Ranjitsir Professional Institute ®
- ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે પાયાથી તૈયારી કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ એટલે ❇️ રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ❇️ Contact us : - રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ - 📱9898809398 - રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ટેકનિકલ હેલ્પલાઇન - 📲 9898866972
إظهار المزيد18 817
المشتركون
-724 ساعات
-327 أيام
-19630 أيام
توزيع وقت النشر
جاري تحميل البيانات...
Find out who reads your channel
This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.تحليل النشر
المشاركات | المشاهدات | الأسهم | ديناميات المشاهدات |
01 Media files | 299 | 1 | Loading... |
02 Media files | 161 | 1 | Loading... |
03 Media files | 144 | 1 | Loading... |
04 Media files | 227 | 1 | Loading... |
05 Media files | 156 | 1 | Loading... |
06 Media files | 155 | 1 | Loading... |
07 Media files | 170 | 1 | Loading... |
08 Media files | 224 | 1 | Loading... |
09 Media files | 113 | 0 | Loading... |
10 Media files | 109 | 0 | Loading... |
11 Media files | 111 | 0 | Loading... |
12 Media files | 110 | 0 | Loading... |
13 Media files | 143 | 0 | Loading... |
14 Media files | 113 | 0 | Loading... |
15 Media files | 142 | 0 | Loading... |
16 Media files | 152 | 1 | Loading... |
17 Media files | 113 | 0 | Loading... |
18 Media files | 124 | 0 | Loading... |
19 Media files | 108 | 0 | Loading... |
20 Media files | 112 | 0 | Loading... |
21 આવી જાવ વિદ્યાર્થી મિત્રો લાઈવ🛑https://www.youtube.com/live/uWT4KuffARI?si=dbIQKyCPwqk0jywT | 462 | 0 | Loading... |
22 Media files | 400 | 0 | Loading... |
23 Media files | 303 | 0 | Loading... |
24 Media files | 301 | 0 | Loading... |
25 Media files | 354 | 0 | Loading... |
26 Media files | 304 | 0 | Loading... |
27 Media files | 515 | 1 | Loading... |
28 Media files | 315 | 0 | Loading... |
29 Media files | 268 | 0 | Loading... |
30 Media files | 273 | 0 | Loading... |
31 Media files | 258 | 0 | Loading... |
32 Media files | 356 | 0 | Loading... |
33 Media files | 277 | 0 | Loading... |
34 Media files | 317 | 0 | Loading... |
35 Media files | 282 | 0 | Loading... |
36 Media files | 329 | 0 | Loading... |
37 Media files | 367 | 0 | Loading... |
38 Media files | 305 | 0 | Loading... |
39 Media files | 262 | 0 | Loading... |
40 Media files | 314 | 0 | Loading... |
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
એમનાથી બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાયા.Anonymous voting
- એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે.
- એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા.
- એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે.
- એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે.
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
સમીર આક્રમક બનીને બોલતો હતો.Anonymous voting
- સમીર આક્રમક બની બોલશે.
- સમીરથી આક્રમક બની જાય છે.
- સમીરથી આક્રમક બનીને બોલતું હતું.
- સમીરથી આક્રમક બની જવાયું.
Antonym of NEATAnonymous voting
- prodigal
- spruce
- fragrant
- sloppy
'મારાથી પત્ર લખાય છે' વાક્યની કર્તરિ વાક્યરચના જણાવો.Anonymous voting
- મેં પત્ર લખ્યો નથી.
- હું પત્ર લખું છું.
- મેં પત્ર લખાવ્યો હતો.
- મારા વડે પત્ર લખાય છે.
નીચે આપેલ વાક્યનો યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.
રાજનેતા ભાષણ કરશે.Anonymous voting
- રાજનેતાથી ભાષણ કરાયું
- રાજનેતાને ભાષણ કરતા કહ્યું
- રાજનેતા પાસે ભાષણ કરાવશે
- રાજનેતા પાસે ભાષણ કરાવે છે
Antonym of IMPROPRIETYAnonymous voting
- purity
- ideal
- decorum
- conformity
Antonym of DEFECTIONAnonymous voting
- resignation
- joining
- co-operation
- invitation
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું.Anonymous voting
- મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો.
- મનસુખ પાન લાવવાનું ભૂલી જશે.
- મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે.
- મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો.
એક પાણીની ટાંકી ભરવા માટે બે નળ છે. નળ 'અ' અને નળ 'બ'. બંને નળ ચાલુ ક૨વામાં આવે તો ટાંકી 40 મિનિટમાં ભરાય છે, પરંતુ માત્ર એક નળ 'અ' ચાલુ ક૨વામાં આવે તો 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો માત્ર નળ 'બ' ચાલુ રાખવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે ?Anonymous voting
- 80 મિનિટ
- 120 મિનિટ
- 64 મિનિટ
- 96 મિનિટ
3000 શોપીસ બનાવતા સુરેખાને 100 દિવસ અને ગીતાને 150 દિવસ લાગે છે. તો બંનેના સંયુક્ત કામનો દર કેટલા શોપીસ/દિવસ થાય ?Anonymous voting
- 500
- 50
- 300
- 250