cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

📚 mission talati. .....📚

إظهار المزيد
لم يتم تحديد البلدلم يتم تحديد اللغةالفئة غير محددة
مشاركات الإعلانات
911
المشتركون
لا توجد بيانات24 ساعات
لا توجد بيانات7 أيام
لا توجد بيانات30 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

૧૮. હાર્વેસ્ટર નો ઉપયોગ શો છે?Anonymous voting
  • જમીન ખેડવા
  • પાકની લણણી કરવાં
  • ડૂંડાં માંથી અનાજ છૂટું પાડવા
  • પાકને દવા છાંટવા
0 votes
૧૬. શાના માધ્યમ વડે તૈયાર કરવામાં આવતાં ખાતરને વર્મીકોમ્પોસ્ટ ખાતર કહે છે?Anonymous voting
  • પક્ષી
  • છાણ
  • વનસ્પતિ
  • અળસિયાં
0 votes
૧૧. જે ફળોમાં બીજાશય નાં ભાગ પડે તેને શું કહેવાય છે.Anonymous voting
  • અવર
  • પ્રાવર
  • કવર
  • એક પણ નહીં
0 votes
૧૭. નીચેના પૈકી કોની લીલાં પાંદડાંવાળી શાકભાજી માં ગણના થતી નથી?Anonymous voting
  • મેથી
  • સરગવો
  • તાંદળજો
  • પાલક
0 votes
૧૩. નીચેના પૈકી ધાન્ય ફળ કયું છે?Anonymous voting
  • કપાસ
  • ચોળા
  • મકાઈ
  • ભીંડા
0 votes
૧૦. નીચેના પૈકી શુષ્ક ફળ કયું છે?Anonymous voting
  • કેરી
  • પપૈયું
  • લીંબુ
  • વાલ
0 votes
૧૯. જમીન વિના ખેતી કરવાની પદ્ધતિ કઈ છે?Anonymous voting
  • કિચન ગાર્ડન
  • હાઈડ્રોપોનિકસ
  • બાગાયતી ખેતી
  • પરંપરાગત ખેતી
0 votes
૨૦. ખરજવું થવા માટે કયો સુક્ષ્મજીવ જવાબદાર છે!Anonymous voting
  • પ્રજીવ
  • ફૂગ
  • વાઈરસ
  • બેક્ટેરિયા
0 votes
૧૨. નીચેના પૈકી પ્રાવર ફળ કયા છે?Anonymous voting
  • કપાસ
  • ભીંડા
  • બન્ને
  • એક પણ નહીં
0 votes
૧૪. મકાનની છત ઉપર શાકભાજી કે ફૂલ છોડ ઉગાડવાની ગોઠવણ કરવી તેને શું કહેવાય છે?Anonymous voting
  • કિચન ગાર્ડન
  • બોટનિકલ ગાર્ડન
  • બાગાયતી ખેતી
  • ટેરેસ ગાર્ડન
0 votes