cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

IMP GK

Admin: @Ashish00024

إظهار المزيد
لم يتم تحديد البلدلم يتم تحديد اللغةالفئة غير محددة
Advertising posts
300المشتركون
لا توجد بيانات24 hour
لا توجد بيانات7 يوم
لا توجد بيانات30 يوم

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

કઈ કંપની દ્વારા " Fuelkart " નામથી ડીઝલની હોમ ડિલિવરી શરૂ કરવામાં આવી છે ?Anonymous voting
  • IOCL
  • BPCL
  • HPCL
  • Reliance
  • Essar
0 votes
પ્રથમ હિમાલયી ફિલ્મ મહોત્સવની મેજબાની ક્યું શહેર કરશે ?Anonymous voting
  • દેહરાદૂન
  • શિમલા
  • શ્રીનગર
  • લેહ
  • ગંગટોક
0 votes
તાજેતરમાં ક્યું ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ ભારતનું પ્રથમ " ક્રિપ્ટો યુનિકોર્ન " બન્યું છે ?Anonymous voting
  • Kuber switch
  • Wazir X
  • Coin Switch
  • CoinDCX
  • Binance
0 votes
ક્યાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિતે 4 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?Anonymous voting
  • છત્તીસગઢ
  • ઝારખંડ
  • ઉત્તર પ્રદેશ
  • ઓડિશા
  • મધ્ય પ્રદેશ
0 votes
ક્યાં ફાઉન્ડેશને હસ્તકલા ક્ષેત્રને મજબૂત કરવા માટે 'માય ઇ-હાટ' પોર્ટલ બહાર પાડ્યું છે ?Anonymous voting
  • વિપ્રો ( vipro )
  • એચસીએલ ( HCL )
  • Reliance industries limited
  • Tata group
  • Adani group
0 votes
વંદના કટારીયા ને ક્યાં રાજ્યની સરકાર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે ?Anonymous voting
  • મણિપુર
  • હરિયાણા
  • પંજાબ
  • ઉત્તરાખંડ
  • હિમાચલ પ્રદેશ
0 votes
ક્યાં રાજ્યની સરકાર દ્વારા ' રાયથું ભરોસા ચૈતન્ય યાત્રા ' આયોજિત કરવામાં આવશે ?Anonymous voting
  • આંધ્ર પ્રદેશ
  • તેલંગાણા
  • કર્ણાટક
  • તમિલનાડુ
  • કેરલ
0 votes
ગૂગલની સહાયક કંપની વેઝ નાં સીઈઓ કોણ બન્યા છે ?Anonymous voting
  • રશ્મિ દેસાઈ
  • કૃતિકા કામરા
  • રજની શર્મા
  • રેખા બંસલ
  • નેહા પરીખ
0 votes