cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

જ્ઞાન સાગર

🌊 Welcome to The Sea of Knowledge🌊 📚 જનરલ નૉલેજ અપડેટ 💥 સ્પર્ધાત્મક પરીક્ષાનું મટીરીયલ 📘 પીડીએફ બૂક્સ ✍️ ઈમ્પોર્ટેન્ટ હેન્ડ નોટ્સ 🏅 જોબ અપડેટ્સ 🎯 વન લાઈનર પ્રશ્નો 📜 ન્યુઝ પેપર કટીંગ 🌏 ટેકનોલોજી અપડેટ્સ ☑️ ઉપયોગી માહિતી https://t.me/GyanSaagar

إظهار المزيد
مشاركات الإعلانات
385
المشتركون
لا توجد بيانات24 ساعات
-17 أيام
-330 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

Abbreviations in English 💻 ASAP - As Soon As Possible BRB - Be Right Back BTW - By The Way DIY - Do It Yourself FAQ - Frequently Asked Questions FYI - For Your Information IDK - I Don't Know IMO - In My Opinion LOL - Laugh Out Loud OMG - Oh My God TBA - To Be Announced TBD - To Be Decided / Determined TGIF - Thank God It's Friday RIP - Rest In Peace TMI - Too Much Information YOLO - You Only Live Once BFF - Best Friends Forever
إظهار الكل...
*❇️વિજ્ઞાનની મુખ્ય શાખાઓના પિતા❇️* 🌱 *પ્રાણીશાસ્ત્ર 👉🏻એરિસ્ટોટલ* 🏆 *જિનેટિક્સ 👉🏻 જી. જે. મેન્ડેલ* 🌴 *રેડિયેશન જિનેટિક્સ 👉🏻 એચજે મુલર* 🌷 *આધુનિક જિનેટિક્સ 👉🏻 બેટેસન* 🌹 *આધુનિક શરીરરચના 👉🏻 એન્ડ્રેસ વિસાલિયસ* 🐬 *રક્ત પરિભ્રમણ 👉🏻 વિલિયમ હાર્વે* 💫 *વર્ગીકરણ 👉🏻 કેરોલસ લિનીયસ* 🧩 *મેડિકલ સાયન્સ 👉🏻 હિપ્પોક્રેટ્સ* ☄️ *પરિવર્તનવાદ 👉🏻 હ્યુગો ડી વરીઝ* 🌟 *માઈક્રોસ્કોપી 👉🏻 માર્સેલો માલપિઝી* 💧 *બેક્ટેરિયોલોજી 👉🏻 રોબર્ટ કોચ* 🌎 *ઇમ્યુનોલોજી 👉🏻 એડવર્ડ જેનર* 💥 *પેલિયોન્ટોલોજી 👉🏻 લિયોનાર્ડો દા વિન્સી* 🌻 *માઈક્રોબાયોલોજી 👉🏻 લુઈ પાશ્ચર* 🌼 *જીરોન્ટોલોજી 👉🏻 વ્લાદિમીર કોર્નેચેવસ્કી* 🌸 *એન્ડોક્રિનોલોજી 👉🏻 થોમસ એડિસન* 🌝 *આધુનિક ગર્ભવિજ્ઞાન 👉🏻 કાર્લ ઇ. વોન વેયર* 🌾 *વનસ્પતિશાસ્ત્ર 👉🏻 થિયોફ્રાસ્ટસ* 🍀 *પ્લાન્ટ પેથોલોજી 👉🏻 એ. જે. બટલર* 🍂 *પ્લાન્ટ ફિઝિયોલોજી 👉🏻 સ્ટીફન હેલ્સ* 💦 *બેક્ટેરિયોફેજ 👉🏻 ત્વર્ટવ ડિહેરીલ* 🍃 *યુજેનિક્સ 👉🏻 ફ્રાન્સિસ ગેલ્ટન*
إظهار الكل...
