટલમાં પ્રસુતિ) મફત છે. જરૂર પડે તો સિઝેરિયન સેક્શન ઓપરેશન (C-Section) પણ નિઃશુલ્ક કરવામાં આવે છે. દવાઓ અને સામગ્રી: પ્રસુતિ માટે જરૂરી દવાઓ, સર્જીકલ સાધનો અને અન્ય તમામ સામગ્રી મફત મળે છે. લેબોરેટરી અને ડાયગ્નોસ્ટિક સેવાઓ: લોહીની તપાસ, પેશાબની તપાસ, સોનોગ્રાફી વગેરે જેવી તમામ જરૂરી તપાસ નિઃશુલ્ક છે. ભોજન: હોસ્પિટલમાં રોકાણ દરમિયાન માતાને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. : સારવાર માટે લોહીની જરૂર પડે તો તે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એમ્બ્યુલન્સ સેવા: ઘરેથી હોસ્પિટલ આવવા માટે, હોસ્પિટલથી વધુ સારી સારવાર માટે મોટી હોસ્પિટલ જવા માટે અને સારવાર બાદ હોસ્પિટલથી ઘરે પરત ફરવા માટે મફત એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. ## નવજાત શિશુને ૧ વર્ષ સુધી મળવાપાત્ર નિઃશુલ્ક સેવાઓ મમતા દિવસે: બાળકની તપાસ, લોહતત્વની દવા અને તમામ જરૂરી રસીઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. સારવાર: બાળકની તમામ પ્રકારની સારવાર નિઃશુલ્ક છે. ઘનિષ્ઠ સારવાર: જો જરૂર પડે તો, નવજાત શિશુ ઘનિષ્ઠ સારવાર એકમ (ICU) માં પણ નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે છે. દવાઓ અને સામગ્રી: બાળકની સારવાર માટે જરૂરી દવાઓ, સર્જીકલ સાધનો અને અન્ય સામગ્રી મફત મળે છે. લેબોરેટરી સેવાઓ: બાળકની તમામ જરૂરી લેબોરેટરી તપાસ મફત કરવામાં આવે છે. Blood: સારવાર માટે જો લોહીની જરૂર પડે તો તે નિઃશુલ્ક પૂરૂ પાડવામાં આવે છે. એમ્બ્યુલન્સ સેવા: ઘરેથી હોસ્પિટલ, હોસ્પિટલથી મોટી હોસ્પિટલ અને ઘરે પરત જવા માટે બાળ માટે પણ મફત એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. ફી માંથી મુક્તિ: હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની ફી બાળકની સારવાર માટે લેવામાં આવતી નથી, ૧ વર્ષ સુધી સંપૂર્ણ ફી મુક્તિ છે. ક્યાં જવું?: સગર્ભાવસ્થાની તપાસ, પ્રસુતિ સેવાઓ અને ૧ વર્ષ સુધીના બાળકોની સારવાર માટે કોઈપણ સરકારી દવાખાને જવાનું રહેશે. ઉપલબ્ધતા: આ યોજનાનો લાભ તમામ સરકારી સંસ્થાઓ તેમજ જિલ્લા અને કોર્પોરેશન સંચાલિત તમામ આરોગ્ય સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. PDF @mphwstudy

મેયરનો કાર્યકાળ સામાન્ય રીતે કેટલો હોય છે?
Anonymous voting

મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકનું અધ્યક્ષ સ્થાન કોણ લે છે?
Anonymous voting

મેયરની પસંદગી કોણ કરે છે?
Anonymous voting

GPMC Act મુજબ કોર્પોરેશનનું મુખ્ય કાર્ય શું છે?
Anonymous voting

મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્યોને શું કહેવાય?
Anonymous voting

#FHW JILA PANCHAYAT (PH) Latest paper Fhw નુ તાજેતર માં લેવામાં આવેલ જિલ્લા પંચાયત નુ પેપર. આવનાર જિલ્લા પંચાયતની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી આવું જ પેપર હસે .આ પેપર મુજબ આયોજન કરવું #FHW જિલ્લા પંચાયત.

SBM 2.0 હેઠળ “Source Segregation” નો અર્થ શું છે?
Anonymous voting

SBM 2.0 હેઠળ “Reduce, Reuse, Recycle” નો સંબંધ શે સાથે છે?
Anonymous voting

ODF+ અને ODF++ નો સંબંધ કયા વિષય સાથે છે?
Anonymous voting

Garbage Free City” સ્ટાર રેટિંગ કઈ યોજના સાથે જોડાયેલ છે?
Anonymous voting

સ્વચ્છ ભારત મિશન 2.0 નો મુખ્ય ઉદ્દેશ શું છે?
Anonymous voting