Bharat Academy - Bhavnagar®
✔️ Gpsc Class 1/2 , PSI, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવતી ભાવનગરની શ્રેષ્ઠ અકાદમી
إظهار المزيد42 106المشتركون
-2424 hour
-1517 يوم
-94530 يوم
- المشتركون
- التغطية البريدية
- ER - نسبة المشاركة
جاري تحميل البيانات...
معدل نمو المشترك
جاري تحميل البيانات...
એક વર્ગમાં સચિન જમણી બાજુથી 24માં ક્રમે અને રોહિત ડાબી બાજુથી 16માં ક્રમે છે. જો તે પોતાના સ્થાનની અદલાબદલી કરે તો રોહિત ડબી બાજુથી 21માં ક્રમે આવે છે. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે?Anonymous voting
- 43
- 44
- 36
- 45
🥰 2👍 1
M, Bની દક્ષિણ દિશામાં છે. B, N ની પશ્વિમ દિશામાં છે તો N, M ની સાપેક્ષે કઈ દિશામાં હોય?Anonymous voting
- દક્ષિણ
- પૂર્વ
- ઉત્તર પૂર્વ
- નક્કી ન કરી શકાય.
કલાકનો કાંટો 15° ફરે એટલી વારમાં મિનિટ કાંટો કેટલા ડિગ્રી ફરે?Anonymous voting
- 30°
- 60°
- 120°
- 180°
જો 15 જાન્યુઆરી , 2000ના રોજ રવિવાર હોય, તો 15 જાન્યુઆરી 2013ના રોજ કયો વાર હોય?Anonymous voting
- મંગળવાર
- બુધવાર
- શનિવાર
- સોમવાર
જો ઘડિયાળમાં 11:11 વાગ્યા હોય તો અરીસામાં જોતાં કેટલા વાગ્યા હશે?Anonymous voting
- 11:49
- 1:49
- 12:49
- 12:51
Repost from Bharat Academy - Bhavnagar®
إظهار الكل...ટેક્સ્ટ બૂક | ધોરણ - 6 | પાઠ -02 | આદિમાનવથી સ્થાઈ સુધીની સફર | bharat academy
إظهار الكل...
👍 1