ગામડાઓમાં ઘર/મકાનમાં કઈ વસ્તુને આપણે કયા નામે ઓળખતા (૧) ખોરડું : - કાચું ગાર માટીની દીવાલવાળું દેશી નળિયાં અને વાંસની પટ્ટીઓથી (જેને આપણે વંઝીઓ કહેતા) બનાવેલ રહેઠાણ (૨) પછીત : - ઘરની પાછળની દીવાલ (૩) કરો : - જેના પર મોભ (મજબૂત લાકડું) ટેકવ્યું હોય એ મકાનની બે સામ સામેની દીવાલ, (૪) મોભારુ/મોભ : - બે દીવાલમાં કરાની દીવાલને જોડતું મજબૂત લાંબુ લાકડું, (૫) ભડો/ ભડુ :- એ દીવાલ કે જ્યાં બારસાખ (બારણું) મુકવામાં આવે, (૬) બારસાખ :- મજબૂત લાકડામાંથી બનાવેલું ચોકઠું કે જેમાં કમાડ (બારણું) ફીટ કરવામાં આવે, (૭) ઘોડલિયા : - બારસાખને સાંધતા બે ઘોડલા કે જેના પર લગ્ન પ્રસંગે ભરત ગૂંથણ કે તોરણ મૂકી સુશોભન કરી શકાય, (૮) પાણિયારુ : - જેમાં ગોળો, હેલ, કળસિયો (લોટો), પ્યાલો (ગ્લાસ) મૂકવાની જગ્યા કે જે ઓસરીમાં પડતી રાઘંણીયાની બહારની દીવાલમાં સ્થિત હોય છે, (૯) ફલી :- જે પાણીઆરાની બાજુમાં લાકડાની બનાવેલ હોય, (૧૦) રાધંણીયુ :- ગાર માટીથી લીપેલી એક અલાયદી ઓરડીવાળી જગ્યા, (૧૧) આગંણુ :- ઘરની આગળનો ભાગ જેને ગાર માટીથી લીપીને બનાવેલ હોય,ઘરની આગળની ખુલ્લી જગ્યા કે જે ઘરની ચોતરફ અથવા આગળની જગ્યા કે જેની ફરતે વંડી હોય છે, ગામડા ગામમાં આગંણામાં તુલસીનો ક્યારો, ગાય-બળદની ગમાણ (કોઢ કે ઢાળિયું) એકાદ વૃક્ષ હોય છે, જે ઘરની શોભાને ચાર ચાંદ લગાવે છે, (૧૨) ઓસરી :- ઘરમાની આગળનો ભાગ (૧૩) ઘરમો :- ઓસરીની પાછળનો ભાગ,જ્યાં ધન,ધાન્ય,ગાદલા ગોદળા,ઘરવખરી રખાય, (૧૪) દોઢી :- ઓસરીની આગળનો ભાગ, (૧૫) મજુસડો :- માટીનો બનાવેલ ઐક ટાઈપનો કપાટ,જે ઘરમા માં રખાતો (૧૬) ડામચીઓ :- ગાદલા ગોદળા રાખવા માટે ટેબલ જેવું ત્રણ પાયા વાળી બનાવેલ વસ્તુ,જે ઘરમા માં અથવા ઓસરી,ઓરડીમાં રખાતો (૧૭) પટારો :- લાકડાની મોટી કપાટ જેવી પેટી,જે ઘરમા માં રખાતો, (૧૮) કોઠીલુ :- જે માટીમાંથી બનતું, એમાં અનાજ ભરાતું, એ ઘરમા માં રખાતુ, (૧૯) મણ :- જે માટીમાંથી બનતો મોટા ઘડા જેવું પણ પેટ વાળું, (૨૦) ગાગેળી :- નાનો માટીનો ઘડો (૨૧) છમલકી :- જે માટીમાંથી બનતી,એ છાસ દહીં વગેરેના ઉપયોગ માં લેવાય, (૨૨) ઘડો :- માટીમાંથી બનાવવામાં આવતું પાણી ભરવાનું સાધન, (૨૩) ઢુમણો :- માટીમાંથી બનાવેલ કરસીયે જવા વપરાતું,અથવા મણ,ઘડા પર ઢંકાતુ સાધન, (૨૪) કૂલકી :- માટીમાંથી બનતી નાની કુલડી, (૨૫) કોડીયુ :- દિવો કરવા