cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

Bharat Academy - Bhavnagar®

✔️ Gpsc Class 1/2 , PSI, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવતી ભાવનગરની શ્રેષ્ઠ અકાદમી

إظهار المزيد
مشاركات الإعلانات
42 006
المشتركون
-18824 ساعات
-797 أيام
-76030 أيام
أرشيف المشاركات
(14) એક વ્યક્તિ ઉત્તર –પૂર્વ દિશામાં 10 કિમી ચાલે છે. ત્યાંથી દક્ષિણ-પૂર્વ દિશામાં 10 કિમી પછી ત્યાંથી દક્ષિણ – પશ્વિમ દિશામાં 10 કિમી અને અંતે ઉત્તર – પશ્વિમ દિશામાં 10 કિમી ચાલે છે તો તે પ્રસ્થાનબિંદુથી કેટલો દૂર હશે?Anonymous voting
  • 0 km
  • 20 km
  • 40 km
  • 10 km
0 votes
5 જૂનથી 31 જુલાઈની વચ્ચે કેટલા રવિવાર હોય?Anonymous voting
  • 6
  • 8
  • 4
  • નક્કી ન કરી શકાય
0 votes
(17) A અને B કરતાં ઉંમરમાં મોટો છે. C એ B કરતા મોટો ૫ણ A કરતાં નાનો છે. જ્યારે D એ E અને B કરતાં નાનો છે. B એ E કરતાં મોટો છે તો B અને D ની વચ્ચે ઉંમર કોની હશે?Anonymous voting
  • E
  • A
  • c
  • ઉ૫ર પૈકી કોઈ નહી.
0 votes
👍 6
(10) શ્યામને યાદ છે કે તેના ભાઈ રામનો જન્મદિવસ આ મહિનાની 24 તારીખ પછી અને 29 તારીખ ૫હેલા છે. તેના પિતાને યાદ છે કે રામનો જન્મદિવસ 27 તારીખ ૫છી તથા તથા 30 તારીખ ૫હેલા છે. તો જણાવો કે રામનો જન્મદિવસ ક્યારે હોય?Anonymous voting
  • 25 તારીખે
  • 26 તારીખે
  • 27 તારીખે
  • 28 તારીખે
0 votes
(15) રાકેશ દક્ષિણ દિશામાં 25 મીટર ચાલીને જમણી બાજુ વળીને 15 મીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે તો તે પોતાના ઉદ્દગમસ્થાનથી કઈ દિશામાં હશે ?Anonymous voting
  • વાયવ્ય
  • અગ્નિ
  • નૈઋત્ય
  • ઈશાન
0 votes
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
આવી જાવ લાઇવ મિત્રો
إظهار الكل...
👍 3
(11) A, B, C અને D ચાર મિત્રો કેરમ રમે છે, જેમાં A અને B એકબીજાના પાર્ટનર છે. પાર્ટનર હંમેશા એકબીજાની વિરુદ્ઘ દિશામાં બેસે છે. જો C એ Bની જમણી બાજુએ ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેઠો હોય, તો A નું મુખ કઈ દિશા તરફ હશે?Anonymous voting
  • ઉત્તર
  • પૂર્વ
  • દક્ષિણ
  • પશ્વિમ
0 votes
👍 2
2024ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવશે?Anonymous voting
  • 2035
  • 2052
  • 2030
  • 2048
0 votes
(10) મહેશ 10 km ઉત્તર દિશામાં જાય છે, ત્યાંથી તે 6km દક્ષિણ દિશામાં જાય છે, ત્યારબાદ ત્યાંથી 3 km પશ્વિમ દિશામાં જાય છે, તો જણાવો કે તે હવે તેના આરંભબિંદુની સાપેક્ષે કેટલો દૂર અને કઈ દિશામાં હશે?Anonymous voting
  • 5 km, ઉત્તર – પશ્વિમ
  • 5km, ઉત્તર- પૂર્વ
  • 5 km, દક્ષિણ – પશ્વિમ
  • 5 km, દક્ષિણ- પુર્વ
0 votes
(8) 35 વિદ્યાર્થીના મેરીટ લિસ્ટમાં રમેશનું સ્થાનમાં 12 ક્રમે છે સુરેશની નીચે રેન્ક મુજબ સાત જ વિદ્યાર્થી છે. તો રમેશ અને સુરેશની વચ્ચે કેટલા વિદ્યાર્થી હશે?Anonymous voting
  • 19
  • 17
  • 15
  • 16
0 votes
જો ઘડિયાળમાં 04:44 વાગ્યા હોય તો ૫ાણીમાં જોતાં કેટલા વાગ્યા હોય?Anonymous voting
  • 01:44
  • 01:46
  • 02:46
  • 02:44
0 votes
🎉 2🥰 1
Photo unavailableShow in Telegram
إظهار الكل...
👍 2
4🎉 2
👍 3
Photo unavailableShow in Telegram
8
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
👍 9
1 કોઈ સંખ્યાને 25 ની જગ્યાએ 52 થી ગુણતા જવાબ 324 વધુ આવતો હોય તો તે સંખ્યા શોધો.Anonymous voting
  • 11
  • 12
  • 15
  • 14
0 votes
👍 2
Number Analogy 100 : 102 :: 100000 : ?Anonymous voting
  • 1005
  • 1003
  • 105
  • 104
0 votes
👍 3
Number Analogy 8 : 24 :: ? : 23Anonymous voting
  • 1
  • 5
  • 10
  • 6
0 votes
Syllogism કથન : કેટલીક બિલાડી કુતરા છે, કોઈ કૂતરો હાથી નથી. તારણ: I. કેટલીક બિલાડી હાથી નથી. II. કેટલાક હાથી બિલાડી હોઈ શકે.Anonymous voting
  • ફક્ત i અનુસરે છે.
  • ફક્ત ii અનુસરે છે.
  • બંને અનુસરે છે.
  • બંને અનુસરતા નથી.
0 votes
👍 3
જો ઘડિયાળમાં 19:23 વાગ્યા હોય તો અરીસામાં જોતાં કેટલા વાગ્યા હશે?Anonymous voting
  • 4:56
  • 4:43
  • 4:47
  • 4:37
0 votes