માટીમાંથી બનાવેલ એક સાધન, (૨૬) બદક :- માટીમાંથી બનાવેલ બોત,બતક જે ખેતરે પાણી ભરી પાણી પીવા લઈ જવાતું સાધન, (૨૮) ખીંટી :- ઓસરીની દીવાલમાં આશરે અડધો ફૂટ લાકડાની કલાત્મક ખીંટી કે જેના પર પાઘડી, તલવાર, કપડાં, થેલી વગેરે લટકાવી શકાય, (૨૯) નેજવું :- છતને થાંભલી સાથે ટેકવવા માટે લાકડાનું નેજવું મૂકવામાં આવે છે, જે કાષ્ટકલાનો અદ્દભુત નમૂનો પણ હોય છે, (૩૦) મોતિયું :- નેવા પર નળિયાંને ટેકવાનું વપરાતું લાકડું, (૩૧) ગોખ :- ઓરડાની ઓસરીમાં પડતી દીવાલમાં બારણાથી થોડે ઉપર મૂકવામાં આવતો ઝરુખો (હવાબારી) (૩૨) વંડી :- મકાનની ચાર અથવા ત્રણ બાજુ માટીની બનાવેલ આશરે ૬થી ૮ ફૂટની દીવાલ, (૩૩) ભિત :- મકાનો માં ઉભી કરાતી દિવાલ, (૩૪) મેડી/માઢ : - ઘરની વંડી(દીવાલ)ના પ્રવેશ દ્વાર પર બનાવવામાં આવતો બીજો માળ, (૩૫) ગોખલો :- વંડી(દીવાલ)માં ડેલીની બંને બાજુ બહારની દીવાલે માટીનાં કોડિયાં મૂકવા માટેની જગ્યા, (૩૬) આગરીઓ :- લાકડાના કમાડને લોક કરવા વપરાતો લાકડાનો હાથો, (૩૭) છજુ :- માટીની કાચી (વંડી) દીવાલ પર વરસાદી પાણીથી થતું ધોવાણ રોકવા ઘાસ અને માટીથી બનાવેલું છાજુ, (૩૮) ફળિયું :- લોક સમુહનો વાસ, (૩૯) કોઢ :- આગંણામાં બકરી ગાય ભેંસ કે બળદ બાંધવાની જગ્યા, (૪૦) ગમાણ :- બકરી-ગાય-ભેંસ, બળદને ચારો નાખવાની જગ્યા, (૪૧) પડથાર :- આગંણાથી ઓસરીની ઊંચાઈ કે જે આશરે બે, ત્રણ કે પાંચ ફૂટ પણ હોઈ શકે. ઊંચી પડથારવાળા મકાનની શોભા અનેરી હોય છે, (૪૨) છીપર :- કપડા ધોવા વપરાતો મોટો સપાટ પતલો પાણો, (૪૩) લેલુઓ :- લાલ ચીકણી માટી જે મકાન વનાવવામાં વપરાય, (૪૪) ધોરી માટી :- જે ઘરને કલઈ ચુનાની જેમ રંગવા કામ લાગતી, (૪૫) ખાવાની માટી :- જે પીસ્તાગ્રીન કલરની રહેતી,જેનાથી માથું ધોવાતુ,સ્ત્રીઓ,બાળકોએ માટી ખાતા, (૪૬) સંઘર :- બકરી-ગાય-ભેસ-બળદને બાધવાની તથા કમાળને વાસવાની સાકંળ, (૪૭) છીકો :- છાસ,દુધ,દહી,માખણ ને ઉચે લટકાવવા વપરાતું રસીને ગુથીને બનાવાતુ છીકલુ, (૪૮) ગોણીયો :- ત્રામ્બા,પિતળનો કળશો, (૪૯) બોઘેણુ :- ત્રામ્બા,પિતળનુ પાલતુ પશુઓનુ દુધ ભેગું કરવા વપરાતું સાધન, (૫૦) હેલ :- પાણી ભરવા વપરાતો કળશો અને દેગ, (૫૧) ગોરી :- છાસ કરવા વપરાતું માટીનો મોટો ગોરો, આવા તો હજી કેટલાય શબ્દો છે જે હવે વિસરાઈ ગયા છે, @gyansaagar *સંકલન - લેખન - રજૂઆત :- પ્રમોદ છેડા - મોટીરવ,*
إظهار الكل...
⚛️⚛️વિજ્ઞાનના વિવિધ તથ્યો ⚛️⚛️ 🉐પુરાતત્વ અવશષો અને ફોસિલ્સની ઉંમર નક્કી કરવા માટે રેડિયો સક્રિય કાર્બન નો ઉપયોગ કરવામાં આવે છે. 🉐 ક્લોરોફોર્મને સુર્યપ્રકાશમાં ખુલ્લો છોડવામાં આવે તો તે અતિ ઝેરી ગેસ "ફોસ્જીન " માં રૂપાંતરિત થાય છે 🉐 માટિમાં ક્ષારનું પ્રમાણ ઘટાડવા માટે " જીપ્સમ " નો ઉપયોગ થાય છે. 🉐 ટેલ્કમ પાવડરની બનાવટમાં " થિયોફોસ્ટસ ખનિજ " નો ઉપયોગ થાય છે. 🉐પાણીની કઠોરતા દૂર કરવા માટે  " પોટેશિયમ ક્લોરાઇડ" નો ઉપયોગ થાય છે. 🉐બરફ જમાવવા અને પીગળવાથી રોકવા તેમા જીલેટિન ઉમેરવામાં આવે છે. 🉐 સેકેરિનનું નિર્માણ ટોલ્યુઇન માંથી થાય છે જે સફેદ ક્રિસ્ટલ જેવો એરોમેટિક પદાર્થ છે અને શર્કરાના પ્રમાણમાં ૫૫૦ ગણો વધુ મિઠો છે. 🉐નાઇટ્રસ ઓક્સાઇડને લાફીંગ ગેસ તરિકે પણ ઓળખાય છે જેની શોધ પ્રીસ્ટલ દ્વારા થઈ. 🉐હાડકામાં ૮% ફોસ્ફરસ હોય છે. 🉐 ફોસ્ફીન ગેસનો ઉપયોગ સમુદ્રીયાત્રામાં "હોમ્સ સિગ્નલ (holm's signal) આપવામાં આવે છે. 🉐 યુરિયામાં ૪૬% નાઇટ્રોજન હોય છે. 🉐 વાસણોમાં કલાઇ કરવા માટે એમોનિયમ ક્લોરાઇડ વપરાય છે. 🉐એથીલ એસીટેટનો પ્રયોગ કુત્રીમ સુગંધિત પદાર્થ બનાવવામાં થાય છે. 🉐 યુરિયા પહેલો કાર્બનિક પદાર્થ છે જે  પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યો છે. 🉐 એસીટીલીનનો ઉપયોગ પ્રકાશ ઉત્પન  કરવામાં થાય છે. ▪️▪️▪️➖➖➖▪️▪️▪️➖➖➖▪️ join  : @gyansaagar ▪️▪️▪️➖➖➖▪️▪️▪️➖➖➖▪️
إظهار الكل...
ક્લાર્ક સ્પેશિયલ     *"Collective noun" સિંહોનું ઝુંડ                🔤pride વાંદરાઓ નું ઝુંડ        🔤troop ગધેડાનું ઝુંડ               🔤train ઘોડાનું સમૂહ             🔤 stud માખી, મધમાખી કે કિડીઓનુ ઝુંડ           🔤swarm સમુદ્રી માછલીઓ નું ટોળું                       🔤shoal વ્હેલ માછલીઓનું ટોળું 🔤school ગધેડા, વધુનો ઝુંડ        🔤pack શિકારી કૂતરાઓનું ઝુંડ 🔤 leash મોરનું ઝુંડ                   🔤muster કલહંસનુ ઝુંડ             🔤 gaggle __ તારાઓનું નક્ષત્ર   🔤constellation તારાનું ઝુમખુ       🔤cluster કપડાં નું પોટલું      🔤bundle બાણનો જથ્થો    🔤quiver પુસ્તકોની યાદી    🔤catalogue પુસ્તકોનો ઢગલો 🔤 pile પુસ્તકોનું આલય  🔤library કાવ્યોનો સંગ્રહ    🔤Anathology કાર્યોનો ક્રમ         🔤assortment @GyanSaagar
إظهار الكل...
📚 GPSSB ક્લાર્ક સ્પેશ્યલ અગત્ય છંદ 📚 (૧) સ્વાર્થને પોષવા તારે,અંતરે વાસના નથી. — અનુષ્ટુપ (૨) નીલી વસંત વન ફૂલ ભર્યા મહેકે – વસંતતિલકા (૩) ભમો ભરતખંડમાં,સકળ ભોમ ખુંદી વળો – પૃથ્વી (૪) અસત્યો માહીથી પ્રભુ ! પરમ સત્યે તું લઇ જા.— શિખરિણી (૫) રે પંખીડાં સુખથી ચણજો,ગીત વા કાંઇ ગાજો.— મંદાક્રાંતા (૬) હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો.— શાર્દૂલવિક્રિડિત (૭) ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ દોલતો વાયુ વાય.—સ્ત્રગ્ધરા (૮) પ્રાચી દિશામાં નભરક્ત દીસે  — ઇન્દ્રવજા (૯) સુલોચનાને શિર અંધ સ્વામી — ઉપેન્દ્રવજા (૧૦) કેડેથી નમેલી ડોશી,દેખીને જુવાન નર કહે,શું શોધો છો કશી ચીજ અછતી રહી ? – મનહર (૧૧) સ્નેહગર્વ નથી જેને સ્નેહશોક ન એ ધરે, તૂટ્યા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે – અનુષ્ટુપ (૧૨) છાયા તો વડલા જેવી,ભાવ તો નદન રામ , દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય — અનુષ્ટુપ (૧૩) કેવી રીતે જીવનમાં થઇ જાઉં સ્થિર ?  — વસંતતિલકા (૧૪) કેવાં તરંગિત સુચંચળ સ્વચ્છ નીર — વસંતતિલકા (૧૫) ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા ! – પૃથ્વી (૧૬) અખૂટ રસ પૌરુષે સભર આત્મા હું તો ચહું – પૃથ્વી (૧૭) અરે મારી ભોળી શિશુક કવિતાને હજી નથી મળ્યું એનું સાચ્ચું ધ્રુવપદ,ભમે આજ અટુલી – શિખરિણી (૧૮) ખરે પુષ્પો જયારે મધુર ફળ ત્યારે તરુ ઘરે – મંદાક્રાન્તા (૧૯) જનની જણ તો ભક્તજન,કાં દાતા કાં શૂર — દોહરો (૨૦) શોકાવેશે હ્રદય ભરતી, કંપતી ભીતિઓથી – મંદાક્રાન્તા (૨૧) તું નારી હમ પરપુરુષ,જોબન અપના હોય — દોહરો (૨૨) મંદાક્રાન્તા કરુણ મધુર છંદ મંદ ક્રમંતા – મંદાક્રાન્તા (૨૩) ચિંતા અંતરની દઇ દરિતને સંગી થવા ઇચ્છવું – શાર્દૂલવિક્રિડિત (૨૪) કોરી છે મમ આ કિતાબ ઉરની ચર્ણે ધરું હે પિતા ! –શાર્દૂલવિક્રિડિત (૨૫) રે એવાં તેજ કો જગતનયને દૂષ્ટિએ ના પડેલ – સ્ત્રગ્ધરા (૨૬) ઊઠી વ્હેલા પ્રભાતે ઝટ ઘર-વખરી ગોઢવે વાળી ઝાળી –સ્ત્રગ્ધરા (૨૭) વર્ષો લગી એ કરી ધર્મચિન્તા, ને વેઠી કૈં વર્ષ સુધી અનિદ્રા — ઇન્દ્રવજા (૨૮) દીઠો તને હંસની હાર માંહે, દીઠો અષાઢી જલધારા માંહે — ઇન્દ્રવજા (૨૯) અતાગ તાગ્યો લવણામ્બુરાશિ મનુષ્યના અંતરનો જગતતણો – ઉપેન્દ્રવજા (૩૦) અરે ન કીધાં ફૂલ કેમ આંબે ? કર્યા વળી કંટક શા ગુલાબ – ઉપેન્દ્રવજા (૩૧)ચૌતામાં લૂંટાણી મહારાણી ગુજરાતી વાણી – મનહર (૩૨) એક દિન મહેતાજીએ છોકરાંને પ્રશ્ન કર્યો – મનહર (૩૩) છેલ્લે બાંક છેલ્લો રાંક છોકરો જવાબ દે છે – મનહર (૩૪) ઘીનો દીવો રાણો થાય,અગરબત્તી આછી પરમાય – ચોપાઇ (૩૫) ઝાંઝરીએ દીવા બળે,હઈડે નાચે મોર –દોહરો (૩૬) પાને પાને પોઢી રાત,તળાવ જંપ્યું કહેતાં વાત – ચોપાઇ (૩૭) નમતાથી સૌ કો રીઝે,નમતાને બહુ માન, સાગરને નદીએ ભજે છોડી ઊંચાં સ્થાન, — દોહરો (૩૮) રુદિયાથી રુદિયા તણાં પાકાં થઇ ગયાં રેણ.– દોહરો (૩૯) જ્યાં જ્યાં સાજન સંચરે પાછળ ફરતાં નેન. – દોહરો (૪૦) પાન અચિંતું કોઇ નાનકું ગયું ડાળથી છૂટી – સવૈયા (૪૧) કોયલના ટહૂકાએ ધીરે વન આખાને વાત કહી –સવૈયા (૪૨) તડકા ઉપર બેત્રણ તરતાં પતંગિયાને પૂછયું જઇ – સવૈયા (૪૩) નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી – હરિગીત (૪૪) મર્ત્ય જીવનતો ખરે,માત્ર પૂર્વાલાપ છે — હરિગીત (૪૫) નિરખા ગગનમાં કોણ ઘુમી રહ્યો             તે જ હું તે જ હું શબ્દ બોલે શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે            નથી અહીંયાં કોઇ કૃષ્ણ તોલે – ઝૂલણા (૪૬) આજ મહારાજ જલ પર ઉદય જોઇને ચન્દ્રનો હ્રદયમાં હર્ષ જામે – ઝૂલણા (૪૭) ઈલા દિવાળી દીવડા કરીશું – ઇન્દ્રવજા (૪૮) નદીથી વહે છે ગિરિથી રમંતી – ઉપેન્દ્રવજા (૪૯) કાલે રાજા છે ગઇ છુંગ થાકી        વાંચીશ વહેલા સહુ પાઠ બાકી – ઉપેન્દ્રવજા (૫૦) એકાંત આગિરિ તણાં ઉદરે પડેલું – વસંતતિલકા (૫૧) ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી નથી એકે વાદળી –શાર્દૂલવિક્રિડિત (૫૨) ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે,નેત્રને તૃપ્તિ થાય.— સ્ત્રગ્ધરા (૫૩) તું ઊઠ જાગ જનમંડળને જગાડ – વસંતતિલકા (૫૪) વળાવી બા આવ્યાં જીવનભર જે સર્વ અમને – શિખરિણી (૫૫) પૃથ્વીના ફેફસામાં પ્રતિ સમય રહું પૂરી હું પ્રાણવાયું – સ્ત્રગ્ધરા (૫૬) દિશા વિજ્ય કૂચનાં કદમ ગાજતાં ઊપડે — પૃથ્વી (૫૭) વિશાળ છાયાએ  સકળ અમ સંતાપ હરતાં – શિખરિણી (૫૮) યોગી હું વનમાં બન્યો ગૃહ વિષે તું હા ! બની યોગિની – શાર્દૂલવિક્રિડિત (૫૯) આવ્યો આવ્યો શત શત શિલા પર્વતો તોડી આવ્યો –મંદાક્રાન્તા (૬૦) દિશા સકળમાં ભમી,ક્ષિતિજ હાથ તાળી દઇ –પૃથ્વી (૬૧) વૃદ્ધા માતા નયન નબળાં ફેરવી ત્યાં જુએ છે – મંદાક્રાન્તા (૬૨) વીણાનાં ગાન થંભે નિજ નિજ વ્યવહારો તજી વિશ્વ દેખે –સ્ત્રગ્ધરા (૬૩) આજે મારે હ્રદય રણકે તારું ઉન્મત્ત ગીત – મંદાક્રાન્તા (૬૪) લઉં ગુલછડી ? સુગંધમય પાંખડી ? કે ઘડી – પૃથ્વી (૬૫) ભૂલોની જ પરંપરા જગત આ એવું દીસે છે પિતા – શાર્દૂલવિક્રિડિત (૬૬) એક મૂરખને એવી ટેવ, પથ્યર એટલા પૂજે દેવ — ચોપાઇ
إظهار الكل...
🇮🇳 ભારતમાં મહત્વના તળાવો 🇮🇳 🔹 દાલ સરોવર:- જમ્મુ અને કાશ્મીર 🔹 વુલર તળાવ :- જમ્મુ અને કાશ્મીર 🔹 વેરીનાગ તળાવ :- જમ્મુ અને કાશ્મીર 🔹 માનસ બાલ તળાવ :- જમ્મુ અને કાશ્મીર 🔹 નાગીન તળાવ :- જમ્મુ અને કાશ્મીર 🔹 શેષનાગ તળાવ :- જમ્મુ અને કાશ્મીર 🔹 અનંતનાગ તળાવ :- જમ્મુ અને કાશ્મીર 🔹 રાજસમંદ તળાવ :- રાજસ્થાન 🔹 પિચોલા તળાવ :- રાજસ્થાન 🔹 સાંભર તળાવ :- રાજસ્થાન 🔹 જૈસમંદ તળાવ :- રાજસ્થાન 🔹 ફતેહસાગર તળાવ :- રાજસ્થાન 🔹 દિડવાના તળાવ :- રાજસ્થાન 🔹 લુંકરણસર તળાવ :- રાજસ્થાન 🔹 સત્તલ તળાવ :- ઉત્તરાખંડ 🔹 નૈનીતાલ તળાવ :- ઉત્તરાખંડ 🔹 રકસ્તલ તળાવ :- ઉત્તરાખંડ 🔹 માલતાલ તળાવ :- ઉત્તરાખંડ 🔹 દેવતાલ તળાવ :- ઉત્તરાખંડ 🔹 નૌકુચિયાતલ તળાવ :- ઉત્તરાખંડ 🔹 ખુરપાતલ તળાવ :- ઉત્તરાખંડ 🔹 હુસૈન સાગર તળાવ :- આંધ્ર પ્રદેશ 🔹 કોલેરુ તળાવ :- આંધ્ર પ્રદેશ 🔹 બેમ્બનાદ તળાવ :- કેરળ 🔹 અષ્ટમુડી તળાવ :- કેરળ 🔹 પેરિયાર તળાવ :- કેરળ 🔹 લોનાર તળાવ :- મહારાષ્ટ્ર 🔹 પુલીકટ તળાવ :- તમિલનાડુ અને આંધ્રપ્રદેશ 🔹 લોકતક તળાવ :- મણિપુર 🔹 ચિલ્કા તળાવ :- ઓરિસ્સા
إظهار الكل...
🎯કોઈ મહાન કાર્ય સાથે સંબંધિત વ્યક્તિ.🎯 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇 1. બ્રહ્મો સમાજ – રાજા રામ મોહન રોય 2. આર્ય સમાજ – સ્વામી દયાનંદ સરસ્વતી 3. પ્રાર્થના સમાજ – આત્મારામ પાંડુરંગ 4. દિન-એ-ઇલાહી, મનસબદારી સિસ્ટમ – અકબર 5. ભક્તિ ચળવળ – રામાનુજ 6. શીખ ધર્મ - ગુરુ નાનક 7. બૌદ્ધ ધર્મ - ગૌતમ બુદ્ધ 8. જૈન ધર્મ – મહાવીર સ્વામી 9. ઇસ્લામ ધર્મની સ્થાપના, હિજરી સંવત - હઝરત મોહમ્મદ સાહેબ 10. પારસી ધર્મના પ્રવર્તક – જર્તુષ્ટા 11. શક સંવત – કનિષ્ક 12. મૌર્ય વંશના સ્થાપક – ચંદ્રગુપ્ત મૌર્ય 13. ન્યાયની ફિલોસોફી – ગૌતમ 14. વૈશેષિક દર્શન – મહર્ષિ કનાદ 15. સાંખ્ય દર્શન – મહર્ષિ કપિલ 16. યોગ દર્શન – મહર્ષિ પતંજલિ 17. મીમાંસા દર્શન – મહર્ષિ જૈમિની 18. રામકૃષ્ણ મિશન – સ્વામી વિવેકાનંદ 19. ગુપ્ત વંશના સ્થાપક – શ્રીગુપ્ત 20. ખાલસા પંથ – ગુરુ ગોવિંદ સિંહ 21. મુઘલ સામ્રાજ્યની સ્થાપના – બાબર 22. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના – હરિહર અને બુક્કા 23. દિલ્હી સલ્તનતની સ્થાપના – કુતુબુદ્દીન એબક 24. સતી પ્રથાનો અંત - લોર્ડ વિલિયમ બેન્ટિક 25. ચળવળ: અસહકાર, સવિનય અસહકાર, ખેડા, ચંપારણ, મીઠું, ભારત છોડો - મહાત્મા ગાંધી 26. હરિજન સંઘની સ્થાપના – મહાત્મા ગાંધી 27. આઝાદ હિંદ ફોજની સ્થાપના – રાશ બિહારી બોઝ 28. ભૂદાન ચળવળ – આચાર્ય વિનોબા ભાવે 29. રેડ ક્રોસ – હેનરી ડ્યુનાન્ટ 30. સ્વરાજ પાર્ટીની સ્થાપના – પંડિત મોતીલાલ નેહરુ 31. ગદર પાર્ટીની સ્થાપના - લાલા હરદયાલ 32. 'વંદે માતરમ'ના લેખક - બંકિમચંદ્ર ચેટર્જી 33. સુવર્ણ મંદિરનું નિર્માણ – ગુરુ અર્જુન દેવ 34. બારડોલી ચળવળ – વલ્લભભાઈ પટેલ 35. પાકિસ્તાનની સ્થાપના - મોહમ્મદ અલી ઝીણા 36. ભારતીય સંઘની સ્થાપના – સુરેન્દ્ર નાથ બેનર્જી 37. ઓરુવિલે આશ્રમની સ્થાપના- અરવિંદ ઘોષ 38. રશિયન ક્રાંતિના પિતા – લેનિન 39. જામા મસ્જિદનું બાંધકામ – શાહજહાં 40. વિશ્વ ભારતીની સ્થાપના – રવીન્દ્રનાથ ટાગોર 41. ગુલામી નાબૂદી – અબ્રાહમ લિંકન 42. ચિપકો આંદોલન – સુંદર લાલ બહુગુણા 43. બેંકોનું રાષ્ટ્રીયકરણ - ઈન્દિરા ગાંધી 44. અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના – શ્રીમતી કમલા દેવી 45. ભારતીય સામ્યવાદી પક્ષની સ્થાપના – એમ.એન. રોય 46.   નેશનલ કોન્ફરન્સની સ્થાપના – શેખ અબ્દુલ્લા 47. સંસ્કૃત વ્યાકરણના પિતા – પાણિની Nu 48. શીખ રાજ્યની સ્થાપના – મહારાજા રણજીત સિંહ
إظهار الكل...
વર્ડ કરંટ અફેર 📚 💠💐કેટલાક રાજ્યોના મુખ્ય તહેવારો💐💠 💠 જલ્લીકટ્ટુ ફેસ્ટિવલ ➟ તમિલનાડુ 💠 ફ્લેમિંગો ફેસ્ટિવલ ➟ આંધ્ર પ્રદેશ 💠 ધનુ યાત્રા ઉત્સવ ➟ ઓડિશા 💠 નુઆખાઈ ફેસ્ટિવલ ➟ ઓડિશા 💠 અંતઃ પ્રાગણયા ઉત્સવ ➟ તેલંગાણા 💠 બોનાલુ ફેસ્ટિવલ ➟ તેલંગાણા 💠 બુધકમ્મા ઉત્સવ ➟ તેલંગાણા 💠 લાઈ હરોબા ઉત્સવ ➟ ત્રિપુરા 💠 લોસર ફેસ્ટિવલ ➟ હિમાચલ પ્રદેશ 💠 ફાગલી ફેસ્ટિવલ ➟ હિમાચલ પ્રદેશ 💠 દેવ સૂર્ય ઉત્સવ ➟ બિહાર 💠 છપચાર કૂટ ઉત્સવ ➟ મિઝોરમ 💠 ફુલદેઈ તહેવાર ➟ ઉત્તરાખંડ 💠 મરચાંનો ઉત્સવ ➟ મધ્ય પ્રદેશ 💠 શિરુઈ લીલી ➟ મણિપુર 💠 આદી મહોત્સવ ➟ લેહ, લદ્દાખ 💠 લોસર ફેસ્ટિવલ ➟ લદ્દાખ 💠 હોર્નબિલ ફેસ્ટિવલ ➟ નાગાલેન્ડ 💠 માંડુ ઉત્સવ ➟ મધ્યપ્રદેશ 💠 ચેરી બ્લોસમ ફેસ્ટિવલ ➟ મેઘાલય
إظهار الكل...
🔅🔅ગુજરાતના મેળાઓ🔅🔅 ✳️મોઢેરાનો મેળો શ્રાવણ વદ અમાસ ✳️બહુચરાજીનો મેળો::ચૈત્ર સુદ પૂનમ ✳️શામળાજીનો મેળો::કારતક સુદ અગિયારસ થી પૂનમ ✳️ભાદરવી પૂનમનો મેળો::ભાદરવા સુદ પૂનમ ✳️ભવનાથનો મેળો::મહાવદ નોમ થી બારસ ✳️તરણેતરનો મેળો::ભાદરવા સુદ ચોથથી છઠ ✳️નકળંગનો મેળો::ભાદરવા વદ અમાસ ✳️માધવપુરનો મેળો:: ચૈત્ર સુદ નોમ થી તેરસ ✳️વૌઠાનો મેળો::કારતક સુદ પૂનમ ✳️ડાંગ દરબારનો મેળો::ફાગણ સુદ પૂનમ ✳️કાર્તિકી પૂર્ણિમાનો મેળો::કારતક સુદ પૂનમ ✳️ભંગુરિયાનો મેળો::હોળી થી રંગ પાચમ સુધી
إظهار الكل...